આ ૪ ફિલ્મો એટલી અશ્લીલ હતી કે સરકારે કરી દીધી હતી બૈન, YouTube પર આજે પણ બિન્દાસ જોવામાં આવી રહી છે

Posted by

દેશમાં કોઈપણ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં સરકારનાં સેન્સર બોર્ડને બતાવવામાં આવે છે. સેન્સર બોર્ડે એક ફિલ્મને અનેક માપદંડો પર તપાસે છે, જેથી તેમાં કોઈ એવો કન્ટેન્ટ ન હોય જેનાથી સમાજ પર ખરાબ પ્રભાવ પડે. ફિલ્મને ધાર્મિકને સામાજિક દ્રષ્ટિકોણથી પરફેક્ટ હોવાની સાથે સાથે જ ચરિત્રવાન પણ હોવું ખુબ જ જરૂરી હોય છે. જે હાં, ચરિત્રવાન શબ્દથી અમારો સીધો મતલબ ફિલ્મના ચરિત્ર સાથે છે. કહેવાનો મતલબ એવો છે કે ફિલ્મમાં અશ્લીલ કન્ટેન્ટ હોવા જોઈએ નહીં. સેન્સર બોર્ડ આજના સમયમાં કોઈ પણ ફિલ્મને જેના ચરિત્રના આધાર પર બારીકાઈથી તપાસ કરે છે. આજે અમે તમને તે ચાર ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સરકારના સેન્સર બોર્ડ તરફથી મોટા પડદા પર રિલીઝ થવા દેવામાં આવેલ નહીં. પરંતુ આ ફિલ્મો યુટ્યુબ પર સરળતાથી મળી જાય છે. એટલું જ નહીં લોકો આજે પણ આ ફિલ્મોને વારંવાર જુએ છે.

ચાર ફિલ્મોનાં લિસ્ટમાં સૌથી ઉપર આવે છે Unfreedom. આ ફિલ્મ વર્ષ ૨૦૧૫માં બની હતી, પરંતુ સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને પ્રતિબંધિત કરી દેવામાં આવેલ. સમ-લૈંગિક સંબંધો પર આધારિત આ ફિલ્મમાં અશ્લીલ કન્ટેન્ટ નો ભંડાર હતો. જેના કારણે તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવેલ.

આ લિસ્ટમાં બીજું નામ વર્ષ ૨૦૦૫માં બનેલી ફિલ્મ Sins નું છે. યશરાજ બેનરની ફિલ્મ એક પાદરીના મહિલા સાથેના સંબંધો પર બનાવવામાં આવી હતી. અશ્લીલતાને લીધે પ્રતિબંધિત કરવામાં આવેલ. ફિલ્મ રિલીઝ થયા વગર હિટ બની ગઈ હતી. તેનું સૌથી મોટું કારણ એ છે કે વિવાદોમાં રહેવા દરમિયાન આ ફિલ્મ વિશે ઘણા લોકો જાણી ચુક્યા હતા.

વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ Paanch પણ તે વિવાદિત ફિલ્મોમાંથી એક છે, જેમાં સેન્સર બોર્ડ કાપકુપ કરીને એટલું થાકી ગયું હતું કે તેમણે તેને પ્રતિબંધિત કરી દીધી હતી. જોકે આ ફિલ્મ પોતાની અશ્લીલતા નહીં પરંતુ વધારે પડતી હિંસા ને કારણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. ફિલ્મ ને અનુરાગ કશ્યપ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી.

૨૦૧૫માં એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ધ પેન્ટેડ હાઉસ. રિપોર્ટ અનુસાર આ ફિલ્મને જોતાની સાથે સેન્સર બોર્ડ દ્વારા તેને તુરંત પ્રતિબંધિત કરી દેવામાં આવેલ હતી. આ ફિલ્મમાં એક વૃદ્ધ વ્યક્તિ અને એક યુવાન યુવતી વચ્ચેના સં-બંધોને લઈને બનાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *