આ છે ભારતનાં ૧૫ ધુરંધર ક્રિકેટરોની જુની અને ક્યારેય ન જોઈલી તસ્વીરો, તમે પહેલા ક્યારેય આ તસ્વીરો નહીં જોઈ હોય

Posted by

ફિલ્મોની સાથે સાથે ટીમ ઇન્ડિયામાં ક્રિકેટને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે અને સાથોસાથ તેને રમનાર ક્રિકેટર્સની પણ કરોડોમાં ફેન ફોલોઈંગ હોય છે. વળી આજે બોલિવુડ સ્ટારની જેમ જ ક્રિકેટની પાસે નામ અને પૈસા બન્ને હોય છે. તેની સાથે જ અમુક ક્રિકેટર્સ તો લોકપ્રિયતાને બાબતમાં ફિલ્મ સ્ટાર્સને પણ ટક્કર આપે છે. એવા ઘણા ક્રિકેટર છે, જે સામાન્ય અને અમુક ગરીબ પરિવાર માંથી આવે છે. પરંતુ પોતાની મહેનતથી તેમણે આજે ખુબ જ મોટું નામ કમાય છે. તો આજે અમે તમને ભારતીય ક્રિકેટનાં ૧૫ સૌથી લોકપ્રિય ખેલાડીઓની જુની અને ક્યારે ન જોયેલી તસ્વીરો બતાવવાના છીએ. તેમાંથી અમુક ને તમે ભાગ્યે જ ઓળખી શકશો.

વિરાટ કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આજે દુનિયાના સૌથી મોટા અને મહાન બેટ્સમેન છે. તેમણે ક્રિકેટની દુનિયાના ઘણા બધા રેકોર્ડ તોડેલા છે. આ તેમની એક જુની અને ક્યારેય ન જોયેલી તસ્વીર છે, જેમાં તેઓ ખુબ જ અલગ નજર આવી રહ્યા છે.

રોહિત શર્મા

“હિટમેન” નાં નામથી મશહુર ટીમ ઈન્ડિયાના જોરદાર બેટ્સમેન રોહિત શર્માની આ તસ્વીર ખુબ જ જુની છે. તેમાં તેઓ બિલકુલ પણ ઓળખાય રહ્યા નથી.

કેએલ રાહુલ

ક્રિકેટ ખેલાડી ફક્ત જ્યારે મેદાન ઉપર રમે છે, ત્યારે નહીં પરંતુ મેદાનની બહાર પણ પોતાના જીવનને લઈને ચર્ચામાં રહે છે. આ તેમની એક જુની તસ્વીર છે, જેમાં તેઓ બિલકુલ પણ ઓળખાય રહ્યા નથી.

પંડ્યા બ્રધર્સ

હાર્દિક પંડ્યા પોતાના શાનદાર ઓલરાઉન્ડર દેખાવને લીધે આજે ટીમ ઈન્ડિયાના મહત્વના સદસ્ય બની ગયા છે. તેમની આ તસ્વીર ૯ વર્ષ જુની છે. જેમાં તેઓ પોતાના મોટાભાઈ સાથે પોઝ આપી રહેલ છે.

એમએસ ધોની

તેઓ ભારતનાં સૌથી સફળ કેપ્ટનમાં સામેલ છે. આ મહેન્દ્રસિંહ ધોનીની ક્યારેય ન જોયેલી તસ્વીર છે, જેમાં તેમને ઓળખવા ખુબ જ મુશ્કેલ બને છે.

સુરેશ રૈના

આ તસ્વીરમાં દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈના ખુબ જ અલગ દેખાઈ રહ્યા છે. આ તેમની ખુબ જ જુની તસ્વીર છે, જેને તમે ભાગ્યે જ પહેલા જોઈ હશે.

અજિંક્ય રહાણે

ટીમ ઈન્ડિયાનાં આ ક્લાસિકલ બેસ્ટમેન અજિંક્ય રહાણેની તસ્વીર છે. આ તસ્વીરમાં તેઓ બિલકુલ બાળક લાગી રહ્યા છે.

હરભજન સિંહ

આ હરભજન સિંહની વર્ષ ૨૦ વર્ષ જુની તસ્વીર છે, જેમાં તેમણે કાળી પાઘડી પહેરી રાખી છે. તેઓ પેન્ટ શર્ટ પહેરીને ઊભા છે અને ખુબ જ સારા દેખાઈ રહ્યા છે. આ તસ્વીરમાં તેમને ઓળખવા ખુબ જ મુશ્કેલ છે.

જસપ્રીત બુમરાહ

આ વન-ડે ઇન્ટરનેશનલ માં દુનિયાના નંબર વન બોલર જસપ્રિત બુમરાહ ની જુની અને ક્યારેય ન જોયેલી તસ્વીર છે. પરંતુ આ તસ્વીર અને તેમની હાલની તસ્વીરમાં કોઈ ખાસ અંતર નથી.

શિખર ધવન

જણાવી દઈએ કે આ તસ્વીર અન્ય કોઈની નહીં, પરંતુ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની છે. આ તેમના બાળપણની તસ્વીર છે. આ તસ્વીરમાં શિખર ધવનને ઓળખવા ખુબ જ મુશ્કેલ કામ છે.

સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને વળી કોણ નથી ઓળખતું. સચિન તેંડુલકર કરોડો લોકોના દિલની ધડકન છે. આ તેમની જુની તસ્વીર છે. પરંતુ આ તસ્વીરમાં તેમને ઓળખવા મુશ્કેલ નથી.

સૌરવ ગાંગુલી

ભારતીય ટીમના પુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ ખુબ જ મોટું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ તેમની એક ક્યારેય ન જોયેલી તસ્વીરો છે.

વીરેન્દ્ર સેહવાગ

ટીમ ઈન્ડિયાના પુર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને આપણે બધા લોકો ઓળખીએ છીએ. તેમણે પોતાની દમદાર બેટિંગ થી કરોડો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. આ તેમની એક જુની તસ્વીર છે, જેમાં તેઓ ખુબ જ અલગ અને હેન્ડસમ દેખાઈ રહ્યા છે.

યુવરાજ સિંહ

આ તસ્વીર ક્યાં ક્રિકેટની છે તે ઓળખવું થોડું મુશ્કેલ છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે તે કોણ છે. આ ક્રિકેટર અન્ય કોઈ નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાના પુર્વ ધમાકેદાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ છે.

રવિન્દ્ર જાડેજા

શું તમે લોકો આ તસ્વીર જોઈને જણાવી શકો છો કે આ કયા ક્રિકેટર છે? તેને ઓળખવા ખુબ જ મુશ્કેલ છે. પરંતુ તે અન્ય કોઈ નહીં પરંતુ ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *