આ વ્યક્તિની ૧૦ થી ૧૨ ગર્લફ્રેંડ છે, પથારી માં પણ એક સાથે ૧૦ યુવતીઓ મોજ કરે છે, જુઓ તસ્વીરો

Posted by

ડેન બિલ્જેરિયન ને જુગાર એટલે કે પોકર ગેમનો કિંગ કહેવામાં આવે છે. ડેન એકલો જ ૧૫ કરોડ ડોલર કમાઈ ચુકેલો છે. ૭ ડિસેમ્બર, ૧૯૮૦નાં રોજ ફ્લોરીડામાં જન્મેલા ડેન આજે પોકર ગેમના પ્રોફેશનલ પ્લેયર છે. તેઓ શ્રેષ્ઠ સ્ટંટમેંટ એક્ટર પણ છે અને અધર વુમન, ધ એક્વીલાઈઝર અને કેટ રન-2 જેવી હોલીવુડ ફિલ્મોમાં નજર પણ આવી ચુકેલ છે. માનવામાં આવે છે કે ડેન બિલ્જેરિયન એ પોકર માંથી જેટલા પૈસા કમાયેલા છે, એટલા કોઈ વિચારી પણ શકતું નથી.

Advertisement

ડેન બિલ્જેરિયન ની ચારો તરફ હંમેશા ઓછામાં ઓછી ૧૦ થી ૧૨ યુવતીઓ રહેતી હોય છે. સ્વિમિંગ પુલ, મુવી જોવું, પાર્ટી કરવી કે સુવા જવું લગભગ દરેક જગ્યાએ ૧૦ થી ૧૨ યુવતીઓ તેની સાથે રહેતી હોય છે. વળી ક્યારેક તે ગણતરી તેના કરતાં પણ વધારે હોઈ શકે છે.

બિઝનેસમેન પિતાનો દીકરો ડેન સુખ સગવડતામાં મોટો થયેલો છે. તેની પાસે બધી જ સુવિધાઓ હતી, પરંતુ માતા-પિતા ના પ્રેમની કમી હતી. મનમોજી ડેન એ ઘણા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાળપણમાં કોઈએ તેની ઉપર ધ્યાન આપ્યું ન હતું.

લૈવિશ લાઈફ સ્ટાઈલ જીવવા વાળા ડેન ની જિંદગી ત્યારે બદલી ગઈ જ્યારે પિતા ટેક્સ ફ્રોડ નાં ગુનામાં જેલ ગયા હતા. તે વિયતનામ યુદ્ધમાં પણ સામેલ થયા હતા. તેની પાસે યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતી બંદુક પણ હતી. એક દિવસ ડેન સ્કુલમાં પિતાની બંદુક બધાને બતાવવા માટે લઈ ગયો હતો. ત્યારબાદ સ્કુલ પ્રશાસન દ્વારા ડેનને સ્કુલ અને શહેરમાંથી બહાર કાઢી મુકવામાં આવેલ, પરંતુ તેનાથી ડેન ઉપર તેનો કોઈ ખાસ ફરક પડ્યો નહીં.

ડેન બંદુક અને સેના બંનેને ખુબ જ પસંદ કરે છે. એક વખત નેવી માં સિલેક્ટ પણ થઈ ગયો હતો, પરંતુ અમુક કારણોને લીધે તેને ત્યાંથી કાઢી મુકવામાં આવેલ. ત્યારબાદ તે કોલેજ ગયો. અહીંયા પણ ડેન ને પહેલી વખત ઓનલાઇન પોકર વિશે જાણવા મળ્યું. ત્યારબાદ તેને પોકાર રમવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં તે પોતાના બધા જ પૈસા ગુમાવી બેઠો હતો, પરંતુ ત્યારબાદ તે નક્કી કરી લીધું હતું કે તે આ રમતમાં જીતીને રહેશે. આગળ રમવા માટે તેને પોતાની બંદુક પણ વેંચી દીધી હતી. ત્યારે તે ૧૦,૦૦૦ રૂપિયા કમાયો અને સીધો લાસ વેગાસ ચાલ્યો ગયો. લાસ વેગાસ જઈને તેને મોટા લેવલ ઉપર પોકર રમવાનું શરૂ કર્યું. કહેવામાં આવે છે કે એક જ રાતમાં તે ફક્ત ૧૦,૦૦૦ ડોલરથી અંદાજે ૧,૮૭,૦૦૦ ડોલર જીતી ગયો હતો. ૨૦૦૯માં તેણે પોકાર ઉપર સંપુર્ણ રીતે ફોકસ કર્યું. તેણે પોકારની વર્લ્ડ સિરીઝમાં પણ ભાગ લીધો હતો અને ત્યાં તેનો ૧૮૦મો રેન્ક આવ્યો હતો.

