આ છે ભારતનાં ૫ સૌથી અમીર અબજોપતિઓની સુંદર દિકરીઓ, ઈશા અંબાણીનાં લગ્ન બાદ હવે આમનો છે વારો

Posted by

આજે અમે તમને ભારતનાં અમુક અબજપતીઓની સુંદર દીકરી વિશે વાત કરવાના છીએ, જેમની પાસે દુનિયામાં બધું જ છે. નામ, પૈસા અને દરેક તે વસ્તુ જેના વિશે આપણે વિચારી શકીએ છીએ. આ સાથે જ થોડી એટલી સુંદર છે કે તે દેખાવમાં કોઈ મોડેલ કે કોઈ બોલીવુડ એક્ટ્રેસ થી જરા પણ ઓછી નથી. આ સાથે જ તે બધી હજુ સુધી કુંવારી પણ છે.

અનન્યાશ્રી બિડલા

અનન્યાશ્રી બિડલાનાં પિતા કુમાર મંગલમ બિડલા જે બિડલા ગ્રુપનાં ચેરમેન છે. અનન્યાશ્રી માત્ર ૨૩ વર્ષની છે અને એમણે પોતાનો અભ્યાસ વિદેશથી કર્યો છે. તેણે બિઝનેસની સમજ હોવાની સાથે-સાથે મ્યુઝિક પણ ઘણુ પસંદ છે અને તે એક જાણીતી સિંગર છે.

નવ્યા નંદા

નવ્યા નંદા બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી છે. તે શ્વેતા બચ્ચન નંદા ની દીકરી છે અને એમના પિતા નિખિલ નંદા એક ઘણા જ મોટા બિઝનેસમેન છે.

યશશ્વિની  જિંદાલ

જિંદાલ ગ્રુપનાં માલિક નવીન જિંદાલની દીકરી યશશ્વિની જિંદાલ. તમને જણાવી દઈએ કે યશશ્વિની નાં પિતાનું નામ દેશનાં સૌથી મોટા અને અમીર ઉદ્યોગપતિઓમાં સામેલ છે. વળી યશશ્વિની ને ડાન્સ કરવાનું ઘણું પસંદ છે. તે એક ટ્રેડ કુચીપુડી ડાન્સર છે. આ સાથે જ તે દેખાવમાં ઘણી સુંદર છે.

માનસી કિલોસ્કર

૩૭ વર્ષની માનસી કિલોસ્કર. કિલોસ્કર ગ્રુપનાં માલિક વિક્રમ કિલોસ્કરની દીકરી છે. માનસીને ટ્રાવેલિંગ થી ઘણો પ્રેમ છે અને તે હંમેશા ફોરેન ટુર પર જતી રહે છે.

જયંતિ ચૌહાણ

જયંતિ ચૌહાણ વિક્રમ ચૌહાણની દીકરી છે. જણાવી દઈએ કે જયંતિ આ કંપનીની ડાયરેક્ટર છે. એટલે કે એમણે બિઝનેસની સારી એવી સમજ છે. આ સાથે જ તે દેખાવમાં કોઈ મોડેલથી જરા પણ ઓછી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *