આખી સોસાયટીમાં કાજુકતરી વેંચવી પડશે, ૩ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી ભાગ્ય એવું પલ્ટી મારશે કે પાડોશીની આંખો પહોળી થઈ જશે

Posted by

મેષ રાશિ

ગેરસમજોથી પડદો દૂર થઈ શકે છે. નવા મિત્રો બનાવશો. તમને વ્યવસાય અને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની છે. જેના કારણે તમે તમારું જીવન બદલી શકશો. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. ધંધામાં આવતી અડચણોનો અંત આવશે. તમારે પરિવાર સાથે મુસાફરી કરવી પડી શકે છે. જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને  પ્રમોશન મળવાની પણ શક્યતા છે, જીવનસાથી સાથે પ્રેમથી વાત કરો. પારિવારિક જવાબદારીઓમાં સતત વધારો થશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં સતત વધારો થતો રહેશે. તમારું મન સામાજિક કાર્યમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. મોટાભાગનો સમય મહેમાનો સાથે પસાર થશે. અહંકારથી દૂર રહો કારણ કે તે તમારા માટે નુકસાનકારક રહેશે. કામનું જે પણ પરિણામ આવે તેને સ્વીકારી લો. પૈતૃક વ્યવસાયનો વિસ્તાર થઈ શકે છે.

મિથુન રાશિ

કાર્યસ્થળમાં તમારે તમારા બોસને ખુશ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. નવા સંબંધો અનિષ્ટકારક બની શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે ખર્ચ પણ વધી શકે છે. હાલનો સમય બેરોજગાર લોકો માટે કેટલાક સારા સંકેત આપી રહ્યો છે. ખુશીના સમાચાર મળવાની સંભાવના છે. વિવાહિત જીવનનું સુખ મળશે. તમને તમારા પરિવારમાં કોઈ વિશેષ વ્યક્તિની મદદ મળી શકે છે.

કર્ક રાશિ

હાલનો સમય તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે, કંઈક અલગ કરવાની આદત તમને હંમેશા સફળતા અપાવશે. તમે જીવનમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરી શકો છો. ખાનપાન અંગે સાવધાની રાખવી. પેટના વિકાર થઈ શકે છે. તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે, અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ પ્રાપ્ત થશે. નોકરીની શોધ પણ હવે સમાપ્ત થઈ શકે છે. તમારું મોટાભાગનું કામ અચાનક પૂર્ણ થશે.

સિંહ રાશિ

તમારી સામાજિક પ્રતિષ્ઠામાં સતત વધારો થશે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી તમારા દુ:ખનો અંત આવશે. પૈસાની લેવડ-દેવડમાં પૂરી કાળજી રાખવી.  તમે આધ્યાત્મિકતા તરફ વધુ રુચિ રહેશે. લવ લાઈફમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને જ કાર્ય કરો. પરિવારમાં કેટલાક શુભ કાર્ય પૂર્ણ થવાના છે.

કન્યા રાશિ

તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવશે, તમને તમારા પારિવારિક જીવનમાં સોનેરી ક્ષણ મળશે. તમારા પરિવારમાં ખુશીઓ આવશે. પરિવારના સભ્યોને તમે બધી સુખ સુવિધાઓ આપશો. તમે ઉર્જાથી ભરપૂર અનુભવશો અને તમારા બધા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. પરિવારનો પૂરો સહયોગ મળશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત તમારા જીવનમાં મોટું પરિવર્તન અને સકારાત્મક વિચારસરણી લાવશે.

તુલા રાશિ

તમારી વિચારસરણી દ્વારા તમને વેપારમાં નવી દિશા મળી શકે છે, જેનાથી તમને મોટો ફાયદો થશે. મન અશાંત રહેશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. મિત્રની મદદથી ધન કમાવવાના માધ્યમો વિકસિત થઈ શકે છે. કોઈ મનોરંજન સ્થળ કે પર્યટન સ્થળ પર જવાથી મન પ્રફુલ્લિત રહેશે. દૂરના સ્થળેથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વધુ પડતી ચિંતા કરવાનું ટાળો. સંજોગોમાં પરિવર્તન અનુભવાશે.

વૃશ્ચિક રાશિ

તમારો વ્યવસાય ઝડપથી વધશે. કોઈ સહકર્મી તરફથી સારા સમાચાર મળવાના યોગ છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. તમારા આલોચકો દ્વારા પણ તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. મિત્રોના ઘર કોઈ શુભ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. નોકરી માટે તમે કરેલા તમામ પ્રયત્નોના પરિણામનો સમય આવી ગયો છે. તમારા જીવનમાં તમામ પ્રકારના દુઃખોનો અંત આવશે.

ધન રાશિ

તમારું કામ ટુંક સમયમાં પૂર્ણ થશે. તમે તમારા અટકેલા પૈસા પાછા મેળવી શકો છો. ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે તમારી મહેનત અને સમર્પણના બળ પર તમારા ઉચ્ચ અધિકારીઓને ખુશ કરી શકશો. તમારી નકારાત્મક લાગણીઓ અને વૃત્તિ પર નજર રાખો. વિદ્યાર્થીઓનું અભ્યાસ તરફ ધ્યાન વધશે. પારિવારિક સુખમાં વધારો થશે. તમે ખૂબ ખુશ રહી શકો છો.

મકર રાશિ

તમે કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધવાનો પ્રયાસ કરશો. સિદ્ધિઓથી ખુશ રહેશો અને પોતાના માટે લક્ષ્યો નક્કી કરશો. તમે તમારા મિત્રોથી ઘેરાયેલા રહેશો. ચાલી રહેલી સમસ્યાઓનો સામનો કરીને આગળનું આયોજન કરશે. માનસિક તણાવ દૂર થશે. જીવનસાથી સાથે મળીને તમે તમારું કામ પૂર્ણ કરશો. તમારા દ્વારા કરવામાં આવેલ કાર્ય સમાજ અને પરિવાર માટે એટલું જ ફાયદાકારક સાબિત થાય કે જેટલું તમે અન્ય લોકોનું ભલું કરો છો.

કુંભ રાશિ

અનિયંત્રિત જીવનશૈલી જીવવાથી અને હંમેશા તમારી સલામતીની ચિંતા કરવાથી તમારો શારીરિક અને માનસિક વિકાસ અટકી જશે. પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જેના કારણે ઘરમાં ખુશીની લહેર દોડશે. તમારી યાદશક્તિ વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમને તમારા કામમાં કોઈ મોટી સફળતા મળી શકે છે, લોકોને અટકેલા પૈસા મળવાની શક્યતાઓ વધી રહી છે અને નવા વેપારની તકો પણ સર્જાઈ રહી છે.

મીન રાશિ

તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી, જે કામ કરવાનું તમે લાંબા સમયથી વિચારી રહ્યા હતા તેને શરૂ કરી દો, આજથી જ શરૂઆત કરો. તમારી આસપાસના લોકો તમને પ્રોત્સાહિત કરશે અને પ્રશંસા કરશે. મનને સકારાત્મક રાખો. આ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને વ્યવસાયને વિસ્તૃત પણ કરી શકે છે. કોઈ જૂના મિત્ર અથવા પરિવાર સાથે બહાર જાઓ અને વાતચીતનો આનંદ માણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *