આવતા ૫ મહિના આ ૩ રાશિઓ માટે ભયંકર રહેવાના છે, એવી કોઈ જગ્યા નથી જ્યાંથી દુ:ખ નહીં આવે, ચારોતરફ દુ:ખથી ઘેરાયેલા રહેશો

Posted by

જીવનમાં અને સુખદુઃખ નું આવવું-જવું જળવાઈ રહે છે. આપણે બધા ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે આપણા જીવનમાં હંમેશા સુખ અને શાંતિ જળવાઈ રહે, પરંતુ તે પુર્ણ રૂપથી આપણા હાથમાં હોતું નથી. તમારી રાશિ અને તેની સાથે સંબંધિત ગ્રહ-નક્ષત્રોની બદલતી સ્થિતિ ની અસર તેના પર વધારે પડે છે. અમુક મામલામાં તો આ ગ્રહોની ખરાબ દશા તમારી પાછળ હાથ ધોઈને પડી જાય છે. પછી દુઃખ તમારા જીવનમાંથી જવાનું નામ લેતા નથી. આવું જ કંઈક આવતા પાંચ મહિના માટે ત્રણ રાશિઓ સાથે જવાનું છે.

Advertisement

આ ૩ રાશિઓને પાંચ મહિના સતત દુઃખનો સામનો કરવો પડશે. જો તમારી રાશિ પણ તેમાં સામેલ છે તો તમારે ગભરાવવાની જરૂર નથી. અમે તમને દુઃખની સાથે તેમાંથી નીકળવાનો ઉપાય પણ બતાવીશું. આવી રીતે તમે પોતાના આવનારા દુઃખોને અમુક હદ સુધી ઓછા કરી શકો છો. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણી લઈએ કે તે ૩ રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકોને પૈસાની કમી નો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનમાં અમુક એવી ઘટના બની શકે છે, જેના લીધે તમારું ખુબ જ નુકસાન થઈ જશે.. તેમાં પૈસા સાથે સંબંધિત બાબતોમાં તમારે સતર્ક રહેવું જોઈએ અને સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. તમારી એક નાની ભુલથી મહેનતની કમાણી ઉપર પાણી ફરી શકે છે. આ સમસ્યાને ટાળવા માટે તમારે શુક્રવારનાં દિવસે કોઈ ગરીબ પરણિત મહિલાને લાલ રંગની સાડીમાં પોતાની ઈચ્છા અનુસાર અમુક પૈસા રાખીને ભેંટ કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારું નુકસાન ટળી જશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિવાળા લોકોને આવતા પાંચ મહિના ખુબ જ દુર્ભાગ્યનો સામનો કરવો પડશે. એટલે કે આવનારા મહિનાઓમાં નસીબ તમારો સાથ આપશે નહીં. તમે ગમે તેટલી કોશિશ કરી લો, પરંતુ તમારું જરૂરી કાર્ય પુર્ણ થઇ શકશે નહીં. આ દુર્ભાગ્ય એટલી સરળતાથી તમારો પીછો પણ છોડશે નહીં. તેવામાં આ દુર્ભાગ્યને સૌભાગ્યનાં બદલવા માટે તમારે ગણેશજીને પ્રસન્ન કરવાની કોશિશ કરવી જોઈએ. તેના માટે તમારે બુધવારના દિવસે ગણેશ મંદિરમાં કોઈ પિત્તળ અથવા તાંબાની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. સાથોસાથ આ પાંચ મહિનામાં ખુબ જ વધારે જરૂરી કામ હોય તોજ કરવું જોઈએ, નહીંતર ટાળી દેવું જોઇએ.

તુલા રાશિ

આવનારા પાંચ મહિનામાં તમારું સ્વાસ્થ્ય ખરાબ રહેશે અને સંબંધોના ટુટવાનો સામનો કરવો પડશે, એટલા માટે તમારે વિશેષરૂપથી પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. સાથોસાથ સંબંધોની બાબતમાં શાંતિ જાળવી રાખવી અને ગુસ્સા સાથે કામ કરવું નહીં, નહીંતર બાદમાં સંબંધ તુટવાને લીધે તમારે પસ્તાવાનો સામનો કરવો પડશે. વળી તમે ઈચ્છો તો હનુમાનજીનો એક ખાસ ઉપાય કરીને આ બંને સમસ્યાને ખતમ કરી શકો છો. તેના માટે તમારે મંગળવાર અથવા શનિવારનાં દિવસે હનુમાન મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવાનો રહેશે. સાથોસાથ શ્રીફળ, સિંદુર અને ચણાનો પ્રસાદ પણ ચઢાવો. તેનાથી તમારા કષ્ટ દુર થશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.