આ અભિનેત્રીઓએ બ્લાઉઝ વગરની સાડી પહેરીને બતાવ્યો બોલ્ડ અવતાર, સાડી સરકી ગઈ અને પછી જુઓ તસ્વીરોમાં શું થયું

Posted by

સૌંદર્ય શર્મા એક મલ્ટી ટેલેન્ટેડ કલાકાર છે. વ્યવસાય થી ડેન્ટિસ્ટ હોવાની સાથો સાથ તેણે એક્ટિંગની દુનિયામાં પણ પોતાની અલગ ઓળખ બનાવેલી છે. સૌંદર્ય શર્માએ બેચલર ઓફ ડેન્ટલ સ્ટડી કર્યા બાદ દિલ્હીની ઘણી હોસ્પિટલમાં કામ કરેલ છે. આ દરમિયાન એક ઓડિશન ને લીધે તે મુંબઈ પહોંચી ગઈ હતી. મુંબઈ પહોંચીને તેને અહેસાસ થયો કે તેણે એક્ટિંગની દુનિયામાં કારકિર્દી બનાવી જોઈએ. ત્યારબાદ તેણે અલગ અલગ થિયેટર ગ્રુપ અને નેશનલ સ્કુલ ઓફ ડ્રામા માંથી એક્ટિંગની ટ્રેનીંગ લીધી.

તેણે ક્લાસિકલ સંગીત પણ શીખેલું છે. તે ગિટાર વગાડે છે. કુલ મળીને સૌંદર્ય શર્મા માં પ્રતિભાની કોઈ કમી નથી. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરેલ છે, પરંતુ હાલના સમયે તે પોતાની પ્રતિભાને લીધે નહીં પરંતુ પોતાના પહેરવેશને લીધે ચર્ચામાં છે. સૌંદર્ય શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે.

આ તસ્વીરમાં તે બ્લાઉઝ વગર સાડી પહેરેલી નજર આવી રહી છે. આ સાડીમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે, પરંતુ તેમના ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. વળી સૌંદર્ય શર્મા ખુબ જ સુંદર છે. ઇન્સ્ટાગ્રામ પર તેની એક થી એક ચડિયાતી હોટ તસ્વીરો તમને જોવા મળી જશે.

પ્રિયંકા ચોપડા એ એક ફોટોશુટ માટે ગ્લેમરસ ગોલ્ડન સાડી પહેરેલી હતી. જેમાં તેણે બ્લાઉઝ પહેરેલું ન હતું અને સાડીને લઈને ઘણું બધું લખેલું હતું કે, “તેને સાડી પહેરવા પર કેટલી શાલીન મહેસુસ થાય છે.” પરંતુ લોકોને તેની આ અદા પસંદ આવી નહીં અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું હતું કે, “શા માટે લોકોને મુર્ખ બનાવીને ગુમરાહ કરી રહ્યા છો. તમે જે પહેરેલું છે તમે તેને સાડી કહી શકો નહીં.” વળી બીજા યુઝરે લખ્યું હતું કે, “આ આપણું કલ્ચર નથી. તમે તેને ખોટી રીતે દર્શાવો નહીં.” વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “આ પ્રકારની તસ્વીરથી તમે શું સાબિત કરવા માંગો છો?”

એશ્વર્યા રાય બચ્ચન વર્ષ ૨૦૦૩માં બંગાળી ફિલ્મ “ચોખેર બાલી” માં બ્લાઉઝ વગરની સાડી પહેરેલી નજર આવી હતી. હકીકતમાં એશ્વર્યાએ એક વિધવા મહિલાનું કિરદાર નિભાવેલું હતું અને તેના માટે તેણે આ લુક અપનાવેલો હતો અને આ લુકને ખુબ જ ચર્ચા પણ રહેલી હતી. વળી એશ્વર્યાનાં આ લુકની ખુબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી.

ગિજેલ ઠકરાલ બિગબોસ-9 ની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી છે. ગિજેલ ઠકરાલ પોતાની હોટ અદાઓ અને તસ્વીરો માટે ખુબ જ મશહુર છે અને તેને પોતાની સફેદ સાડીવાળા લુકને લીધે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ગિજેલ ઠકરાલે મંદાકિની ની રામ તેરી ગંગા મેલી જેવી ઝરણામાં પાણીમાં સ્નાન કરી રહેલી સફેદ સાડી નાં લુકની કોપી કરીને સોશિયલ મીડિયા પર શેર કરેલ હતું, પરંતુ યુઝર્સને તેની આ તસ્વીરો પસંદ આવી નહીં.

જ્યારે વાત મંદાકિનીની કરવામાં આવી રહી છે તો તેમના લોકોને પણ યાદ કરી લઈએ પારદર્શક પાણીમાં ભીની સાડી પહેરીને તે સમયે તેમણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું હતું. ઘણા લોકો તેને હોટ જણાવી રહ્યા હતા તો ઘણા લોકો બેશરમ કહી રહ્યા હતા.

વાત જ્યારે વીતેલા જમાનાની ચાલી રહી છે તો તે સમયની ગ્લેમરસ એક્ટ્રેસ જીન્નત અમાન નાં સત્યમ શિવમ સુન્દરમ ના લુક ને કેવી રીતે ભુલી શકાય છે. જો કે તે જમાનાનાં હિસાબથી તે સમય પહેલાનું સ્ટેપ હતું, એટલા માટે ફિલ્મ ચાલી નહીં. પરંતુ જીન્નત અમાન પોતાના લુકને લીધે તે ખુબ જ ચર્ચામાં છવાઈ ગઈ હતી.

રાધિકા આપ્ટે પણ ચર્ચામાં રહેવાનો કોઈ અવસર છોડતી નથી. ટોપલેસ તો તે પહેલા જ થઈ ચુકી હતી, પરંતુ બ્લાઉઝ વગરની સાડી પણ તેણે પહેરેલી છે. તે અમુક શોર્ટ ફિલ્મોની સિરીઝ કરી રહી હતી, જેમાં તેણે એશ્વર્યાના “ચોખેર બાલી” વાળા લુકને અપનાવ્યો હતો. વળી રાધિકા આપ્ટે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવામાં પાછળ રહેતી નથી.

પવિત્ર પુનિયા બિગબોસ-14 નો હિસ્સો રહી ચુકેલ છે. પરંતુ ટીવીની દુનિયામાં પણ તેનું નામ ખુબ જ મશહુર છે અને સીરીયલ “ડાયન” માં તેને બ્લાઉઝ વગરની સાડી પહેરીને બધાના હોશ ઉડાવી દીધા હતા. તેણે પોતાના સેક્સી ફિગરને આવી રીતે બોલ્ડ અંદાજમાં ક્યારેય પણ બતાવેલ ન હતું. સાથોસાથ તેનો ટેટુ પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું હતું. લોકોને પણ તેનો અંદાજ પસંદ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *