આતિફ અસલમ ની પત્ની સારા દેખાય છે સ્વર્ગની અપ્સરા જેવી સુંદર, સુંદરતા જોઈને લોકો થઈ જાય છે ફીદા

દુનિયાભરમાં એવા ઘણા જાણીતા સિંગર છે. જેમણે પોતાની સુરીલી અવાજથી બધા લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. આ જાણીતા સીંગર માંથી એક આતીફ અસ્લમ નું નામ પણ સામેલ છે. આતીફ અસ્લમ પાકિસ્તાનનાં જાણીતા સિંગર છે. આ સિવાય તેમની લોકપ્રિયતા ભારતમાં પણ કંઈક ઓછી નથી. આતિફ અસ્લમનાં ગીત લોકોને ઘણા પસંદ આવે છે. ભારતમાં તેમના ગીતને લોકો દ્વારા ઘણા વધારે પસંદ કરવામાં આવે છે. જ્યારે આતીફ અસ્લમે ઇન્ડસ્ટ્રીમાં પગલાં રાખ્યા તો તેમની ઉપર લાખો છોકરીઓ ફિદા થઇ ગઇ હતી.

આતીફ અસ્લમે બોલીવુડમાં ઘણાં હિટ ગીત ગયેલા છે. તેમના ગીત હંમેશા લોકોનાં દિલ પર છવાયેલા રહે છે. એક સમય એવો હતો જ્યારે છોકરીઓ વચ્ચે આતીફ અસ્લમની દીવાનગી કંઈક વધારે જ જોવા મળતી હતી. પરંતુ જાણીતા સિંગર અતીફ અસ્લમ સારા ભરવાના નાં દિવાના હતા અને તેમણે તેમની સાથે વર્ષ ૨૦૦૩માં લગ્ન કર્યા હતા. જો તમે આતીફ અસલમની પત્ની સારા ભરવાના ને જોઈ લેશો તો તમારી પણ નજર તેમના ફોટા થી હટાવી શકશો નહિ. આતીફ અસ્લમ ની પત્ની સારા અપ્સરાથી ઓછી નથી લાગતી.

તમને જણાવી દઈએ કે આતીફ અસ્લમ નો જન્મ પાકિસ્તાનનાં એક પંજાબી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે પ્લેબેક સિંગર સહિત ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે. આતીફ અસ્લમે પોતાનાં સુરેલી અવાજથી ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સારું એવું નામ મેળવ્યું છે. આતીફ અસ્લમ ની પત્ની સારા ભરવાના દેખાવમાં એટલી સુંદર છે કે તેમની સુંદરતા જોઈ લોકો તેમના દિવાના થઈ ગયા હતા.

ખબરો અનુસાર એવું જણાવવામાં આવે છે કે આતીફ અસ્લમ અને સારા ભરવાના એ એકબીજાને લગભગ ૭ વર્ષ સુધી ડેટ કર્યું હતું. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. વર્ષ ૨૦૧૩માં આતિફ અને સારાએ લગ્ન કરી લીધા. જો તમે સારા ભરવાનાની ફોટો જોઈ લેશો તો તમને પોતાને વિશ્વાસ થઈ જશે કે તે ચાંદ થી પણ વધારે સુંદર છે. સારાની ગ્લેમરસ અને સુંદર ફોટો તમારું દિલ જીતી લેશે.

વળી પોતાની ગાયકી અને પોતાનાં અવાજથી લોકોના દિલ પર રાજ કરવા વાળા જાણીતા સિંગર આતીફ અસ્લમનાં ગીત તૂટેલા દિલ વાળા માટે મલમનું કામ કરતાં હતા. તેમની સિંગીગ સાથે સાથે તેમની સ્માર્ટનેસ પર પણ યુવતીઓ ફીદા થઈ જાય છે. આતીફ અસ્લમ ની પત્ની સારા ભરવાનાની સુંદરતાની આગળી ફિલ્મી હસીનાઓ પણ ફેલ નજર આવે છે.

તમને જણાવી દઈએ કે આતિફ ની પત્ની પોતાના અદા થી હિન્દુસ્તાન અને પાકિસ્તાન બંને દેશનાં લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. આ બંને વચ્ચે ઘણી સારી બોન્ડિગ છે. સોશિયલ મીડિયા પર પણ હંમેશા બંનેની સાથે ફોટો શેર કરતા રહે છે. સારાનો ગ્લેમરસ અંદાજ લોકોની ઊંઘ ઉડાવી દે છે.

આતીફ અસ્લમ અને સારા નાં બે બાળકો છે. બંને બાળકોની ફોટો પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આતિફ પોતાના પરિવાર સાથે આનંદથી પોતાનું જીવન જીવી રહ્યા છે.

જો અમે આતીફ અસ્લમ ની વાત કરીએ તો તેમણે વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ “ઝહર” માં “વો લમ્હે..”  ગીત ગાયું હતું, જેનાથી તેમને રાતોરાત સારી એવી લોકપ્રિયતા મળી. આ ગીત માટે આતીફ અસ્લમને બેસ્ટ બેકગ્રાઉન્ડ સિંગર IIFA એવોર્ડ પણ મળ્યો હતો.