આ અભિનેત્રીએ નીચે પાયજામો પહેર્યા વગર જ ફક્ત કુર્તીમાં જ કરાવ્યું ફોટોશુટ, ફેન્સને જોવા મળી કાતિલ અદાઓ

Posted by

કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો “બીગ બોસ 16” માં નજર આવેલ ટીવીની નાની સરદારની એટલે કે એક્ટ્રેસ નિમૃત કૌર અહલુવાલિયા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. નિમૃત ફેન્સની વચ્ચે પોતાની દમદાર એક્ટિંગની સાથે સાથ જોરદાર લુક્સ માટે પણ ઓળખવામાં આવે છે. અભિનેત્રીએ બિગ બોસ 16 માં પોતાના ફેશન સેન્સથી બધા લોકોને ઈમ્પ્રેસ કરી દીધા હતા અને શો બાદ પણ નિમૃતનાં સિઝલિંગ લુક્સ ઉપર તેના ફેન્સ ફિદા થઈ રહ્યા છે. વળી હવે નિમૃત એ પોતાના નવા ફોટોશુટની અમુક તસ્વીરો પોસ્ટ કરેલી છે, જેમાં તે ગજબની સુંદર દેખાઈ રહી છે. આ ફોટો જોઈને ફેન્સને પરસેવો છુટી રહ્યો છે.

નિમૃત કૌર અહલુવાલિયા એ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ ફોટો શેર કરેલા છે, જેમાં તેની હોટનેસ જોવા મળી રહી છે. આ ફોટોમાં અભિનેત્રીએ પોતાના લુક થી બધાનું ધ્યાન આકર્ષિત કરેલું છે.

આ ફોટોમાં નિમૃત એક લોંગ ડ્રેસ પહેરેલી નજર આવી રહી છે, જેમાં તે પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

વળી ફોટોશુટમાં નિમૃતનો એટીટ્યુડ પણ નજર આવી રહ્યો છે. અભિનેત્રી દરેક ફોટોમાં પોતાના દમદાર અંદાજને દર્શાવી રહી છે અને આ ડ્રેસની સાથો સાથ ન્યુડ મેકઅપ નિમૃત ઉપર ખુબ જ સારો દેખાઈ રહેલ છે.

નિમૃત કૌર અહલુવાલિયા નાં આ ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર તહેલકો મચાવી રહ્યા છે. નિમૃત સિવાય ઘણા ફેન પેજ પણ આ ફોટોને રીશેર કરી રહ્યા છે. તે સિવાય ફોટો પર લાખોમાં લાઇકસ પણ આવી રહ્યા છે અને ફેન્સ સતત કોમેન્ટ કરીને અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે.

નિમૃત કૌર અહલુવાલિયા નાં આ લુક ની અર્ચના ગૌતમ પણ પ્રશંસા કરવાથી પોતાને રોકી શકે નહીં. અર્ચના એ આ ફોટો પર કોમેન્ટ કરીને સેક્શનમાં “સેક્સી” લખેલું હતું.

નિમૃત કૌર અહલુવાલિયા નાં આ ફોટો ને દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ એક યુઝરે એક્ટ્રેસને ટ્રોલ કરવાની પણ કોશિશ કરી હતી. યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, “નિમૃત તમારો પાયજામો ક્યાં છે? પ્લીઝ પહેરી લો.”

આ પહેલા નિમૃત દ્વારા પણ પોતાના આ પ્રકારના ફોટો શેર કરવામાં આવેલા હતા, જેમાં તે ઓફ શોલ્ડર ગાઉન પહેરીને પોઝ આપી રહી હતી. આ ફોટોમાં પણ નિમૃતનો લુક જોવાલાયક હતો.

નિમૃત કૌર અહલુવાલિયા છેલ્લી વખત બીગ બોસમાં નજર આવી હતી અને હવે તે સીધી બોલીવુડમાં પગલાં રાખવાની છે. તે એકતા કપુરની ફિલ્મ “LSD-2” માં નજર આવશે.

વળી બીજી તરફ ફેન્સ પણ પોતાની મનપસંદ અભિનેત્રીને સ્ક્રીન ઉપર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેના માટે ફેન્સ ને હવે થોડી રાહ જોવી પડશે.