સ્ત્રી જો આ ૩ ઇશારા કરે તો સમજી લેવું જોઈએ કે તમને કઈક કહેવા માંગે છે

Posted by

શું તમે પણ કોઈને પસંદ કરો છો અને તે તમારી તરફ ઈશારા કરવા લાગે તો સમજી લેવું જોઈએ કે તે તમને પ્રેમ કરે છે. મહિલા પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવતા પહેલા અમુક ખાસ સંકેત આપે છે. તો ચાલો તમને જણાવીએ કે મહિલાઓ કે આ ઇશારા કરે છે. શું તમે કોઈ સ્ત્રી અથવા પુરુષને જોઈને જણાવી શકો છો કે તે તમને પ્રેમ કરે છે અથવા તો તમારી તરફ આકર્ષિત થયેલ છે. જો નહીં, તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે મહિલાઓ જણાવે છે કે તેઓ તમને પ્રેમ કરે છે. ઘણી બધી મહિલાઓ અમુક એવા સંકેત આપે છે, જેના પરથી જાણી શકાય છે કે તે તમને પ્રેમ કરે છે. સાયન્સમાં પણ સાબિત થઈ ચુકેલ છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધારે કામુક હોય છે. જો કેમ મહિલાઓ કામુક છે, તેની ઓળખ સરળતાથી કરી શકાતી નથી.

Advertisement

જ્યારે મહિલાઓ ને સંબંધ બનાવવાની ઈચ્છા હોય છે તો તેઓ ઝડપથી શ્વાસ લઈને તેવું દર્શાવવાની કોશિશ કરે છે કે તે ઇચ્છુક છે. તે આવું કરીને પોતાના પાર્ટનરને સંકેત આપે છે. તેવામાં તમારે આ ઈશારો સમજવો જોઈએ. કારણ કે દરેક મહિલા રોમાન્સ માટે સ્પષ્ટ રૂપથી પોતાના પાર્ટનરને કહેતી નથી. જો તમે રિલેશનશિપમાં છો અને તમારા પાર્ટનર તમને ગળે મળીને ઝડપથી શ્વાસ લેવા લાગે તો સમજી લેવું જોઈએ કે તે ઇચ્છુક છે.

ઘણી મહિલાઓ જ્યારે પોતાના હોઠને ચાવીને તેની સાથે રમતી હોય તો તે પોતાના પાર્ટનરને કહેવાની કોશિશ કરે છે કે તે સંબંધ બનાવવા માંગે છે. આવી મહિલાઓ કામાતુર હોય છે. જ્યારે પણ તેમને રોમાન્સ ની જરૂરિયાત હોય છે તો તેઓ આવા ઇશારા કરીને પોતાના પાર્ટનરને સંકેત આપે છે.

ઘણી બધી મહિલાઓ જ્યારે પોતાના વાળ સાથે રમતી હોય તો તે સંકેત આપવાની કોશિશ કરે છે કે તે પ્રેમમાં છે. જ્યારે મહિલાઓ પોતાના વાળ ખોલે છે અને પોતાના વાળને ઠીક કરવા લાગે છે તો તે સમયે તેઓ ઈશારો કરી રહી હોય છે કે તે સંબંધ માટે ઇચ્છુક છે. જોકે તે પણ હકીકત છે કે જ્યારે કોઈ મહિલા પોતાના વાળ સાથે રમી રહી હોય તો તે જરૂરી નથી કે તે સંબંધ બનાવવા માંગતી હોય. તેનો એવો પણ મતલબ છે કે તે તમને પ્રેમ કરે છે.

જ્યારે કોઈ મહિલા તમને પસંદ કરતી હોય તો તે ઈશારામાં પોતાની વાત કહે છે. તેનાથી વિપરીત પુરુષ પોતાના પ્રેમને સ્પષ્ટ રૂપથી વ્યક્ત કરે છે. પરંતુ દરેક મહિલા સ્પષ્ટરૂપ થી પોતાનો પ્રેમ વ્યક્ત કરતી નથી. જોકે તે ઘણા ઈશારા જરૂર આપે છે. જો કોઈ મહિલા તમારી સાથે વાતચીત કરતા સમયે વારંવાર તમારી નજીક આવી રહી છે અથવા તો તમને સ્પર્શ કરવાની કોશિશ કરી રહી છે, તો સમજી લેવું જોઈએ કે તે તમને પસંદ કરે છે.

જ્યારે પણ કોઈ મહિલા પોતાના હાથ અને પગને પ્રેમપુર્વક સ્પર્શ કરી રહી હોય અથવા વારંવાર તમારી તરફ જોઈને પોતાના શરીર ઉપર હાથ ફેરવતી હોય તો સમજી લેવું જોઈએ કે તે તમને આમંત્રિત કરી રહી છે. ઘણી બધી મહિલાઓ પોતાની ગરદન ઉપર હાથ ફેરવવા લાગે છે. આવું કરીને તે સંકેત આપી રહી હોય છે કે તે તમને પસંદ કરી રહી છે.

મહિલાઓમાં પોતાની વાત કહેવાનો સૌથી સારો ઉપાય હોય છે, આંખોમાં આંખો ઉમેરીને ઈશારા કરવા. જ્યારે કોઈ મહિલા સતત તમારી આંખોમાં આંખો પરોવીને હસી રહી હોય અથવા તો પોતાના વાળ સાથે રમી રહી હોય તો તેનો મતલબ છે કે તે તમને પસંદ કરે છે. મહિલાઓ આંખોમાં આંખો પરોવીને ઘણી બધી વાતો કહે છે, જેની સમજ તમને હોવી જોઈએ. આવી મહિલાઓ લાંબો સમય સુધી આંખોમાં આંખો પરોવી રાખે છે અને એક અલગ અંદાજમાં પોતાની નજર ઝુકાવી લેતી હોય છે. તેને ગ્રીન સિગ્નલ માનવામાં આવે છે.

કાનમાં આવીને વાત કરવી કોઈ પણ પ્રકારનું આમંત્રણ હોતું નથી, પરંતુ જ્યારે કોઈ મહિલા તમારા કાનમાં આવીને હોટ અંદાજમાં ધીરેથી વાત કરે તો તેનો મતલબ છે કે તે તમને આમંત્રિત કરી રહી છે. તે આવું કરીને સંકેત આપી રહી હોય શકે તે તમને પસંદ કરી રહી છે.

નોંધ : ઘણી મહિલાઓ સારી રીતે જાણતી હોય છે કે પુરુષોને કઈ રીતે સંકેત આપવાનો છે. પરંતુ તમારે ક્યારેય પણ આ સંકેતોને વધારે ખોટા સમજવા જોઈએ નહીં. આ નિયમ દરેક મહિલા પર લાગુ થાય તેવું જરૂરી હોતું નથી. તમારે સમજી વિચારીને મહિલાઓના ઇશારાઓને સમજવાની જરૂરિયાત છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.