બોલિવુડની ચુલબુલી ગર્લ તરીકે ઓળખાતી આલિયા ભટ્ટ વારંવાર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં આલિયા ભટ્ટ પોતાની લવ સ્ટોરીને લઈને ચર્ચામાં છે. જણાવી દઈએ કે ખુબ જ નાની ઉંમરમાં તેને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. અભિનેત્રી આલિયા ભટ્ટ અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, જેના લીધે તેનું નામ મોટી મોટી અભિનેત્રીઓના લિસ્ટમાં જોડાઈ ચુક્યું છે. વળી અહીંયા અમે તમને આલિયા ભટ્ટની તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના લીધે તેણે જાહેર માં શરમ અનુભવવી પડી હતી.
આલિયા ભટ્ટની લાઇફમાં એવા ઘણા અવસર આવ્યા હતા, જેમાં તેણે પોતાના ડ્રેસને લીધે શરમમાં મુકાવવું પડયું હતું. જોકે હવે તેને સ્ટાઈલની બાબતમાં આઈકોન માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત તે એવા કપડાં પહેરી ચુકી છે, જેના કારણે જાહેરમાં તેણે શરમમાં મુકાવું પડયું હતું.
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા નાં પ્રમોશન પર ઉપ્સ મોમેન્ટ નો શિકાર થઇ
ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા આલિયા ભટ્ટનાં જીવનની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. તેમાં તેના પ્રમોશનમાં આલિયા ભટ્ટ અને વરૂણ ધવને કોઈ કસર છોડી ન હતી. પ્રમોશન દરમિયાન વરુણ ધવન અને આલિયા ભટ્ટને પોતાના ખોળામાં ઉઠાવી લીધી હતી અને તે સમયે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હતી. હકીકતમાં આલિયા ભટ્ટ દરમિયાન ખુબ જ આછા કપડાં પહેર્યા હતા, જેમાં તેના અંડર ગારમેન્ટ દેખાઈ આવ્યા હતા. તેવામાં આ મુદ્દાને મીડિયામાં ખુબ જ ઉછાળવામાં આવ્યો હતો.
ટુંકા ડ્રેસ ને લીધે મુશ્કેલીમાં મુકાઇ
એક પ્રેસ કોન્ફરન્સમાં આલિયા ભટ્ટ સફેદ કલરના શોર્ટ ડ્રેસમાં પહોંચી હતી. હકીકતમાં આ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ તેમાં તે ખુબ જ અસહજ મહેસુસ કરી રહી હતી. હકીકતમાં પોતાના ડ્રેસને આલિયા ભટ્ટ વારંવાર એડજસ્ટ કરતી નજર આવી હતી. જ્યારે આલિયા પોતાના ડ્રેસને એડજસ્ટ કરી રહી હતી, ત્યારે તેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી. એટલું જ નહીં મેન સ્ટ્રીમ મીડિયામાં આલિયા ભટ્ટ આ હરકત ખુબ જ છવાયેલી હતી.
જણાવી દે કે આલિયા ભટ્ટ અવાર-નવાર નાના ડ્રેસમાં અસહજ બની જાય છે. આવી જ એક ઘટના ત્યારે સામે આવી હતી જ્યારે આલિયા એક બુકનાં પ્રમોશન માટે ઇવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટની સ્કર્ટ વારંવાર ઉપર થઈ જતી હતી, જેના કારણે તે ઉપ્સ મોમેન્ટ નો શિકાર બની હતી.
આલિયા ભટ્ટ એક ઇવેન્ટમાં બ્લેક ગાઉન પહેરીને પહોંચી હતી, જેને સંભાળવા માટે અસમર્થ જોવા મળી રહી હતી. જેના કારણે તેણે જાહેરમાં શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડયું હતું અને ત્યારબાદ ફેશનની ક્લાસ લેવાની પણ તેને સલાહ દેવામાં આવી હતી.
તે સિવાય એક વખત આલિયા ભટ્ટ શર્ટને લીધે પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. આલિયા ભટ્ટે બ્લુ કલરનો શર્ટ પહેર્યો હતો, જે ટ્રાન્સપરન્ટ હતો. તેવામાં શર્ટ ની ઉપર તેના અંદરનાં કપડાં જોવા મળી રહ્યા હતા.
રણબીર કપુરને કરી રહી છે
આલિયા ભટ્ટ હાલના દિવસોમાં રણબીર કપુરને ડેટ કરી રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે બંને એકબીજા સાથે સમય પસાર કરવા માટે હોલિ-ડે પર ગયેલા છે. જણાવી દઈએ કે રણબીર અને આલિયા એકબીજા સાથે ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો આલિયા અને રણબીર કપુરનાં લગ્ન આવતા વર્ષે થઈ શકે છે. આ બંનેના સંબંધને પરિવારની મંજુરી મળી ચુકી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અવારનવાર રણબીર કપુર ફેમિલી સાથે જોવામાં આવે છે.
જણાવી દઈએ કે રણબીર કપુર અને આલિયા ભટ્ટનાં સંબંધોને ઋષિ કપુરનાં પણ આશીર્વાદ મળી ચુક્યા છે. ઋષિ કપુર રણબીર કપુરના લગ્ન અને જોવા માગતા હતા, પરંતુ આ વર્ષે કૅન્સરને લીધે તેમનું નિધન થઈ ગયું છે.