આજનું રાશિફળ ૧૪ એપ્રિલ : આજે આ ૮ રાશિઓને મળશે ભગવાન શ્રીકૃષ્ણનો સાથ, ૧૦૦% કોઈ મોટો નફો મળશે

Posted by

મેષ રાશિ

આજનો દિવસ ખરાબ સંગત વાળા અને કોર્ટ-કચેરીથી દુર રહેવું. કોઈ લાંબા સોદા માટે ઉતાવળમાં નિર્ણય કરવાથી બચવું. મિત્રોનો વ્યવહાર થોડો અજીબ પણ રહી શકે છે. આજે અમુક નાની મોટી ઘટનાઓ તમારી સામે આવશે, જેની સામે તમારે જ જોવું પડશે. પોતાના મિત્ર સાથે થયેલી ગેરસમજણને જલ્દી ઉકેલો. આ વિષય પર વધારે વિવાદથી તમારા બંનેના સંબંધો ને નુકસાન પહોંચી શકે છે. આર્થિક લાભ થવાની પુરી સંભાવના છે.

Advertisement

વૃષભ રાશિ

આજે કાર્યક્ષેત્ર સાથે સંબંધિત યાત્રા થઈ શકે છે. યાત્રા સુખદ અને ઉત્સાહવર્ધક રહેશે. કોઈ પાસેથી ઉધાર પૈસા લીધેલા હોય તો તેને પરત કરવાનો પ્રયાસ કરો, જેથી આર્થિક રૂપથી તેને સંકટ ન થાય. કાર્યક્ષેત્રમાં મોટા અવસર મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. વેપારમાં તમને ભારે ધનલાભ થવાની સંભાવના છે. વેપારના સંબંધમાં મહત્વપુર્ણ લેખ નિર્ણય લેતા સમયે વડીલો પાસેથી માર્ગદર્શન અવશ્ય લેવું. તમને નવા વેપાર તથા વ્યવસાયથી લાભ મળશે.

મિથુન રાશિ

આજે આખો દિવસ શરીર સ્વસ્થ અને મન પ્રસન્ન રહેશે. ઓફિસમાં આજે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથીની સાથે સંબંધો મજબુત બનશે. તમે પોતાના અનુભવોથી શીખશો અને તેનાથી તમારો નવો દ્રષ્ટિકોણ બની શકે છે. આજે આર્થિક સ્થિતિમાં પ્રગતિ થશે. સાથોસાથ પ્રગતિના નવા રસ્તા ખુલશે. બહારની ખાણીપીણી થી બચવું. બપોર બાદ અધુરા કાર્ય પુર્ણ થશે. જે લોકો જમીનદાર છે તેમને આજે ખુબ જ મોટો ફાયદો થશે.

કર્ક રાશિ

આકસ્મિક નફા અથવા દ્વારા આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારીઓ વેપારને વધારવા માટે લોન માટે પ્રયાસ વધારી શકે છે. જલદી સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને સારી કોલેજમાં પ્રવેશ મળી શકે છે. વિદેશમાં નવા વ્યવસાય ખોલવાનો અવસર પ્રાપ્ત થશે. કોઈ નાની-મોટી વાતને લઈને તમારે પોતાના પ્રિય વ્યક્તિ સાથે તકરાર થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સજાગતા રાખવી. ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવા લેવી યોગ્ય નથી.

સિંહ રાશિ

આજનો દિવસ તમે મિત્રો અને શુભ ચિંતકોને સાથે મોજ મસ્તીમાં પસાર કરશો. શારીરિક લાભ માટે માનસિક રૂપથી મજબુતી પ્રાપ્ત કરવા માટે ધ્યાન અને યોગની મદદ લેવી. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. બીજા લોકોની બાબતમાં દખલઅંદાજી કરવાથી બચવું. અચાનક યાત્રાને કારણે તમે તણાવનો શિકાર બની શકો છો. મિત્ર અને પ્રેમીને કારણે તમારે ત્યાગ કરવો પડી શકે છે.

કન્યા રાશિ

જો તમે સમયનો યોગ્ય ઉપયોગ નહીં કરો તો કોઈ મોટું કાર્ય અટકી શકે છે. પુર્વ નિર્ધારિત કાર્યમાં વિલંબ થવાને લીધે ભાગદોડ કરવી પડશે. ધનસંબંધી કાર્યને લઇને કોઈની સાથે તકરાર થઇ શકે છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેશે તથા શિક્ષણનાં ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. કાર્યસ્થળ પર સહકર્મચારીઓ સાથે તકરાર થઇ શકે છે.

