આજ નું રાશિફળ ૧૯ નવેમ્બર : આજે આ ૫ રાશિઓનો દિવસ રહેશે શાનદાર, એવી જગ્યાએ પૈસા મળશે જેના વિશે વિચાર્યું નહીં હોય

મેષ રાશિ

આજે તમને પોતાના સિનિયર નો સપોર્ટ મળશે. અમુક ચીજો ખરીદતા પહેલા તે ચીજોનો ઉપયોગ કરો, જે તમારી પાસે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. બાળકોનો સમય દાદા-દાદીની સાથે પસાર થશે. તેમને કંઈક નવું શીખવાનો અવસર મળશે. બધા કામમાં સફળતા મળશે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ સફળ રહેશે. અચાનક અઢળક ધન મળવાનું છે.

વૃષભ રાશિ

આજે મળી રહેલી સુચનાઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો યોગ્ય નથી. ભાગીદારી વાળા વ્યવસાય અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરવું. બાળકો તમારા દિવસને ખુબ જ મુશ્કેલ બનાવી શકે છે. પ્રેમથી સમજાવો અને તણાવથી બચો. તમે કોઈ નવા કામની શરૂઆત કરો છો તો આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે. પાડોશીઓની સાથે ઝઘડો થવાથી તમારો મુડ ખરાબ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, પરંતુ સાથો સાથ ખર્ચમાં પણ વધારો થશે.

મિથુન રાશિ

આજે તમને કોઇ નવું કામ કરવાનો અવસર મળશે, જેમાં તમને સફળતા મળશે. તમારા માટે આજનો દિવસ ખાસ રહેશે. અમુક એવી વાતો અને ચીજો સામે આવી શકે છે, જે આવનારા દિવસોમાં તમને મોટો ફાયદો અપાવશે. તમે અન્ય લોકોની મદદ માટે તૈયાર રહેશો. પરિવારમાં લાભ ની સ્થિતિ બનશે. પારિવારિક જવાબદારીઓ ને ખુબ જ સારી રીતે નિભાવી શકશો. મુશ્કેલી ભરેલા મામલાનો ઉકેલ લાવવા માટે દિવસ સારો છે. માતાનાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

કર્ક રાશિ

રોજગારના ક્ષેત્રમાં નવા અનુબંધ લાભકારી રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. પરિવારજનોની સાથે વધુમાં વધુ સમય પસાર થશે. તમે પોતાના માતાપિતા પાસેથી કોઈ વિષયમાં મંતવ્ય લઈ શકો છો. તમારો કોઈ મિત્ર તમને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખુબ જ વધારે પ્રોત્સાહિત કરશે. રચનાત્મક પ્રયાસ ફળીભુત થશે. આજના દિવસે ધન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી.

સિંહ રાશિ

આજે ધનની બાબતમાં તમને શાનદાર સફળતા મળશે. કાર્યની પ્રશંસા થશે. આજે નુકસાન થવાના યોગ બની રહ્યા છે. રોકાણ કરતાં સમયે યોગ્ય રીતે રિસર્ચ કરો અને અનુભવી લોકોની સલાહ લેવી, નહીતર નુકસાન ઉઠાવવું પડશે. શારીરિક કષ્ટ સંભવ છે. કોઈ પ્રિય વસ્તુ ગુમ થઈ જવાથી વધારે પરેશાની થશે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. વ્યાવસાયિક યોજનાઓમાં અમુક અડચણ આવી શકે છે.

કન્યા રાશિ

કોઈ નજીકના મિત્ર સાથે મળીને કામ કરવાથી તમને લાભ થશે. મિત્રો વેપારમાં મહત્વપુર્ણ યોગદાન રહેશે. વડીલોનો પ્રેમ તથા આશીર્વાદ જળવાઈ રહેશે. મહેનત વધારે કરવી પડશે. ગુપ્ત શત્રુઓ સક્રીય થશે. કોઈ જુનો રોગ ફરીથી થઈ શકે છે. યુવાનોને સફળતા મળવાથી ખુશી થશે. કાર્યસ્થળમાં બદલાવ થઈ શકે છે. વિવાદોથી બચવાનો પ્રયાસ જરૂર કરો. વેપારમાં નવી ટેકનોલોજી નો પ્રયોગ લાભદાયક સાબિત થશે.

