આ ૧૫ તસ્વીરો ઉજાગર કરે છે બોલીવુડની શરમજનક હકીકત, કેમેરાની પાછળ થાય છે કઈક આવું

ફિલ્મો કે સિનેમાને સમાજનું દર્પણ પણ કહેવામાં આવે છે. ફિલ્મનો ઇતિહાસ ભારતમાં ૧૦૦ વર્ષ થી પણ વધારે સમયનો છે. કદાચ ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે જે ફિલ્મો થી પ્રભાવિત ન થાય, જેણે ફિલ્મો ના જોઈ હોય કે ફિલ્મો વિષે એને કોઈ જાણકારી ન હોય. ભારતમાં દર વર્ષે ફિલ્મોનો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ થાય છે. ફિલ્મો અને ગીત જોવા વાળાનાં દિલ અને દિમાગમાં એક ઊંડી છાપ છોડી દે છે અને થોડા સમય માટે વ્યક્તિને એક નવી દુનિયામાં લઈ જાય છે. વળી ફિલ્મ જોવા પર ઘણી મજેદાર લાગે છે અને જોઈને લાગે છે કે બધું કેટલું સરળતાથી થઈ ગયું. પરંતુ ખરેખર એવું કંઈ નથી હોતું.

ફિલ્મો બનાવવામાં મહિનાઓની મહેનત લાગેલી હોય છે. ફિલ્મમાં દરેક વસ્તુને ખુબ જ પરફેક્ટ બતાવવા માટે પહેલા કૅમેરા પાછળ ઘણું કામ કરવા પડે છે. દર વખતે આપણે કેમેરાની સામેની વસ્તુને જ ફિલ્મોનાં માધ્યમથી જોઈ શકીએ છીએ. પરંતુ આજે અમે તમારા માટે થોડી એવી ફોટો લઈને આવ્યા છે, જેમાં તમને કૅમેરા પાછળનું કામ નજર આવશે. તેમાં બોલીવુડ અને હોલીવુડ બંને જ ક્ષેત્રની ફિલ્મો સાથે જોડાયેલી ફોટો છે. તો ચાલો થોડી એવી જ ફોટો પર એક નજર કરીએ.

“તમાશા” ફિલ્મનાં સેટ પર દીપિકા પાદુકોણ, રણવિર કપુર અને ફિલ્મના નિર્દેશક ઇમ્તિયાઝ અલી.

ફિલ્મ “જબ તક હૈ જાન” નાં રોમેન્ટિક ગીત “સાસ” ની શુટિંગ દરમિયાન અભિનેતા શાહરુખ ખાન, કેટરીના કૈફ અને જાણીતી કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ.

વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ “દિલવાલે” નાં સેટ પર શાહરૂખ ખાન અને કાજોલ.

વર્ષ ૨૦૧૨માં આવેલી નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ “ગેંગ્સ ઓફ વાસેપુર” નાં સેટ પર અભિનેતા વિકી કૌશલ કામ કરતા હતા.

આ ફોટો ફિલ્મ ચમેલી માં “ભાગ રે મન” ગીતના શુટિંગ દરમિયાનની છે. જેમાં એક્ટ્રેસ કરિના કપુર નજર આવી રહી છે.

આ ફોટોની કોલાજ ફિલ્મ “રાજી” નાં સેટ ની છે. જેમાં આલિયા ભટ્ટ અને ફિલ્મના ડાયરેક્ટરને જોઈ શકાય છે.

ફિલ્મ “મનમરજીયા” નાં સેટ પર અભિનેત્રી તાપસી પન્નું.

વર્ષ ૨૦૧૧માં શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ આવી હતી Ra One. આ તે ફિલ્મની શુટિંગ દરમિયાનનો ફોટો છે.

Justice League ફિલ્મનાં એક એક્શન સીનનાં શુટિંગ દરમિયાન Wonder Woman નાં રોલ નિભાવતી અભિનેત્રી Gal Gadot.

સ્પાઇડરમેન : હોમ કમિંગ માં ટોમ હોલેન્ડ નાં Web-Slinging નાં દ્રશ્યને કંઈક આ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.

Beauty and the Beast ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરવા પહેલા અને પછીનો આ ફોટો છે.

Doctor Strange ફિલ્મમાં જાદુને બતાવવા થોડી આવી ટ્રિકનો પ્રયોગ થયો હતો. પહેલા અને પછીની ફોટો એક સાથે જુઓ.

ફિલ્મ “કિંગ કોંગ” માં આ સીન ખબ જ ડરામણો અને ભયંકર નજર આવે છે. પરંતુ કૅમેરા પાછળનું કામ જરા જુઓ. સીન સેટ પર કંઈક આવો નજર આવતો હતો.

The Jungle Book નવા લાઈવ એક્શન વર્ઝનને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં મોગલી ને ઉછેરનાર વાસ્તવમાં આવી નજર આવતી હતી.

આ ફોટો ફિલ્મ I, Robot દરમિયાનની છે. ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટની મદદથી રોબોટને બતાવવામાં આવ્યો હતો.