આજનું રાશિફળ ૧૦ જુલાઇ : ગણેશજીની કૃપાથી આ ૩ રાશિઓને મળશે દુ:ખનાં પહાડ માંથી છુટકારો, હવે જલ્સા કરવાનો સમય આવ્યો

Posted by

મેષ રાશિ

Advertisement

મેષ રાશિ વાળા લોકો આજે કોઈ એવા સ્ત્રોતથી ધન મેળવી શકે છે, જેના વિશે તમે પહેલા વિચાર્યું નહીં હોય. જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષાની તૈયારીમાં જોડાયેલા છે તેમણે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવાની આવશ્યકતા છે. સ્વાસ્થ્યને લઈને સાઈટીકાથી સંબંધિત રોગોથી સાવધાન રહેવું જોઈએ. રોકાણ કરવા માટે પહેલા યોગ્ય વિચાર કરી લેવો. તમારી પરેશાનીઓ ઓછી થતી જોવા મળી રહી છે.

વૃષભ રાશિ

આજે તમારી કારકિર્દી હવે સંપુર્ણ રીતે એક નવા રૂપમાં શોભિત થશે. ઉધાર આપવામાં આવેલા પૈસા પરત મળવાની સંભાવના છે. જો તમને પૈસા મળે છે તો પૈસા ખર્ચ કરવાને બદલે તેને બચાવીને રાખવા લાભદાય કરે છે. મનોરંજન સાથે જોડાયેલા અમુક મોટા કાર્ય યોગ્ય સમય પર થતા જોવા મળી શકે છે. આવનારા સમયમાં આર્થિક રૂપથી સમૃદ્ધ થઈ શકો છો. કોઈ ખાસ મામલાને લઈને પરિવાર સાથે વાતચીત થઈ શકે છે. નવા મિત્ર બનશે.

મિથુન રાશિ

આજે તમે પોતાના નિર્ણય પર યોગ્ય ધ્યાન આપશો. આજના દિવસે ક્રોધ પર નિયંત્રણ રાખવાની સલાહ છે. ગુરુના સાનિધ્યમાં રહો. ધનપ્રાપ્તિના સીધા માર્ગને બદલે અન્ય માર્ગોથી અટવાઈ અટવાઈને ધન પ્રાપ્ત થશે. જો તમે કોઈ રોકાણ કરવા માંગો છો તો વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે. તમે બીજાની સહાયતા કરવાની કોશિશમાં પોતાનો સમય પસાર કરશો.

કર્ક રાશિ

આજે તમે મિત્રોની મદદથી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો. બહાર જતા સમયે વાહનના કાગળ સાથે રાખવાનુ ભુલવું નહીં, નહિતર દંડ થવાની સંભાવના છે. માતા પિતાની નજર તમારા પર રહેશે. ઘરના નિયમોનું પાલન કરો. ભાગદોડ રહેશે અને તણાવ પણ રહી શકે છે. અમુક માબલાને લઈને અજાણ્યો ડર પરેશાન કરશે. મિત્રોની સાથે સંબંધો સારા રહેશે. આજે સામાજિક સ્તર પર વધારે વ્યસ્ત રહેવું નહીં અને પોતાના માટે સમય કાઢવો.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારે કોઈપણ પ્રકારનું જોખમ લેવું જોઈએ નહીં. સંબંધો વધુ સારા બનશે. પૈસાની સ્થિતિને લઈને થોડો વિચાર કરી શકો છો. અમુક નવી જવાબદારી પણ તમારી ઉપર આવી શકે છે. તમે સકારાત્મક ઉર્જાથી ભરપુર રહેશો અને તમારો ઉત્સાહ તમને સાહસ તથા બળ પ્રદાન કરશે. મહત્વપુર્ણ લોકોને સાથે સારો તાલમેળ રહેશે. ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે.

કન્યા રાશિ

આજે તમે કોઈપણ નાની મોટી વાતોમાં વાદવિવાદ કરવો નહીં. તમારું દાંપત્યજીવન મધુરતાથી ભરપુર રહેશે. વેપાર અને નોકરીમાં અમુક સારા ઈશારા મળી શકે છે. ઓફિસના કામ અથવા પોતાના કોઈ શોખ ને લીધે તમે વ્યસ્ત રહી શકો છો. કોઈ જરૂરી પાર્ટનરશીપની દિશામાં પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. યુવાનો માટે સફળતાના નવા દરવાજા ખોલી શકે છે. એકાગ્ર બનીને પોતાના કાર્ય ક્ષેત્રમાં જોડાયેલા રહો. સફળતા અવશ્ય મળશે.