તુલા રાશિ

બેરોજગારી દુર કરવાના પ્રયાસ સફળ રહેશે. બીજાનાં ઝગડામાં પડવું નહીં. આજે પ્રોપર્ટીમાં સામાન્ય અસર હોવા છતાં પ્રોફેશનલ અને આર્થિક મામલાઓમાં ફાયદો મળવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધશે. યોજનાઓમાં વ્યવહારિકતા ને ઇગ્નોર કરવી નહીં. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતા વાળો રહેશે. પોતાના કામ સંબંધિત યાત્રા કરવી પડશે. યાત્રા તમને સફળતા અપાવશે.

વૃશ્ચિક રાશિ

આજે તમે ઊંડા વિચારમાં ડુબેલા રહેશો. પરિવારનો સહયોગ મળશે.. નોકરીમાં પ્રગતિના અવસર મળી શકે છે. મહત્વપુર્ણ કાર્યોમાં બેદરકારી બતાવશો અથવા ઇચ્છાશક્તિની કમી હોવાને લીધે કાર્યમાં નુકસાન થઈ શકે છે. મન ચંચળ રહેવા પર હાસ્ય પરિહાસ થી આસપાસનું વાતાવરણ હળવું બનાવવાની ક્ષમતા રહેશે. આજે તમે પોતાના સહયોગી ની મદદથી પ્રગતિ કરી શકશો. કોઈ કામને લઈને પરિવારના લોકોની સલાહ તમને ફાયદાકારક બનશે.

ધન રાશિ

આજે તમારો નવા લોકો સાથે પરિચય થઈ શકે છે, જેનાથી તમને ફાયદો થશે. રાજકીય સંબંધોમાં મજબુતી આવશે. પૈસાના રોકાણથી લાભ થશે. વેપારમાં વિસ્તાર ની સંભાવના રહેલી છે. તમારા માટે અમુક લોકોએ આજીવિકા માટે કરજ લેવું પડશે. પિતા અથવા ધર્મગુરુઓનો સહયોગ મળશે.. વેપારની બાબતમાં તમારે સંભાળીને રહેવાનું રહેશે. જુના પૈસા પરત મળી શકે છે. નોકરી દરમિયાન સહજતા મહેસુસ કરી શકો છો.

મકર રાશિ

આજે તમારે કોઇની વાતમાં આવીને કોઇ મોટો નિર્ણય લેવો નહીં. મન પ્રસન્ન રહેશે. જો તમે વેપાર કરો છો તો આજે તમને લાભ કમાવવાનો ખુબ જ સારો અવસર મળવાની સંભાવના છે. આજે તમારી આર્થિક સમસ્યાઓનું સમાધાન થશે. નોકરી કરતા જાતકો એ ખુબ જ મહેનત કરવી પડશે. મહિલાઓએ ભાવનાત્મક પ્રકોપો થી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. નકામા ખર્ચને કારણે આજે આર્થિક બજેટ બગડી શકે છે.

કુંભ રાશિ

આવક વધારવા માટે વધારાના રસ્તાની શોધ કરશો તો અવશ્ય મળશે. માંગલિક અથવા સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગીદાર બની શકે છે.. સહકર્મચારી નો સહયોગ મળશે. રચનાત્મક પ્રયાસ ફળીભુત થશે. ખરાબ આર્થિક સ્થિતિને કારણે મહત્વપુર્ણ કાર્ય અટકાવવા પડશે. સાંજના સમયે પોતાના જીવનસાથીની સાથે મુવી અથવા ડિનર કરવાથી તમને શાંતિ મળશે અને તમારો મુડ પણ અદભુત રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંબંધોમાં મધુરતા આવશે.

મીન રાશિ

પોતાની ખુશીઓને બીજાની સાથે શેર કરો, તેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. જો તમે વેપાર કરો છો તો આજે તમારા કોઈ મહત્વપુર્ણ દસ્તાવેજો ગુમ થઈ શકે છે, જેનાથી તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડશે. તમે બચત ઉપર વધારે ધ્યાન આપશો તો વધારે સારું રહેશે. આજે તમે પોતાના જીવનને બદલવા માંગશો. કદાચ આજે તમને પોતાના મિત્રો તથા સહકર્મચારીઓ તરફથી કોઈ મદદ ન મળે, તેનાથી તેમને નિરાશા પણ થઈ શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.