આજનું રાશિફળ ૯ નવેમ્બર : ગણેશજીની કૃપાથી આ ૫ રાશિઓનો માટે આજનો દિવસ યાદગાર રહેવાનો છે

Posted by

મેષ રાશિ

Advertisement

નોકરીમાં પ્રમોશન મળી શકે છે. રાજકારણીઓ તરફથી લાભની પ્રાપ્તિ થશે. પોતાની ભાવનાઓને સ્પષ્ટ રૂપથી ન બોલવાને લીધે ગેરસમજણ વધી શકે છે. જુની વાતોનો ફરીથી ઉલ્લેખ થવાને લીધે માનસિક તકલીફ થઈ શકે છે. લવ લાઈફ શાનદાર રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી આજે તમને નાની નાની ચીજોમાં મોટો ફાયદો થઈ શકે છે. દુઃખી મન વધારે દુઃખ લાવે છે, એટલા માટે ભાવનાઓ ઉપર કાબુ રાખો. અસુરક્ષાની ભાવના તમને પરેશાન કરશે.

વૃષભ રાશિ

આજે તમારા માટે રોજગારના નવા અવસર ખુલશે. તમારી અમુક મહત્વકાંક્ષાઓ પુરી થઈ જશે અને તમારા દ્વારા અમુક નવા અધિગ્રહણ થઇ શકે છે. પોતાની કાર્યક્ષમતા અને નિર્ણય ક્ષમતા બંનેને વધારવામાં તે ઉતાવળ ન કરવી. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયનું પરિણામ ખુબ જ જલ્દી મળી શકે છે. કોઈ મોટા કામની જવાબદારી તમને આપવામાં આવી શકે છે. રોમાન્સ માટે દિવસ સારો છે. આજે ઘર અને કાર્યાલય બધી જગ્યાએ તમારો પ્રભાવ નિયંત્રણકારી રહેશે.

મિથુન રાશિ

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસાયિક લાભમાં વૃદ્ધિ થશે. પૈસા સાથે સંબંધિત ફાયદા પ્રાપ્ત થઈ શકે છે. પોતાના મનની શાંતિ માટે ખર્ચ કરવો પડી શકે છે. પરિવારના લોકો ને ખુશીઓ પ્રાપ્ત થઈ શકે છે. દાંપત્યજીવન ખુશીહાલ રહેશે. લવમેટ માટે આજનો દિવસ અનુકુળ છે. પાર્ટનરને પોતાના મનની વાત કરી શકો છો. નજીકના લોકોની ભાવનાઓને સમજવાની કોશિશ કરો. દરેક વાતમાં જીદ રાખવી નવા વિવાદ ઉત્પન્ન કરી શકે છે.

કર્ક રાશિ

આજે તમે ઈશ્વરના નામનું સ્મરણ કરી અને આધ્યાત્મિકતા પોતાના મનને શાંતિ પ્રદાન કરશે. આ વખતે વધારે ખર્ચ થવાથી તમારું બજેટ બગડી શકે છે. આજે તમને વેપારની બાબતમાં યાત્રા કરવી પડશે તથા યાત્રા સફળ પણ રહેશે. આસપાસ અમુક પોઝિટિવ બદલાવ તમારા જીવનને શ્રેષ્ઠ બનાવશે. તમારા પરિવારના સદસ્યોની સાથે સંબંધમાં તણાવ આવી શકે છે, જેનાથી તમે દુઃખી મહેસુસ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં ઉતાર ચડાવ જળવાઈ રહેશે.

સિંહ રાશિ

આજે તમારા અમુક સંબંધી અચાનક વળાંક લઈ શકે છે અને સમસ્યા ઉત્પન્ન કરવાની કોશિશ કરી શકે છે. તમે પરિવારજનોની સાથે મનોરંજન માટે કોઈ ટ્રીપ ઉપર જવાનો પ્લાન બનાવશો. આ રાશિના વેપારીઓને અચાનક મોટો ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. રોકાણ કરવાના દ્રષ્ટિકોણથી દિવસ સારો નથી. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સહયોગથી સફળ રહેશે. કાર્યક્ષેત્રમાં સુખદ પરિસ્થિતિ રહેશે.

કન્યા રાશિ

આજે તમે શારીરિક તથા માનસિક તાજગીની સાથે કાર્ય કરશો. પોતાના પ્રિય વ્યક્તિની સાથે હરવા-ફરવા જતા સમયે જીવનને આનંદપુર્વક જીવી શકશો. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેવાનો છે. કોઈ સમસ્યાનો ઉકેલ તુરંત મળી જશે. તમને પોતાના સિનિયરનો સહયોગ પ્રાપ્ત થશે. ભાવનાત્મક રૂપથી કમજોરી અથવા એકલતા મહેસુસ થઈ શકે છે. વાતચીતમાં સંયમ રાખો.

