દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ પરેશાની જરૂર રહે છે. ઘણી વખત એવું થાય છે કે પરેશાનીને લીધે વ્યક્તિ એ માનસિક તણાવનો પણ સામનો કરવો પડે છે. તેવામાં દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તે પોતાની પરેશાની ને જલ્દીમાં જલ્દી ખતમ કરી શકે. પરંતુ તે પહેલા જાણી લો કે તે સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી પરેશાનીઓ ખુબ જ જલ્દી દુર થઈ જાય તો આજે અમે તમને અમુક એવા અસરકારક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમારી દરેક સમસ્યાનો તમને સમાધાન મળી જશે.
ઘરમાંથી કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ રોગથી પીડિત ચાલી રહેલ હોય તેમનો ઈલાજ કરાવવા છતાં પણ તેમની તબિયતમાં જરા પણ સુધારો ન આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં એક રૂપિયાના સિક્કાનો આ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ. પીડિત વ્યક્તિ એ પોતાના ઓશિકા નીચે એક કટોરામાં સિંધાલુંણ મીઠું અને એક રૂપિયાનો સિક્કો રાખીને સુઈ જવું જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને પોતાની બધી જ બીમારીઓમાંથી તુરંત છુટકારો પ્રાપ્ત થઈ જશે.
જો તમે એક સ્વસ્થ જીવનશૈલી પસાર કરવા માંગો છો તો તેના માટે તમારે રાત્રે સુતા સમયે એક રૂપિયાનો સિક્કો તકિયાની નીચે રાખીને સુઈ જવું જોઈએ અને બીજા દિવસે સવારે ઉઠતા ની સાથે જ તેને સ્મશાન ઘાટમાં રાખી આવવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે અને તમારા ઘર પરિવારમાં ક્યારેય પણ પૈસાની તંગી રહેશે નહીં.
પરિવારમાં કોઈ બાળકને નજર લાગી ગઈ હોય અથવા ઘર પરિવારનું બાળક હંમેશા રડતું હોય અને તેણે દુધ પીવાનું પણ બંધ કરી દીધું હોય તો તમારે આવી સ્થિતિમાં એક રૂપિયા નું મરચું બજારમાંથી ખરીદીને લાવવું જોઈએ અને તેની નજર ઉતારવી જોઈએ. તેનાથી ખરાબ નજરનો દુષ્પ્રભાવ દુર થઈ જાય છે.
નસીબ નો પુરેપુરો સાથ મળે એવી ઈચ્છા બધા વ્યક્તિની હોય છે. તેવામાં એક રૂપિયાનો સિક્કો અને નાડાછડીને એક સાથે પોતાના પથારીની પાસે રાતના સમયે રાખીને સુઈ જવું જોઈએ અને બીજા દિવસે સવારે ઊઠીને સ્નાન વગેરે કર્યા બાદ તેને શિવજી પર અર્પિત કરી દેવું જોઈએ. તેનાથી તમને પોતાના ખરાબ નસીબમાંથી છુટકારો મળી જશે અને શિવજીના આશીર્વાદથી તમારા જીવનના બધા જ કષ્ટ સમાપ્ત થઈ જશે. આ ઉપાય કરતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભોલેનાથ ની કૃપા મેળવવા માટે દર સોમવાર અથવા શ્રાવણ મહિનામાં આ ઉપાય કરવો જોઈએ.