ડેન અમેરિકન સોશિયલ મીડિયા પર્સનાલિટી પણ છે. તે ઇન્સ્ટાગ્રામ પર એટલો પોપ્યુલર છે કે ત્યાં તેને કિંગ પણ કહેવામાં આવે છે. તેનું સોશિયલ મીડિયા બંદુકોનાં કલેક્શન અને લક્ઝરી ગાડીઓથી ભરેલું પડેલું છે. તસ્વીરોમાં તે અવારનવાર યુવતીઓથી ઘેરાયેલો રહે છે. જેના કારણે તેને પ્લેબોય પણ કહેવામાં આવે છે. ઘણી વખત કોન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચુકેલો છે. ૨૦૧૩માં એક રાત્રે તે અંદાજે ૧૧ મિલિયન ડોલર કમાયો હતો અને ત્યારથી તે ખુબ જ ચર્ચામાં આવી ગયો હતો.

વળી અમુક લોકોનું માનવું છે કે ૮૦નાં દશકમાં તેના પિતાએ ૬૨ મિલિયન (અંદાજે પાંચ અબજ રૂપિયા) નું ફ્રોડ કરેલું હતું અને તેના માટે તેમની વિરુદ્ધ કોઈ સાબિતી ન મળવાને લીધે તેઓ બચવામાં સફળ રહ્યા હતા. એજ પૈસા આજે ડેન ને મળી ગયા છે, જેને તે પાણીને જેમ વસાવી રહ્યો છે. હાલના સમયે તેની પાસે એટલા પૈસા છે કે તે જે વસ્તુ ઈચ્છે, તે ખરીદી શકે છે.

તે એટલો અમીર છે કે તમે અત્યાર સુધી જેટલી પણ ચીજો ફિલ્મોમાં જોયેલી હશે તે બધી જ ચીજો ડેન ઝીરિયન ખરીદી શકે છે. તે મોંઘામાં મોંઘી ગાડી, એરોપ્લેન, મોટા મોટા સમુદ્રી જહાજ વગેરે અથવા તો પૈસાથી જેટલી પણ ચીજો ખરીદી શકાય છે તે બધું જ તે ખરીદી શકે છે.

રાત દિવસ પાર્ટીઓમાં મશગુલ રહેવા વાળો ડેન નશાની આદત પણ ધરાવે છે. તે વાત દુનિયાની ત્યારે સામે આવી હતી જ્યારે તેને હૃદયનો હુમલો આવ્યો હતો. ૩૦ વર્ષની ઉંમર પહેલા જ તેને એટલો નશો કર્યો હતો કે ૧૨ કલાકની અંદર ૨-૩ વખત તેને હૃદયનો હુમલો આવ્યો હતો. તેની તમામ સંપત્તિ ૧૫ ડોલર કરોડ (૧૫૦ મિલિયન ડોલર) ની આંકવામાં આવે છે.

પોતાની લાઈફ સ્ટાઈલ અને પાર્ટીઓ માટે મશહુર ઇન્સ્ટાગ્રામ પ્લેબોય અને પોકર પ્લેયર ડેન બિલ્જેરિયન એ એક ફોટો શેર કરીને મચાવી દીધી છે. ૩ કરોડથી પણ વધારે ફોલોવર્સની સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ડેન એક યુવતી ની સાથે હાથમાં હાથ નાખીને ચાલતો જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ડેન એ લખ્યું હતું કે, “આખરે મેં કરી બતાવ્યું.” ફોટોમાં ડેન શુટ પહેરેલો જોવા મળે છે. વળી તેની સાથે ની યુવતીના હાથમાં બુકે છે. ફોટો જોઈને લાગી રહ્યું છે કે તેને લગ્ન કરી લીધા છે. તેનો આ ફોટો વાયરલ થઈ ગયો છે, પરંતુ તેની પ્લેબોયની ઇમેજને લીધે લોકો માનવા તૈયાર નથી કે તેને લગ્ન કરી લીધા છે.

પોસ્ટ ઉપર ઘણા લોકોએ ડેનને લગ્ન માટે અભિનંદન આપ્યા હતા. પરંતુ ઘણા બધા લોકો એવા પણ હતા જે આ બાબતને મજાક સમજી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે કઈ મુવી નો સીન છે. વળી બીજા યુઝરે લખ્યું હતું કે “અભિનંદન, તેનાથી ઘણા બધા પુરુષોને પ્રેરણા મળશે.” અને તેની સાથોસાથ તેને લાફિંગ ઈમોજી પણ બનાવેલી હતી.

મોટાભાગના લોકો આ આવકના સ્ત્રોત ઉપર વિશ્વાસ કરતા નથી. કારણ કે લોકો એવું માને છે કે આટલા વધારે પૈસા કોઈ પોકર અથવા જુગાર રમીને કમાઈ શકે નહીં. પરંતુ અમુક લોકોનું માનવું છે કે કોઈપણ વ્યક્તિ જીવનભર પોકર અથવા જુગાર રમીને આટલા વધારે પૈસા કમાઈ શકે નહીં. તેણે ક્યારેક ને ક્યારેક હારનો સામનો કરવો પડ્યો હશે, જેનાથી આ રમતમાં તેની રુચિ ઓછી થઈ જતી હશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.