આ બોલીવુડ એક્ટ્રેસની માં દેખાય છે તેમના કરતાં પણ વધારે સુંદર, તસ્વીરો જોઈને વિચારમાં પડી જશો

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કલાકાર કોઈને કોઈ કારણે ચર્ચામાં છવાયેલા રહે છે. જેમ કે આપણે બધા લોકો જાણે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક થી  સારી એક સુંદર અભિનેત્રીઓ છે. જે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. પરંતુ આજે અમે તમને આ લેખના માધ્યમથી તે બોલિવુડ અભિનેત્રીઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જેમની માતા તેમની જેમ જ સુંદર અને ફિટ નજર આવે છે. જો તમે માં-દીકરીની જોડી જોશો તો તમે પણ ફર્ક કરી શકશો નહીં. લુકની બાબતમાં પોતાની દીકરીને પણ તેઓ ટક્કર આપે છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કોણ-કોણ નામ સામેલ છે.

ઉર્વશી રૌતેલા – મીરા રૌતેલા

ઉર્વશી રૌતેલા ભારતીય મોડલ અને જાણીતી અભિનેત્રી છે. ઉર્વશી રૌતેલા એ પોતાના મોડલિંગ દરમિયાન ઘણા મોટા મોટા ખિતાબો પોતાના નામે કર્યા છે. ઉર્વશી મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા એ પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત “સિંહ સાબ ધ ગ્રેટ” થી કરી હતી. ઉર્વશી રૌતેલાની સુંદરતાનાં લાખો લોકો દિવાના છે. અભિનેત્રીએ પોતાની સુંદરતા પોતાની માતા પાસેથી જ મેળવી છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ચાહકો વચ્ચે તે પોતાની માતા સાથે ફોટો શેર કરતી રહે છે. ઉર્વશીની માતાનું નામ મીરા રૌતેલા છે. જેમકે તમે લોકો તસ્વીરમાં જોઈ શકો છો કે તેમની માતા સુંદરતાની બાબતમાં ઉર્વશી થી ઓછી નથી.

અનન્યા પાંડે – ભાવના પાંડે

અનન્યા પાંડે બોલિવુડ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા અભિનેતા ચંકી પાંડે ની દીકરી છે. અનન્યા પાંડેએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ ઇયર-2” થી કરી હતી. અનન્યા એ ખુબ જ ઓછા સમયમાં સારી ઓળખ બનાવી છે. વળી અનન્યા પાંડે ખુબ જ સ્ટાઇલિસ્ટ અભિનેત્રી છે. પરંતુ તેમની માતા પણ કંઈ ઓછી સ્ટાઇલિસ્ટ નથી. તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેની માતાનું નામ ભાવના પાંડે છે. અનન્યા સોશિયલ મીડિયા પર પોતાની માતા સાથે ની ફોટો શેર કરતી રહે છે.

શ્રદ્ધા કપુર – શિવાંગી કપુર

બોલીવુડની જાણીતી અભિનેત્રીની લિસ્ટમાં શ્રદ્ધા કપુરનું નામ પણ આવે છે અને તે બોલિવુડ માં સૌથી વધારે ફી લેવાવાળી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે. શ્રદ્ધા કપુરે ખુબ જ ઓછા સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સારી ઓળખાણ બનાવી છે. ખુબ જ ઓછા સમયમાં તે ઘણી ફેમસ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપુરની માતાનું નામ શિવાંગી કપુર છે અને તેમની માં દેખાવમાં ખુબ સુંદર છે. જેમકે તમે લોકો આ ફોટામાં જોઈ શકો છો કે શ્રદ્ધા અને તેમની માતા એક જેવી જ નજર આવે છે. શ્રદ્ધા કપુરના ચહેરા પર પોતાની માતાની સુંદરતાની ઝલક સ્પષ્ટ નજર આવે છે.

અલાયા -પુજા બેદી

અલાયા અને પુજા બેદી બંને હંમેશા પોતાના ફેશનેબલ સ્ટાઇલ માટે ચર્ચામાં છવાયેલી રહે છે. ૨૩ વર્ષની અલાયા ની માતા સુંદરતાના વિષયમાં જરા પણ પાછળ નથી.

આલિયા ભટ્ટ-સોની રાઝદાન

આલિયા ભટ્ટ બોલિવુડ ઇન્ડસ્ટ્રીની ક્યુટ અભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે. તેમને સુંદરતા અને સારી એક્ટિંગનાં કરોડો લોકો દિવાના છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ ની માતા સોની રાઝદાન સુંદરતાની બાબતમાં આલિયા થી જરા પણ પાછળ નથી. સોની રાઝદાન ની ઉંમર ૬૪ વર્ષની થઇ ચુકી છે. પરંતુ આ ઉંમરમાં પણ તેમની સુંદરતા સ્પષ્ટ ઝળકે છે.

સોહા અલી ખાન – શર્મિલા ટાગોર

સોહા અલી ખાન એકદમ પોતાની માં જેવી જ સુંદર નજર આવે છે. આ ઉંમરમાં પણ શર્મિલા ટાગોર સુંદરતાના વિષયમાં કોઇ થી ઓછી નથી.

ટ્વિંકલ ખન્ના – ડિમ્પલ કાપડિયા

ટ્વિંકલ ખન્ના બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી છે. ટિંકલ ખન્ના ની ઉંમર ૪૭ વર્ષની થઇ ચુકી છે. પરંતુ આ ઉંમર માં તેમની સુંદરતામાં કોઈ ફરક નથી પડ્યો. ટ્વિંકલ ખન્ના માં પોતાની માતા ની ઝલક દેખાય છે. આ બંને માં-દીકરી ની જોડી એકદમ સ્ટાઇલિશ છે.

ઇશા દેઓલ-હેમા માલિની

બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની ડ્રીમ ગર્લ કહેવાતી અભિનેત્રી હેમામાલિની ની દિકરી ઇશા દેઓલે પણ પોતાના માતાની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, પરંતુ તે પોતાની માતાની જેમ સફળ થઈ શકી નહીં. જો અમે ઈશા દેઓલની સુંદરતાની વાત કરીએ તો તેણે પોતાની માતા પાસેથી જ સુંદરતા મેળવી છે. હેમામાલીની હજુ પણ ખુબ સુંદર લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *