આજનું રાશિફળ ૮ નવેમ્બર : આજે બજરંગ બલીની કૃપાથી આ ૬ રાશિઓને મળશે ધારેલું પરિણામ, મનની કોઈ ઈચ્છા પુરી થશે

મેષ રાશિ

આજે વાહન, મશીનરી તથા અગ્નિ વગેરેના પ્રયોગમાં બેદરકારી રાખવી નહીં. કોઈ સંબંધી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. આજે પોતાના પ્રિય વ્યક્તિની સાથે સારો વ્યવહાર રાખો. રસ્તા ઉપર બેકાબુ બનીને વાહન ચલાવવું નહીં અને અનાવશ્યક જોખમ લેવાથી બચવું. આજે તમારે તે વ્યક્તિઓથી દુર રહેવાની જરૂરિયાત છે, જે ઓવર રિએક્ટ કરે છે. આજે તમે પોતાના કામ પ્રત્યેક ખુબ જ સક્રિય રહેશો. ઘણા દિવસોથી અટવાયેલા કાર્ય પુર્ણ થવાથી રાહતનો શ્વાસ લેશો.

વૃષભ રાશિ

આજે તમારા કાર્ય સરળતાથી પુર્ણ થશે. આર્થિક મુદ્દા નો ઉકેલ કરવામાં અમુક સમય લાગી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આધ્યાત્મિકતા પ્રત્યે રુચિ વધશે. જીવનસાથીના સહયોગથી કાર્ય પુર્ણ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે.. કોઈ પણ મહત્વપુર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય રીતે વિચાર કરવો. ક્રોધમાં વધારો થઈ શકે છે. તમે એક મજબુત વ્યક્તિના રૂપમાં સાબિત થશો. તમે એક નવી સંપતિ પ્રાપ્ત કરવા માટે આગળ પગલાં વધારશો.

મિથુન રાશિ

શારીરિક દ્રષ્ટિથી સ્વાસ્થ્ય આજે તંદુરસ્ત રહેશે. બહારની ચીજો ખાવા પીવાથી બચવું. પરિવારમાં બધા સદસ્યોની સાથે પરસ્પર સામંજસ્ય જળવાઈ રહેશે. પોતાના કાર્યને પુર્ણ કરવામાં સફળતા મળશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. કોઈ આવશ્યક વસ્તુ ગુમ થવાની સંભાવના છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. તમે પોતાના કામને ઝડપથી કરવામાં જોડાયેલા રહેશો. અંગત સંબંધોમાં ઉપહાર આપશો અને પ્રાપ્ત પણ કરશો. આધ્યાત્મિકતા તરફ રુચિ વધારે રહેશે.

કર્ક રાશિ

આજે તમે ભાવનાત્મક રૂપથી પરેશાન થઈ શકો છો અને તણાવની સ્થિતિમાં પણ રહી શકો છો. નાની નાની વાતો ઉપર ગુસ્સો કરવાથી અમુક લોકો તમારો વિરોધ કરશે. રોકાણની બાબતમાં નવી સલાહ મળશે. વેપાર વધારવાના અમુક નવા અવસર તમારી સામે આવશે. સાંજના સમયે અચાનક મળેલા કોઈ સારા સમાચારથી સમગ્ર પરિવારમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ નજર આવશે. આજનો દિવસ કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું નહીં.

સિંહ રાશિ

આજે તમારી આવક વધશે અને તમારા ખર્ચમાં ઘટાડો થશે. આ રાશિના જે લોકો વકીલ છે તેમની મુલાકાત કોઈ જુના ક્લાઈન્ટ સાથે થશે. કોઈ નવું કામ શરૂ કરવાની ઈચ્છા થશે. અમુક એવી વાતો અથવા ચીજો તમારી સામે આવી શકે છે, જે આવનારા દિવસોમાં તમને મોટો ફાયદો અપાવશે. શારીરિક કષ્ટ તથા માનસિક બેચેની નો અનુભવ થઈ શકે છે. આજના દિવસે તમે પરાક્રમી બનશો અને આ પરાક્રમ તમને પ્રગતિ અપાવશે.

કન્યા રાશિ

આજે તમારે વ્યવસાયમાં અમુક પરેશાનીઓનો સામનો કરવો પડશે. પ્રયાસ સફળ રહેશે. સમય અનુસાર ચાલવાથી તમારી પ્રગતિ થશે. વેપારીઓ માટે સમય અનુકુળ છે. અવિવાહિત જાતકોને વિવાહ સંબંધથી શુભ સમાચાર મળશે. ગુપ્ત શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરશો. તમારી લોકપ્રિયતા ખુબ જ વધી જશે. પારિવારિક જીવનમાં ઉતાર ચડાવ જોવા મળી શકે છે. રોજગારમાં તમે પ્રગતિ કરશો અને પ્રેમની સ્થિતિ મધ્યમ રહેશે.

તુલા રાશિ

આજે તમે મહત્વપુર્ણ લોકોને પ્રભાવિત કરીને તેમની સાથે સંપર્ક સ્થાપિત કરી શકશો. આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખો. પોતાના કાર્ય ઉપર ફોકસ રાખો અને વાણી તથા વ્યવહાર ઉપર સંયમ રાખો. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યનો વિરોધ થઈ શકે છે. ખોવાયેલો પ્રેમ અમુક લોકોને પરત મળશે. ઓફિસ અને વેપારમાં તમને મદદ મળી શકે છે. ભાગદોડ જળવાઈ રહેશે. આજના દિવસે નવો વેપાર શરૂ કરવાથી બચવું જોઈએ.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. સામાજિક કાર્ય માં શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થઈ શકે છે. કોઈ સંપત્તિનો પારિવારિક વિવાદ આજે ઉકેલી શકાશે. આર્થિક સ્થિતિ તમારા પક્ષમાં રહેલી છે. રોકાણ માટે સમય ઉત્તમ છે. પરિવારની જરૂરિયાતોને પુર્ણ કરવા માટે આજે કાર્ય કરશો. જીવનમાં પ્રગતિ કરીને આગળ વધી શકો છો. થોડું માનસિક દબાણ તથા પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકો સાથે તમારી વાતચીત થઈ શકે છે.

ધન રાશિ

આજે આર્થિક સ્થિતિને લઈને ઉતાવળમાં મોટો નિર્ણય લેવાથી બચવું જોઈએ. ઓફિસમાં તમારો નિર્ણય પ્રભાવી રહેશે. તમે સમસ્યાઓનો સમાધાન કરવામાં સક્ષમ રહેશો. જમીન સાથે સંબંધિત વેપાર કરવાવાળા લોકોએ ગેરકાયદેસર મામલાથી બચીને રહેવું જોઈએ, નહીંતર મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. વિદ્યાર્થીઓને મિત્રોની મદદથી મુશ્કેલ વિષયને યાદ કરવામાં સહાયતા મળશે. દાંપત્યજીવનમાં ખુશહાલી રહેશે.

મકર રાશિ

સંતાનની સમસ્યા મુંઝવણમાં મુકી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ રહેશે. ક્રોધમાં આવીને સંબંધો ખરાબ કરવા નહીં. જો કોઈના પૈસા બાકી હોય અથવા તો દેવાનું ભૂલી ગયા હોય તો આજે પૈસા પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવી. નોકરી સાથે જોડાયેલા લોકોએ પહેલા કરતા વધારે મહેનત કરવી પડશે. પિતા સાથે સંબંધ જો કોઈ કારણને લીધે બગડેલો હોય તો તેને સુધારી લેવો. મનમાં મુંઝવણનો અનુભવ કરશો. તમને કોઈ વ્યક્તિની વાત અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ આપવામાં આવી શકે છે.

કુંભ રાશિ

કોઈ કામ પુર્ણ કરવા માટે જરૂરિયાતથી વધારે મહેનત કરી શકો છો. વેપારીઓએ ધનની લેવડદેવડમાં સાવધાની રાખવી જોઈએ, નહીંતર આર્થિક નુકસાની થઈ શકે છે. વિદ્યાર્થીઓએ આગામી પરીક્ષાની તૈયારી કરવા ઉપર ફોકસ કરવું જોઈએ. તમે પોતાના ખર્ચને લઈને વિચારમાં ડુબેલા રહી શકો છો. તમારું મન વિચલિત થઈ શકે છે. આજે તમારે મહત્વપુર્ણ મામલા ઉપર યોજના બનાવવાની આવશ્યકતા છે.

મીન રાશિ

આજે પરિવારમાં કોઈની સાથે મતભેદ થઈ શકે છે. આજે તમે ઉચ્ચ અધિકારીઓ અથવા સમાજના ઉચ્ચ વ્યક્તિઓના સંપર્કમાં આવી શકો છો. કર્મ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને અધિકારીનું સાનિધ્ય પ્રાપ્ત થશે. સાથોસાથ તેઓ તમારા સારા પ્રદર્શનથી પ્રસન્ન પણ રહેશે. જે લોકો પૈતૃક વેપાર કરે છે તેમને ધન સંબંધિત નિર્ણય લેતા પહેલા સલાહ લેવી ઉત્તમ રહેશે. આવનારા ત્રણ દિવસોમાં તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. વેપારના ક્ષેત્રમાં પ્રગતિ થશે.