સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાની દર વર્ષે પોતાના કેલેન્ડર માટે બોલીવુડના સેલિબ્રિટીની સાથે જબરજસ્ત ફોટોશુટ કરે છે. ડબ્બુ રતનાની નાં ફોટોશુટમાં બોલીવુડની એક્ટ્રેસ થી લઈને એક્ટર સુધીનું અલગ રૂપ લોકોને જોવા મળે છે. જેકલીન ફર્નાન્ડિસે ડબ્બુ રતનાની નાં કેલેન્ડર માટે ખુબ જ ફન ફોટો ખેંચાવેલી હતી. આ ફોટોમાં જેકલીન ટોવેલ માં ઉછળતી નજર આવી રહી હતી. તેનો આ અંદાજ જોવાલાયક હતો.
View this post on Instagram
કિયારા અડવાણી નું આ ફોટોશુટ ખુબ જ પોપ્યુલર થયેલું હતું. એક તરફ ફેન્સ ને તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો હતો તો વળી બીજી તરફ કિયારા આડવાણી અને ડબ્બુ રતનાની ઉપર જુના ફોટોશુટને કોપી કરવાનો આરોપ પણ લગાવીને ટ્રોલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૨માં ડબ્બુ રતનાની એ તબ્બુની સાથે પણ ન્યુડ ફોટોશુટ કરાવેલ હતું, ત્યારે તબ્બુ પણ ઝાડનાં પાનની પાછળ ઉભી રહેલી નજર આવી હતી.
View this post on Instagram
દિશા પાટણી પોતાના બીકીની પિક્ચર્સ અને બોલ્ડ અંદાજ માટે ઓળખાવવામાં આવે છે. દિશા ને સમુદ્રના બીચ સાથે પ્રેમ છે અને તે પોતાની ઘણી બિકીની તસ્વીરો શેર કરતી રહે છે. પરંતુ ડબ્બુ રતનાની નાં ફોટોશુટ માટે તેણે અલગ લેવલનો અંદાજ અપનાવ્યો હતો.
View this post on Instagram
ભુમિ પેડનેકર પણ ડબ્બુર રતનાની માટે પોતાના બર્થ-ડે સુટમાં ફોટોશુટ કરાવી ચુકેલ છે. ભુમિ પોતાના આ ફોટોશુટને લઈને ખુબ જ ચર્ચામાં રહેલી હતી. તેનો આવો અંદાજ તેના ફેન્સને પહેલી વખત જોવા મળ્યો હતો.
View this post on Instagram
બોલીવુડ એક્ટ્રેસ થી ગ્લોબલ આઇકોન બની ચુકેલી પ્રિયંકા ચોપડા પણ ડબ્બુ રતનાની નાં કેલેન્ડર ફોટોશુટ નો હિસ્સો રહી ચુકેલ છે. વર્ષો પહેલા પ્રિયંકા ચોપડાએ પણ ટોપલેસ ફોટોશુટ કરાવીને બધા લોકોના હોશ ઉડાવી દીધા હતા.
View this post on Instagram
સની લીયોની ને ઇન્ડસ્ટ્રીની બોલ્ડ એક્ટ્રેસનાં રૂપમાં જોવામાં આવે છે અને તેનાથી સારી અદાઓ ભાગ્યે જ કોઈ એક્ટ્રેસની હશે. સની લીયોની એ ડબ્બુ રતનાની માટે ન્યુડ પોઝ આપેલ છે. આ પહેલા પણ તે આ કેલેન્ડર માટે ઘણી વખત ટોપલેસ અને ન્યુડ ફોટોશુટ કરાવી ચુકેલ છે.
View this post on Instagram
બહેન પ્રિયંકા ચોપડાની જેમ પરિમિતિ ચોપડાએ પણ ડબ્બુ રતનાની નાં કેલેન્ડર ફોટોશુટમાં ન્યુડ અવતારમાં નજર આવી હતી. પરિણીતી નો આ ફોટો તે સમયે ખુબ જ વાયરલ થયો હતો અને તે ચર્ચાનો વિષય પણ બનેલો હતો.
View this post on Instagram
આલિયા ભટ્ટે પણ ફોટોશુટ માટે ટોપલેસ ફોટોશુટ કરાવેલ હતું. વર્ષ ૨૦૧૪માં તેણે ટોપલેસ થઈને બિલાડીની સાથે પોઝ આપેલા હતા.
View this post on Instagram