૬ વર્ષનાં બાળકે બનાવ્યા સિક્સ પેક એબ્સ, દીવાલ પર ચડતો જોઈને ગરોળી પણ શરમાઇ જાય, જુઓ વિડિયો

Posted by

સોશિયલ મીડિયામાં ઘણી વખત એવી ચીજો જોવા મળે છે, જેને જોઈને આપણા આશ્ચર્યનો પાર રહેતો નથી. આશ્ચર્યજનક આ ચીજોને જોઈને થોડા સમય માટે તો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ હકીકતમાં પણ આવું કંઈક બનતું હોય છે. હાલના દિવસોમાં ૬ વર્ષના છોકરાની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી નજર આવી રહી છે. આ તસવીરોની ખાસ વાત એ છે કે આટલી ઓછી ઉંમરમાં આ બાળક નાં સિક્સ-પૅક એબ જોવા મળી રહ્યા છે. એક્સરસાઇઝ કરીને ૬ વર્ષના બાળકે પોતાના સિક્સ પેક એબ્સ બનાવ્યા છે.

ફૂટબોલ પ્લેયર પણ


તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ૬ વર્ષનો બાળક એક ફૂટબોલ પ્લેયર પણ છે. સાથે સાથે એક જીમનાસ્ટ પણ છે. આ બાળક ઈરાનના બાબોલ શહેરનો રહેવાસી છે. બાળકનું નામ આરત હુસેની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આરત હુસેની મોજુદ છે અને ૪ મિલિયનથી પણ વધારે તેના ફોલોઅર્સ છે. આરતના વાળ ખૂબ જ લાંબા છે, જેના કારણે ઘણાં લોકો તેને છોકરી પણ સમજી લે છે.

૨ વર્ષ પહેલા દેખાયો હતો પહેલી વખત

 

View this post on Instagram

 

good morning hello 👋🏻 thanks 🙏❤️ Arat & I, we only think of ONE ☝ important purpose in our life (being the best football player in the world 🌎 ⚽) It’s a very difficult challenge, but we know Arat is capable of doing what he wants. I can see the day that he will be known as the youngest football player. We will change the expectations of those who do not believe in us💪🏻✌🏻 The golden ball & shoe or any other trophies 🏆🥇 will be in Arat’s hands. We BELIEVE 💯 ⚽️ #spiderman منو آرات برای رسیدن به رویاهامون سخت تلاش میکنیم، بهترین فوتبالیست دنیا شدن. آرات بالاخره موفق میشه این عنوان را کسب کنه، خیلی سختی کشیدیم و مطمعنا خیلی بیشتر باید بجنگیم. آرات باعث افتخار همه ایرانیاست

A post shared by Arat Hosseini (@arat.gym) on


આરત ની ઉંમર ભલે ફક્ત ૬ વર્ષની હોય પરંતુ તે જે કારનામાં કરી રહ્યો છે તેને જોઈને સારા સારા વ્યક્તિ આશ્ચર્યમાં પડી જાય છે. લગભગ બે વર્ષ પહેલાં આરતને પહેલી વખત સોશિયલ મીડિયામાં જોવામાં આવ્યો હતો. તે દરમિયાન પોતાના પિતાની સાથે ટ્રેનિંગ કરતો તે નજર આવી રહ્યો હતો. દિવાલ ઉપર તે બિલકુલ એક ગરોળીની જેમ ચડી રહ્યો હતો.

પિતા પાસેથી મળી ટ્રેનિંગ

 

View this post on Instagram

 

#2020

A post shared by Arat Hosseini (@arat.gym) on


આરતને આ ટ્રેનિંગ બીજી કોઈ જગ્યાએ થી નહીં પરંતુ પોતાના પિતા મહંમદે આપી છે. આરત જ્યારે ફક્ત ૯ મહિનાનો હતો, ત્યારે તેના પિતાએ તેને જિમ્નાસ્ટિક ની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. જ્યારે આરત ૨ વર્ષનો થયો ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પહેલી વખત તેરી તસવીરોની સાથે તેના વિશે સમાચાર છપાયેલા હતા. વળી આરત ફૂટબોલ પ્લેયર પણ છે, પરંતુ વધારે ચર્ચામાં તે પોતાના સિક્સ પેક એબ ને કારણે રહે છે.

ઘણા બ્રાન્ડ તેને મોડલ તરીકે લેવા માંગે છે

 

View this post on Instagram

 

He’s only 3yrs & 3mo old! ❤️ #football #gymnastics #arathosseini

A post shared by Arat Hosseini (@arat.gym) on


ઇંગ્લેન્ડના લિવરપૂલ માં આરત નો જન્મ થયો હતો. લિવરપૂલ એકેડમીમાં જ સ્પોર્ટ્સ ની ટ્રેનીંગ તે હાલના સમયે લઈ રહ્યો છે. આરતને મોડલ તરીકે લેવા માટે ઘણા બ્રાન્ડ ઇચ્છુક છે તેવું તેના પિતાએ જણાવ્યું હતું. પરંતુ આરતના પિતા આ સમયે ફક્ત તેની ટ્રેનિંગ પર ધ્યાન આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ સમયે આરતની ટ્રેનિંગ વધારે મહત્વપૂર્ણ છે. જોકે આટલી નાની ઉંમરમાં બાળક પાસે આટલી કઠિન તેની કરાવવા માટે આરતના પિતાની ખૂબ જ આલોચના પણ થયેલ છે.

બાળપણથી જ એક્ટિવ

 

View this post on Instagram

 

Hello ronaldo @cristiano 💪🏾 Best Football 🔥

A post shared by Arat Hosseini (@arat.gym) on


વળી આરતના પિતાના જણાવ્યા અનુસાર એથ્લેસ્ટિક્સ એક્ટિવિટીઝ માં આરત બાળપણથી જ એક્ટિવ છે. બસ જ્યારે તેમણે તેને ટ્રેનિંગ આપવાની શરૂ કરી તો તેમાં તે રુચિ લેવા લાગ્યો. આંતરરાષ્ટ્રીય ફૂટબોલર લિયોનેલ મેસ્સીની જેમ જ આરત મોટો થઈને બાર્સિલોના ક્લબ તરફથી ફુટબોલ રમવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *