આવી સ્ત્રીઓ હોય છે માયાવી, ઘર-પરિવારનો કરી નાંખે છે વિનાશ, રાવણે જણાવેલ છે સ્ત્રીઓનાં અવગુણ

Posted by

નીતિશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ મુર્ખ પુરુષ કોઈ સ્ત્રી ઉપર મોહિત થઈ જાય છે, તો તેને તે સ્ત્રી ખુબ જ પતિવ્રતા અને સર્વગુણ સંપન્ન દેખાય છે. સમસ્ત લક્ષણોથી યુક્ત સુશીલ, દયાળુ, નિર્મળ, ચરિત્રવાન અને સાક્ષાત લક્ષ્મી સમાન દેખાય છે. તેને તે સ્ત્રી સંસારની સર્વશ્રેષ્ઠ સ્ત્રી ના રૂપમાં દેખાય છે. તેને તે સ્ત્રીની સામે અન્ય સ્ત્રીઓ તુચ્છ દેખાતી હોય છે. સ્ત્રીઓનો સ્વભાવ હોય છે કે જ્યાં સુધી તે કોઈ પુરુષને ફસાવી નથી લેતી ત્યાં સુધી તે સતિ સાવિત્રી, ગુણવાન અને ચરિત્રવાન હોવાનો દેખાવ કરે છે. તે સ્ત્રીના મનમાં રહેલો કપટ મુર્ખ પુરુષ ઓળખી શકતા નથી અને આવી સ્ત્રીઓ ને ચરિત્રવાન સુશીલ સમજીને તેના પ્રેમમાં પડી જાય છે.

Advertisement

પરંતુ જ્યારે પુરુષ આવી સ્ત્રીના મોહમાં પડી જાય છે ત્યારે તે પોતાનું અસલી રૂપ બતાવવા લાગે છે. પુરુષ આવી સ્ત્રીઓ ની જાળમાં ફસાઈને મોહિત થઈ જતો હોય છે. જે પુરુષ આવી સ્ત્રીઓના ભાવભાવને જોઈને તેની ઉપર મોહિત થઈ જતો હોય છે તેનો વિનાશ થવો નક્કી હોય છે. કેમકે આવા પુરુષને તે સ્ત્રીના કુકર્મ દેખાતા નથી. તેને ગમે એટલું સમજાવામાં આવે પરંતુ તે સ્ત્રીના દુર્ગુણોને જોઈ શકતો નથી તે સંપુર્ણ રીતે આંધળો થઈ જાય છે.

તે સ્ત્રી ગમે એટલો પુરુષનો ફાયદો ઉઠાવી લે તેણે પ્રેમમાં આંધળો બનીને આંખો બંધ કરી લીધી હોય છે અને તેને કંઈ દેખાતું હોતું નથી અને જ્યારે તે સ્ત્રી પોતાનું કામ થઈ ગયા બાદ લાત મારીને છોડી દેતી હોય છે ત્યારે તેને ખુબ જ પસ્તાવો થતો હોય છે. એટલે બાદમાં પસ્તાવો કરવા કરતાં સારું છે કે વહેલા તેના વિશે જાણી લેવામાં આવે.

રાવણ એક પ્રતાપી માયાવી અને મહાપંડિત રાજા હતો પરંતુ તે દુષ્ટ રાક્ષસ હતો, જેને પોતાની શક્તિઓ ઉપર ઘમંડ હતું. પરંતુ તેમ છતાં પણ રાવણ અમુક વાતો માટે પુજનીય છે. કારણ કે તેના જેવો પરમજ્ઞાની કોઈ હતો નહીં. તેણે પોતાના જ્ઞાનથી મંદોદરીને અમુક એવી વાતો જણાવી હતી જે આજની દરેક મહિલા પર લાગુ થાય છે. રાવણે મંદોદરી ને જણાવ્યું હતું કે મહિલાઓમાં કેવા ગુણ હોવા જોઈએ અને કેવા અવગુણ ન હોવા જોઈએ. રાવણ અનુસાર મહિલાઓમાં ક્યાં અવગુણ હોય છે, ચાલો તેના વિશે આજે અમે તમને જણાવીશું.

વધારે પડતું સાહસ

રાવણ એક મહાજ્ઞાની હતો. રાવણે કહ્યું હતું કે હું જાણું છું કે સ્ત્રીઓ ખુબ જ વધારે સાહસું હોય છે, પરંતુ આટલું સાહસ હોવું પણ બિલકુલ યોગ્ય નથી હોતું. કારણ કે તેઓ સાહસમાં સાચા અને ખોટાનો નિર્ણય લઈ શકતી નથી અને બાદમાં પરેશાનીનો સામનો કરવો પડે છે.

ખોટું બોલવું

રાવણ મંદોદરીને કહે છે કે સ્ત્રીઓમાં બીજો અવગુણ એવો હોય છે કે તે વધારે ખોટું બોલતી હોય છે. તે વાત-વાતમાં ખોટું બોલે છે અને એ જ અસત્ય એક દિવસ તેમના અંતનું કારણ બની જાય છે. આ સ્ત્રીઓનો સૌથી મોટો અવગુણ છે. જેનાથી ઘર પરિવારમાં ખુબ જ સમસ્યા થાય છે.

અસ્થિર અને ચંચળ

સ્ત્રીઓ અવારનવાર અસ્થિર વિચારધારા અને ચંચળ મન વાળી હોય છે. એટલા માટે તેમને સમજી શકવી મુશ્કેલ હોય છે. તેમનું મન દરેક સમયે બદલતું રહે છે.

સ્વાર્થી અને માયાવી

મહિલાઓ સ્વાર્થી હોવાની સાથો સાથ જીદ્દી પણ હોય છે અને પોતાની જીદ પુરી કરવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેઓ કહાનિયા બનાવવી અને ષડયંત્ર રમીને મોટી રમત રમતી હોય છે.

ડરપોક

રાવણ કહે છે કે સ્ત્રીઓ સાહસું હોય છે, પરંતુ તેઓ અનાવશક જગ્યા પર ડરી જાય છે અને તેમનું આ ડરવું ઘણા બધા કામ બગાડી નાખે છે.

અવિવેકી સ્વભાવ

જ્યારે પણ સ્ત્રીઓની સામે કોઈ વિષમ પરિસ્થિતિ આવે છે તો તેઓ પોતાનું વિવેક ખોઈ દેતી હોય છે અને મુર્ખ જેવો વ્યવહાર કરવા લાગે છે. સ્ત્રીઓ મુર્ખતાપુર્વક કાર્ય તો કરતી હોય છે સાથોસાથ તેમને પોતાની ઉપર ખુબ જ અભિમાન પણ થવા લાગે છે.

નિર્દયતા

એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓનું મન કોમળ હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક અમુક મામલામાં તેઓ બિલકુલ દયાહીન બની જાય છે. આવા મામલામાં તેઓ કોઈની ઉપર દયા કરતી નથી અને જો તેમની ઉપર વધારે દબાણ કરવામાં આવે તો તે સામેવાળાનો જીવ પણ લઈ શકે છે.

અપવિત્ર

રાવણ અનુસાર મહિલાઓ ભલે કપડાથી લઈને ઘરેણા સુધી પોતાની સજાવટ કરતી હોય પરંતુ તેઓ દિલથી અપવિત્ર હોય છે. તેઓ મનથી બિલકુલ અપવિત્ર હોય છે અને સાફ-સફાઈ નું ધ્યાન રાખતી નથી. આ કારણોને લીધે રાવણે મહિલાઓને અપવિત્ર કહેલ હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.