ઈશા ગુપ્તા પોતાના ખાસ અંદાજને લીધે દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે.. ઇવેન્ટમાં જવાનું હોય કે ફોટોશુટ માટે તૈયાર થવાનું હોય, ઈશા ગુપ્તા પોતાના ગ્લેમરસ અંદાજ ને બિલકુલ પણ ઓછો થવા દેતી નથી. વળી તેની અદાઓ ફેન્સને દીવાના બનાવતી રહે છે. સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરોથી ચર્ચામાં રહેવા વાળી ઈશા ગુપ્તાએ હાલમાં જ ફોટોશુટ શેર કરેલ છે, જેમાં તે એકવાર ફરીથી લોકોના દિલ ચોરી રહી છે.
જણાવી દઈએ કે ઈશા ગુપ્તાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોવિંગ ખુબ જ સારી છે, જે તેની દરેક તસ્વીરની આતુરતાથી રાહ જોવે છે. ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ લુકની તસ્વીરો શેર કરેલી છે, જેમાં તેની અદાઓ જોઈને ફેસ દિવાના બની રહ્યા છે અને અઢળક કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં ઈશા ગુપ્તા ની સુંદરતા લોકોનું મન મોહી રહી છે.
બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા હાલના દિવસોમાં પોતાની ટોપલેસ તસ્વીરોને લીધે ઇન્ટરનેટ ઉપર આગ લગાવી રહી છે. અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક થી એક ચડિયાતી તસ્વીરો પોસ્ટ કરેલી છે, જેને જોઈને ફેન્સના પણ ધબકારા રોકાઈ ગયા છે. અભિનેત્રી પોતાની સિઝલિંગ ટોપલેસ તસ્વીરો થી પહેલા પણ ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી ચુકી છે. ઈશા ગુપ્તાએ ઘણી વખત ટોપલેસ ફોટોશુટ કરાવેલ છે, જેને જોઈને ફેન્સની ઊંઘ ઉડી જાય છે. તો ચાલો ઈશા ગુપ્તાની આ તસ્વીરો ઉપર એક નજર કરીએ.
ઈશા ગુપ્તાએ આ ટોપલેસ ફોટોશુટ ખુબ જ ડેરિંગ અંદાજમાં બાલ્કની માં ઊભા રહીને કરાવેલ છે. બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ હાલમાં જ ખુબ જ ગ્લેમરસ તસ્વીરો શેર કરેલી છે. આ તસ્વીરોમાં તેમનો ગ્લેમરસ અંદાજ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત બની ગયા છે. તેમણે બાલ્કની માં ઉભા રહીને ટોપલેસ ફોટોશુટ કરાવેલ છે.
આ તસ્વીરમાં ઈશા ગુપ્તાએ બધી જ હદ પાર કરી નાખી હતી. ઈશાનો આ નવો લુક તેના ફેન્સને ઘાયલ બનાવી રહેલ છે. ફેન્સ તેની આ તસ્વીરો ઉપરથી પોતાની નજર હટાવી શકતા નથી. આ તસ્વીરમાં ઈશા ગુપ્તા મોહક અવતાર માં જોવા મળી રહી છે, જેને જોયા બાદ ફક્ત તેના ફેન્સ નહીં પરંતુ દરેક લોકો તેના દીવાના બની ગયા છે. ઈશા અવારનવાર પોતાના લુક થી ફેન્સને પાગલ બનાવી દેતી હોય છે.
ઈશા ગુપ્તાએ આ તસ્વીરોમાં ઇન્ટરનેટનું તાપમાન પણ વધારી દીધું છે. અભિનેત્રીની આ તસ્વીરો ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે. ફેન્સ ને તેનો આ ટોપલેસ અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેના ફેન્સ તેની આ તસ્વીરોને વારંવાર જોઈ રહ્યા છે.
અભિનેત્રી ઈશા ગુપ્તા ટોપલેસ ફોટોશુટ કરાવતા સમયે ખુબ જ એન્જોય પણ કરતી રહે છે. આ તસ્વીર તે વાતની સાબિતી આપી રહી છે કે તે આવા ફોટોશુટમાં કેટલું એન્જોય કરી રહી છે. ઈશા ગુપ્તા જ્યારે જ્યારે ટોપલેસ ફોટોશુટ કરાવે છે તો તેના ફેન્સ દીવાના બની જાય છે. આ તસ્વીરમાં પણ તમને તેનો એક નવો જ લુક જોવા મળી રહ્યો છે, જે જરૂરથી તમને આકર્ષિત કરી શકે છે.
અભિનેત્રી ઈશા ગુપ્તા એ આ તસ્વીરમાં બધી જ હદ પાર કરી નાખી હતી અને આ તસ્વીરમાં તેમણે બેડ ઉપર સુતા-સુતા પોઝ આપેલા છે.