તુલા રાશિ

જો તમારા અમુક લોકો સાથે ઝઘડા ચાલી રહ્યા હોય તો આજે ખતમ થઇ જશે. કામનું દબાણ વધશે. આજે કોઈપણ વાદવિવાદ કરવાથી બચવું ફાયદાકારક રહેશે. જીવનસાથીની સાથે તાલમેલ જાળવીને ચાલવાની જરૂરિયાત છે. ઓફિસમાં સ્થિતિ તમારી અનુકુળ રહેશે. વિદ્યાર્થીઓએ પડકારનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેવાની સંભાવના છે. તમે ફ્રી સમયમાં આનંદ માણી શકશો.

વૃશ્ચિક રાશિ

આજે કરવામાં આવેલી યાત્રા મનોરંજન રહેશે. પ્રેમ સંબંધિત મામલામાં દિવસ સામાન્ય રહેવાની સંભાવના છે. આવશ્યક ખર્ચ તમારું ખિસ્સું ઢીલું કરી શકે છે. એટલા માટે આજે નકામા ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો. ઓફિસમાં કામકાજનો બોજ આજે દરરોજ કરતા થોડો વધારે રહેશે. તમને થાક મહેસુસ થઈ શકે છે. ભાગદોડની સ્થિતિ સતત જળવાઈ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં નરમાઈ જોવા મળી શકે છે.

ધન રાશિ

નોકરી કરતા લોકો માટે સ્થિતિ યથાવત રહેશે. આર્થિક વિષયમાં સાવધાની રાખો. પરિસ્થિતિને નકારાત્મક રૂપ આપવાથી બચવું. ક્રોધમાં વૃદ્ધિ થઈ શકે છે. સમજી વિચારીને દરેક કાર્યકરો આવકમાં ઘટાડો થશે તથા ખર્ચમાં વધારો રહેશે. કોઈ મિત્રના સહયોગથી નોકરીના અવસર મળી શકે છે. વાતચીતમાં સંતુલન રાખો. ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.

મકર રાશિ

ખરાબ આદતો છોડવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કુંવારા વ્યક્તિઓને વિવાહ માટે પ્રસ્તાવ મળી શકે છે. મહિલાઓને મુશ્કેલ કાર્ય પુર્ણ કરવામાં સફળતા મળશે. યુવાનોને વિદેશ યાત્રા અથવા અભ્યાસ સાથે જોડાયેલ કામમાં સફળતા મળશે. આંખના રોગ થી બચવું જોઈએ. ભાગીદારીમાં વેપાર કરવાથી લાભ થશે, જેથી મનને નિયંત્રિત કરીને આગળ વધવાનો પ્રયાસ કરો. શિક્ષા પ્રતિયોગિતાના ક્ષેત્રમાં સફળતા મળશે.

કુંભ રાશિ

પ્રેમ સંબંધો માટે સમય સારો છે. ભાગદોડ વધારે થઈ શકે છે. આજના દિવસે નકામી ચિંતા તમારું કામ બગાડી શકે છે તો વળી બીજી તરફ ચીડિયો સ્વભાવ હોવાને લીધે લોકો તમારાથી નારાજ પણ થઈ શકે છે. વિવાદ લોકો પોતાના જીવનસાથીની સાથે યોગ્ય વ્યવહાર રાખે અને સંવાદહિતાને વધવા દેવી નહીં, નહિતર વૈચારિક મતભેદ થઈ શકે છે. આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. ધન, સન્માન, યશ અને કીર્તિમાં વૃદ્ધિ થશે.

મીન રાશિ

આજે અંગત વાતો પોતાના પ્રિય વ્યક્તિ સાથે વહેંચવા માટે યોગ્ય સમય છે. આજે તમે યોગ્ય અવસર જોઈને પોતાના પ્રેમને પ્રપોઝ કરી શકો છો. નોકરીમાં બોસ તમારા કામથી ખુશ રહેશે અને બીજા માટે તમને ઉદાહરણનાં રૂપમાં રજુ કરશે. વળી વેપારીઓ માટે આજનો દિવસ મુશ્કેલી ભરેલો રહેવાની સંભાવના છે. તમારા અમુક જરૂરી કામ અધુરા રહી શકે છે. આજે સંબંધોમાં મધુરતા વધશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.