બદલતા સમય અનુસાર લોકોને વિચારસરણી પણ બદલતી જઈ રહી છે. વર્તમાન સમયમાં લોકો રીતે રિવાજ જુની વિચારસરણી અને પરંપરાઓ માંથી નીકળીને ખુલ્લા વિચારો સાથે રહેવાનું પસંદ કરે છે. પરંતુ દુનિયામાં એવી પણ જગ્યાઓ છે, જ્યાં રહેતા લોકો પોતાની પરંપરા અનુસાર રહેવાનું પસંદ કરે છે. અત્યાર સુધી તમે ઘણી અજીબો ગરીબો પરંપરાઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને જણાવીશું એક એવા ગામ વિશે જ્યાં લોકો કપડા વગર રહે છે.
એટલું જ નહીં અહીંયા રહેતા લોકો કપડા પહેર્યા વગર જ ઘરની બહાર નીકળે છે. સાથોસાથ એકબીજાની સાથે એન્જોયમેન્ટ પણ કરે છે. તો ચાલો જાણીએ આ અજીબો ગરીબો પરંપરા અને આ ગામ વિશે. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ બ્રિટનનાં હાર્ટફોર્ડશાયર માં રહેલ સ્પિલપ્લૈટ્સ વિશે.
અહીંયા પર કોઈપણ પ્રકારની કોઈ જનજાતિ નથી અને કોઈ ગરીબ નથી. તેમની પાસે રહેવા, ખાવા અને સુખ સગવડતા ની બધી જ ચીજો રહેલી છે. એટલું જ નહીં તેમની પાસે સારા સારા કપડાં ખરીદવાના પણ પૈસા છે, પરંતુ અહીં આના લોકો કપડા વગર રહેવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે આ ગામને વર્ષ ૧૯૨૯માં ઇસુલ્ટ રિચર્ડસન દ્વારા શોધવામાં આવેલ.
રિપોર્ટનું માનવામાં આવે તો સ્પિલપ્લૈટ્સ નામની આ જગ્યા પર આ પરંપરા અંદાજે ૮૫ વર્ષોથી ચાલી રહી છે. અહીંયા પર રહેતા લોકો અભણ અને અશિક્ષિત નથી, પરંતુ એજ્યુકેટેડ અને શિક્ષિત છે, જે વિદેશોમાં રહીને નોકરી કરીને પૈસા કમાય છે, પરંતુ જ્યારે પણ પોતાના ગામમાં આવે છે તો તેઓ અન્ય લોકોને જેમ જ રહે છે.
જણાવી દઈએ કે આ ગામમાં રહેતા વડીલો, વૃદ્ધ, બાળકો અને મહિલાઓ આખો દિવસ કપડાં વગર રહેવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે આ લોકો એકબીજાથી અસહજ મહેસુસ પણ કરતા નથી અને ખુશી-ખુશી પોતાના કપડાનો ત્યાગ કરે છે. એટલું જ નહીં પરંતુ આ ગામમાં હરવા-ફરવા માટે આવતા લોકો માટે પણ આ પરંપરા લાગુ પડે છે. જો અહીં આપ પર કોઈ હરવા-ફરવા આવે છે, તો તે પણ પોતાની ઈચ્છા અનુસાર પોતાના કપડા કાઢી શકે છે. પરંતુ અહીંયા પર શિયાળાને ઋતુમાં લોકો કપડા પોતાની મરજીથી પહેરી શકે છે અને ઉતારી શકે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ફક્ત બ્રિટનનું આ ગામ ચર્ચામાં નથી, પરંતુ ભારતમાં પણ એક ગામ એવું છે જ્યાં મહિલાઓ પાંચ દિવસ સુધી કપડા પહેરતી નથી. હકીકતમાં હિમાચલ પ્રદેશની મણિકર્ણ પર્વતમાળા નાં પીણી ગામમાં આ અજીબોગરીબ પરંપરા છે. રિપોર્ટ અનુસાર અહીંયા પરણિત મહિલાઓ અંદાજે પાંચ દિવસ સુધી કપડાં વગર રહે છે.
આ પરંપરા ૧૭ ઓગસ્ટ થી ૨૧ ઓગસ્ટની વચ્ચે ચાલે છે. કહેવામાં આવે છે કે જો કોઈ મહિલા આ દિવસોમાં કપડા પહેરે છે, તો તેને શુભ સમાચાર સાંભળવા મળે છે અથવા તો તેના ઘરમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને છે. તેવામાં આ પરંપરાને ઘણા લાંબા સમયથી માનવામાં આવી રહી છે.