તુલા રાશિ

આજે લાભ પ્રાપ્ત કરવાના ઘણા અવસર મળશે, એટલા માટે ધીરજની સાથે આગળ વધો. આજે સફળતાનો મંત્ર એજ છે કે તે લોકોની સલાહ પર પૈસા લગાવો, જે મૌલિક વિચારસરણી ધરાવતા હોય અને અનુભવી હોય. આજનો દિવસ કોઈ પણ પ્રકારની વ્યાપારિક વાર્તા માટે શ્રેષ્ઠ છે. આજનાં દિવસે તમારા પ્રતિસ્પર્ધી તમારી પ્રગતિ ની ઝડપને ધીમી કરવાનો પ્રયાસ કરશે, એટલા માટે દરેક મોરચા પર તૈયાર રહો.

વૃશ્ચિક રાશિ

વેપાર કરતાં લોકોનું ફસાયેલું ધન આજે પરત મળી શકે છે. કામકાજમાં થઈ રહેલી પરેશાનીઓનો ઉકેલ મળશે. અપશબ્દોનો પ્રયોગ કરવાથી બચવું. ધાર્મિક ગતિવિધિઓમાં ભાગ લેશો. ખાણી-પીણીનું વિશેષ ધ્યાન રાખો. દામ્પત્યજીવન મધુર રહેશે. તમને ધન લાભનાં ઘણા સુવર્ણ અવસર મળશે. ઓફિસમાં બધા સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવો. નોકરીમાં સફળતા અને ઉન્નતિ મળશે. કાર્યસ્થળ પર સહકાર તમારી સફળતાથી ઈર્ષા કરશે.

ધન રાશિ

પારિવારિક માંગલિક આ યોજનાઓની રૂપરેખા બનશે. સંબંધીઓ તરફથી સહયોગ મળશે અને દિમાગના બોજ માંથી છુટકારો મળશે. લાંબા સમયથી ચાલી રહેલી પરિયોજનાઓ પુર્ણ થવાની દિશામાં આગળ વધશે. તમે મહેસુસ કરશો કે તમારી રચનાત્મકતા ક્યાંક ખોવાઈ ગઈ છે અને નિર્ણય લેવામાં તમને ખુબ જ પરેશાનીનો સામનો થઇ રહ્યો છે. પોતાના મન મોજીલા વર્તન પર કાબુ રાખો. કારણ કે તે તમારી મિત્રતાને બરબાદ કરી શકે છે. કોઈ સ્થાન માંથી પૈસા મળવાની રાહત રહેશે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય પરિણામ આપનારો રહેશે. વેપાર સારો ચાલશે. કાર્યનાં વિસ્તારની યોજનાઓ વધશે. વરિષ્ઠ અધિકારીઓની સાથે તમે યોગ્ય તાલમેલ જાળવી શકશો. દુશ્મન અને પ્રતિસ્પર્ધી અસફળ રહેશે. જો તમે પોતાની સંપત્તિ વેચવા માંગો છો, તો આજે વેચી શકો છો. સ્થિતિ તમારી અનુકુળ છે. નોકરી કરતા જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આજે કામનું દબાણ થોડું ઓછું રહેશે.

કુંભ રાશિ

આજે ધનલાભ થશે સાથો સાથ અટવાયેલા કાર્ય પણ ખુબ જ જલ્દી પુર્ણ થશે. આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ થવાના યોગ છે, જેનાથી તમે ખુશ રહેશો. તમારી મહત્વકાંક્ષા વધેલી રહેશે. પાર્ટી તથા પિકનિકનો આનંદ મળશે. વિદ્યાર્થીવર્ગ સફળતા પ્રાપ્ત કરશે. શારીરિક કષ્ટ સંભવ છે. કોઈપણ લક્ષ્યને મેળવવા માટે સારી યોજના બનાવી આવશ્યક છે. પોતાની અપેક્ષાઓને શાંત રાખવાની રહેશે. અધિકારી તમારાથી ખુશ રહેશે.

મીન રાશિ

આજે તમને મિત્રો તરફથી લાભ મળશે. વૈવાહિક જીવન મધુર રહેશે. નોકરી કરતા જાતકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે અને પોતાનું કોઈ મહત્વપુર્ણ કાર્ય સમય પર પુર્ણ થશે. પ્રેમમાં વિવાહ હેતુ સફળતા મળશે. તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે. આળસ અને થાક જરૂર થશે, પરંતુ પોતાનું કામ સમયસર પુર્ણ કરી લેવું. આજે તમને મોજ મસ્તી કરવાનો કોઈ અવસર પ્રાપ્ત થશે. પરિવારજનો અને મિત્રોને સાથે આજનાં દિવસનો ભરપુર આનંદ ઉઠાવશો.