આજનું રાશિફળ ૨૧ ઓકટોબર : આ ૪ રાશિઓ પર નસીબ રહેશે મહેરબાન, પૈસાની થશે રેલમછેલમ

Posted by

મેષ રાશિ

ભાગદોડ ભરેલી દિનચર્યા અને ખાણીપીણીમાં અનિયમિતતાને કારણે અસંતોષ મહેસુસ કરી શકો છો. દિવસ થોડો પરેશાની વાળો રહી શકે છે. તમારા મનમાં સકારાત્મક રહેશે, તેનાથી તમને ખુબ જ ફાયદો થશે. આજે જુના કામકાજની ઘણી યોજનાઓ સમયસર પુર્ણ થશે. અજાણ્યા લોકોની વચ્ચે તમે બેચેની મહેસુસ કરી શકો છો. વેપાર સાથે જોડાયેલા લોકોને નવા પ્રોજેક્ટ મળી શકે છે. દિનચર્યામાં બદલાવાથી અંગત કાર્ય પ્રભાવિત થશે.

વૃષભ રાશિ

આજે તમારો વર્ચસ્વ સ્વભાવ આલોચનાનું કારણ બની શકે છે. તમારું સાહસ તમને પ્રેમમાં સફળતા અપાવશે. કોઈ નાની-મોટી વાતને લઈને તમારા પ્રિય વ્યક્તિ સાથે તકરાર થઈ શકે છે. તમારી ધગશ અને આત્મવિશ્વાસ નું સ્તર ઊંચું રહેશે અને તમે અપેક્ષાથી વધારે સારું પ્રદર્શન કરશો. અન્ય લોકોને તે બતાવવા માટે ઉતાવળ કરવી નહીં કે તમે કેવું મહેસુસ કરી રહ્યા છો. પરિવારમાં માંગલિક અવસર આવશે.

મિથુન રાશિ

આજે તમારે અચાનક અમુક એવા કાર્ય કરવા પડી શકે છે, જેના માટે તમે પહેલાં તૈયાર નહીં હોય, તેનાથી તમારી દિનચર્યા પ્રભાવિત થઈ શકે છે. આજે સાહસ પરાક્રમ વધશે. ધર્મગ્રંથોનું વાચન કરવામાં રુચિ વધશે. તમારા જીવનસાથી તમારી ખુબ જ પ્રશંસા કરશે. તેનાથી તમારું મન ખુશ થઈ જશે. સાંજના સમયે મહેમાનોના આવવાથી ઘરમાં વાતાવરણ ખુશનુમા રહેશે. હનુમાન ચાલીસાના પાઠ કરો, તેનાથી બધું સારું થશે.

કર્ક રાશિ

આજે વાદવિવાદ કરવાથી બચવું. લવ પાર્ટનર તમારી મજબુરી સમજવાની કોશિશ કરશે. ક્રોધ તથા આવેશ કરવાથી બચવું. તમારો દિવસ થોડો સુસ્ત અને અણગમતો રહેશે, જેનાથી તમારા કામની ગુણવત્તા ઉપર અસર પડશે. તમે ઈચ્છો તો પરેશાનીઓને હસતા રહીને ભુલી શકો છો અથવા તેમાં ફસાઇને પરેશાન રહી શકો છો. પાર્ટનરની સાથે સમય પસાર થશે. ગુંચવાયેલા વાતો કરવાથી બચવાનું રહેશે. વ્યવસાયમાં કોશિશ કરવા છતાં પણ મંદી રહેશે.

સિંહ રાશિ

આજે સંતાનનાં વિષયમાં તમારે ચિંતા વધી શકે છે. સાહિત્ય સાથે જોડાયેલા લોકોને તેમની આવડત માટે સન્માનિત કરવામાં આવશે. તમે અન્ય લોકોની જરૂરિયાતને પુરી કરવાની કોશિશ કરશો, જેમાં તમને સફળતા પણ મળશે. પારિવારિક મોરચા ઉપર ચીજો સારી રહેશે અને પોતાની યોજનાઓ માટે તમે સહયોગની અપેક્ષા રાખી શકો છો. પ્રેમના દ્રષ્ટિકોણથી આજનો દિવસ વિશેષ રહેશે.

કન્યા રાશિ

પ્રેમ પ્રસંગ ની બાબતમાં તમારે કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પોતાનાથી વરિષ્ઠ અધિકારીઓ સાથે તકરાર થઈ શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પરાક્રમમાં વૃદ્ધિ થી શત્રુઓનું મનોબળ તુટી જશે. દિવસના ઉત્તરાર્ધમાં અચાનક અતિથિઓનું આગમન મુશ્કેલી વધારશે. આજે તમારી કારકિર્દીમાં બદલાવ આવી શકે છે. તમને નોકરી મળી શકે છે. આર્થિક અનુકુળતા થી સુખ સાધનમાં વધારો થશે.

તુલા રાશિ

કામકાજમાં એકાગ્રતા ન હોવાથી પરેશાન રહેશો. દુશ્મનો તમને પરેશાન કરવાની કોશિશ કરશે. વૈવાહિક જીવનના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ચીજો તમારા પક્ષમાં નજર આવશે. આજનો દિવસ તમે થોડા થાકેલા મહેસુસ કરશો. સમય બરબાદ કરવાથી બચવું અને કોઈ સારું કામ કરવું. નોકરીમાં બદલાવ આવવાના યોગ બની રહ્યા છે. તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરમાં આવવા દેવો નહીં.

વૃશ્ચિક રાશિ

આજે પારિવારિક સદસ્ય અથવા જીવનસાથી તમારા તણાવનું કારણ બની શકે છે. તમારું વ્યક્તિત્વ આજે અત્તરની મહેકશે અને બધાને પોતાની તરફ આકર્ષિત કરશે. રચનાત્મક કાર્યમાં મન લાગશે. વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન થવા પર ક્રોધ પર કાબુ રાખો. ઘરગૃહસ્થી અને સમસ્યાનો ઉકેલ મળશે. રાજકીય મદદ પણ મળશે. વધારાની આવક માટે પોતાની સર્જનાત્મક શક્તિ ની મદદ લેવી. મિત્રોનો સહયોગ મળશે. વ્યવસાયમાં વિકાસની યોજનાઓ બની શકે છે.

ધન રાશિ

આજે તમે કંઇક નવું જ શીખીને આગળ વધશો. તમારા જીવનમાં આવનાર તમામ સમસ્યાઓ ખતમ થઇ જશે. લાંબા સમયથી અટવાયેલા કરજમાંથી આખરે તમને છુટકારો મળશે. ઘરેલું જવાબદારીઓથી ઘેરાયેલા રહેશો. આજે અચાનક કોઈ સાથે રોમેન્ટિક મુલાકાત થઇ શકે છે. યાત્રા દરમિયાન ઘણી નવી નવી વાતો જાણવા મળી શકે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી નહીં.

મકર રાશિ

આજે કોઈ પ્રિયજન સાથે અચાનક મુલાકાત થવાની સંભાવના રહેલી છે. મિત્રોનો સહયોગ મળશે. આજે તમે પોતાના એકાંતમાં મસ્ત રહેશો. એ જ તમારા માટે સારું રહેશે. આજે તમારે કોઇની આલોચના કરવી જોઈએ નહીં અને પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. આજે તમારા ઘરે થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે. કારણકે ઝગડો થવાની સંભાવના છે. નકામાં ઝઘડો કરવાથી બચવું વિવાહ સંબંધિત ચર્ચા થઇ શકે છે.

કુંભ રાશિ

આજે કોઈ સકારાત્મક વ્યક્તિ સાથે લાંબી વાતચીત થશે. આજનો દિવસ તમારી યોજનાઓમાં છેલ્લા સમયે બદલાવ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ બાદ એકબીજા પ્રત્યે મધુરતા આવશે. તમારા ભાગીદાર તમારી નવી યોજનાઓ અને વિચારોનું સમર્થન કરશે. આજે તમને કોઇ નજીકના મિત્ર તરફથી ગિફ્ટ મળી શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી આવશ્યક છે.

મીન રાશિ

આજે તમને પોતાના મિત્રો તથા સહકર્મચારીઓ તરફથી કોઈ મદદ મળશે નહીં, જેનાથી તમારું મન નિરાશ રહેશે. મોટા અધિકારી સાથે તકરાર નુકસાનદાયક સાબિત થશે. ક્રોધ પર નિયંત્રણ રાખો. નવા સંબંધોથી ભાગ્ય ચમકશે. સામાજિક સન્માન મળશે. કાર્યસ્થળ પર લોકોને ઓળખવાની કોશિશ કરો, જે તમારી છબી ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. વેપારીઓ પોતાના ભાગીદારોની સલાહ અવશ્ય લે, તેનાથી તમને ખુબ ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *