બોલીવુડ એક્ટર સંજય દત્ત ની પત્ની માન્યતા દત્ત ખુબ જ સુંદર છે. ઇન્ટરનેટ પર અવારનવાર માન્યતા દત્તની સુંદર તસ્વીરો અને વિડીયો વાયરલ થતી રહે છે. એકવાર ફરીથી ઇન્ટરનેટ પર માન્યતા દત્તની તસ્વીરો વાયરલ થઈ રહી છે. હાલમાં જ સંજય દત્તની પત્ની માન્યતા પોતાની બિકીની તસ્વીરોને લીધે ખુબ જ ચર્ચામાં રહેલી છે. તેવામાં હવે માન્યતા દત્તની વધુ એક બિકીની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેલ છે. હકીકતમાં માન્યતા હાલના દિવસોમાં સંજય દત અને પોતાના બાળકોની સાથે ફ્રાંસમાં રજાઓ ગાળી રહી છે. માન્યતા એક બાદ એક દરેક હોલિ-ડે માંથી પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે છે.
હકીકતમાં માન્યતા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. અવસર કોઈ પણ હોય, પરંતુ માન્યતા સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરવાનું ભુલતી નથી. ક્યારેક બાળકોની સાથે તો ક્યારેક મિત્રોની સાથે સંજય દત્તની પત્ની પોતાની અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેવામાં ફ્રાન્સમાં રજાઓ માણી રહેલી માન્યતા ત્યાંથી પોતાની તસ્વીરો સતત પોસ્ટ કરી રહી છે. બ્લુ કલર વાળી માન્યતાની આ બિકિની તસ્વીરોમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર માન્યતાના આ અંદાજને ખુબ જ પસંદ કરવામાં આવી રહેલ છે. આવું પહેલી વખત નથી, જ્યારે માન્યતા નાં કોઈ લુક ને લીધે ઇન્ટરનેટ ઉપર સનસનાટી મચી ગઈ હોય. આ પહેલા પણ માન્યતા દત પોતાના લુકને લઈને ઇન્ટરનેટ પર છવાઈ ચુકી છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર માન્યતા દત્તની લેટેસ્ટ ગ્લેમર તસ્વીરો જોઈએ.
તેના આ લેટેસ્ટ લુકની વાત કરવામાં આવે તો માન્યતા દત્ત પિન્ક ડ્રેસમાં ખુબ જ સ્ટનિંગ દેખાઈ રહી છે. આ ફોટોમાં માન્યતા દત્ત સિક્વન્સ ડ્રેસ પહેરેલી નજર આવી રહી છે. પિંક ડ્રેસ ની સાથે અભિનેત્રીએ હાઈ હિલ્સ પહેરેલ છે. વળી ખુરશી ઉપર બેસીને અભિનેત્રી પોતાના પગને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.
માન્યતા દત્ત પિન્ક કલરના શોર્ટ ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. વળી તેણે પોતાના લુકને સિઝલિંગ બનાવવા માટે ખુબ જ શાનદાર મેકઅપ કરેલ છે. માન્યતાનાં ચહેરા પર કન્સિલર અને ફાઉન્ડેશનનું પરફેક્ટ બેઝ બનેલ છે. બ્લેક લાઈનર અને પિંક લિપસ્ટિકમાં માન્યતા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. સિલ્વર સ્ટોન ઈયરિંગ્સ અને ઓપન હેરમાં માન્યતા ખુબ જ સુંદર દેખાઈ રહેલ છે.
સંજય દત્ત ની પત્ની માન્યતા દત્તનો જન્મ મુંબઈમાં થયેલો હતો, પરંતુ તેનો અભ્યાસ દુબઈમાં થયેલો છે. ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા તેને મુંબઈ લઈ આવી હતી. માન્યતા એ વર્ષ ૨૦૦૩માં પ્રકાશ ઝા ની ફિલ્મ “ગંગાજલ” માં આઈટમ સોંગ કરેલું હતું. તેના આઈટમ સોંગને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવેલ.
માન્યતા દત્તની આ તસ્વીરોને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેની ઉપર કોમેન્ટ કરીને યુઝર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેની આ તસ્વીરોને ઘણી વખત જોવામાં આવી ચુકેલ છે, જેના લીધે સતત તેના વ્યુ પણ વધી રહ્યા છે. ફોટો ઉપર કોમેન્ટ કરીને એક યુઝરે લખ્યું હતું કે, “ઉંમર વધવાની સાથો સાથ તમારી સુંદરતા પણ વધતી જઈ રહી છે.”