તુલા રાશિ

આજનો દિવસ કારકિર્દીના દ્રષ્ટિકોળથી સામાન્ય રહેશે. પરિવારમાં નવી ઊર્જા ઉત્પન્ન થશે. આજના દિવસે નાની મોટી યાત્રાના યોગ બની રહ્યા છે. તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આજના દિવસે ખાણીપીણી ઉપર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. બહારના ભોજનનું વધારે પડતું સેવન કરવું નહીં. કોઈપણ વાહન ખરાબ થવાને લીધે પરેશાન થઈ શકો છો. હનુમાનજીની આરતી કરવાથી પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. ખર્ચમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ

આજે થોડા મુશ્કેલ પરંતુ દિલચસ્પ પરિસ્થિતિનો સામનો કરશો. નવા આપવામાં આવેલા વચન નિભાવો અને બીજા ઉપર વિશ્વાસ ન કરો. આજનો દિવસ થોડો અલગ રહેશે કારણ કે તમારા ભાવનાત્મક પાસા પર અન્ય કોઈ વ્યક્તિની હુકુમત ચાલી શકે છે. આજે કોઈ ભાવનાત્મક રાશિ તમારી ઉપર નિયંત્રણ રાખી શકે છે. જમીન મકાનને લઈને સમય અનુકુળ છે. કામ અથવા વ્યવસાય માટે યાત્રા કરવી પડી શકે છે.

ધન રાશિ

આજે તમને ભાગ્યનો પુરો સાથ મળશે. ભાઈઓ સાથે વિવાદ સમાપ્ત થશે. પરિણય ચર્ચાઓમાં સફળતા મળશે. ખાણીપીણીમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. ધન લાભ થઈ શકે છે. ઘણા દિવસોથી તમારા મનમાં કોઈ વાતને લઈને દુવિધા છે. ખોટું બોલીને તમે તેમાં ફસાઇ શકો છો. નોકરી કરતા જાતકોને અમુક વધારાની જવાબદારી આપવામાં આવી શકે છે. વેપારમાં બોલવામાં આવેલું અસત્ય તમારી પરેશાની વધારી શકે છે.

મકર રાશિ

પિતાના સ્વાસ્થ્યમાં અચાનક આવશે. પૈસાની બાબતમાં આજનો દિવસ ખર્ચાળ રહેશે. ઓફિસમાં કોઈ કામને લઈને આવી રહેલી બધી અડચણ ખતમ થઇ જશે. પ્રતિસ્પર્ધીઓની ગતિ વધશે, પરંતુ તેઓ તમારું કંઈ બગાડી શકશે નહીં. અંગત જીવનની વાત કરવામાં આવે તો ઘરનું વાતાવરણ આજે થોડું તણાવપુર્ણ રહેવાની સંભાવના છે. કારકિર્દીમાં બદલાવનાં અવસર અચાનક સામે આવી શકે છે. લાંબા સમયથી તમારો કોઈ પેન્ડિંગ કામ આજે પુર્ણ થશે.

કુંભ રાશિ

તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ અને શાંતિ રહેશે. કામ ટાળવાનું બંધ કરો અને સમયસર કાર્ય પુર્ણ કરતા શીખો. ઉતાવળમાં લેવામાં આવેલ નિર્ણય ખોટો સાબિત થશે. વેપાર વધારવા માટે કરજ લેવું પડી શકે છે. સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થશે. તમે અમુક પ્રભાવશાળી સંપર્ક સ્થાપિત કરશો, જે ભવિષ્યમાં લાભના માર્ગ પ્રશસ્ત કરશે. તમે આર્થિક રૂપથી સુરક્ષિત રહેશો અને ભવિષ્યમાં આવકમાં વૃદ્ધિના મજબુત સંકેત છે.

મીન રાશિ

તમારા પ્રેમ પ્રસંગમાં અનુકુળતા રહેશે, જેનાથી મન ખુબ જ પ્રસંગ રહેશે. પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ ગ્રહણ કરો. જો તમે હાલમાં કોઈ રોકાણ કરેલ છે તો તેનો જબરજસ્ત ફાયદો તમને મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે આવી જ રીતે સમજી વિચારીને પોતાના નિર્ણય લેતા રહેશો તો ખુબ જ જલ્દી તમારી બધી આર્થિક સમસ્યાઓનું સમાધાન થઇ જશે. સંતાનોને સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યને લઈને પ્રોબ્લેમ થઈ શકે છે. પરિવારમાં પ્રેમ તથા સદભાવ વધશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.