એવી ૩૦ ચીજો જેના પ્રેમ અને અહેસાસની અનુભુતિ ફક્ત ૯૦નાં દશકનાં બાળકો જ કરી શકશે

Posted by

બાળપણ ની યાદો આપણે બધા માટે ખાસ હોય છે. આપણે ગમે એટલા મોટા થઈ જઈએ પરંતુ બાળપણની સુવર્ણ યાદો મન પર પોતાની છાપ છોડી જતી હોય છે. તે આખી ઉમર આપણને સુખદ અનુભુતિ કરાવે છે. બાળપણ તો બધા લોકોનું અનમોલ હોય છે, પરંતુ અમુક એવી ચીજો છે જે ફક્ત ૯૦નાં દશકનાં બાળકો જ સમજી શકશે. તે સમયે સ્માર્ટ એજ્યુકેશનનો જમાનો હતો નહીં, જેથી પુસ્તકો થી ભરેલી બેગ લઈને સ્કુલ જવું, બુક્સ ઉપર કવર ચડાવવા અને તેને સુંઘવા, સ્કુલમાંથી રજા પડ્યા બાદ બહાર નાસ્તાનો આનંદ માણવો, આ બધી ચીજો યાદ કરીને ફરીથી બાળક બની જવાનું મન થાય છે. તો ચાલો આજે અમુક એવી ચીજો તમને ફરીથી બતાવીએ, જેને જોઈને તમે પોતાના બાળપણનો અનુભવ કરશો.

આપણાથી વધારે વજનદાર આપણું બેગ હતું

ઘણા કલાકો સુધી મહેનત કર્યા બાદ પુસ્તકો ઉપર કવર ચડાવતા હતા

યાદ કરો તમારા પણ નોટબુકનાં છેલ્લા પેજ ની હાલત આવી જ રહેતી હશે

આ રબર યાદ છે?

સ્ટીકર લગાવીને નોટબુકને વધારે સુંદર બનાવતા હતા

લંચ બોક્સ કંઈક આવા હતા

લંચ બ્રેકનાં સમયે લંચ બોક્સ ખોલવાની આતુરતા રહેતી હતી

મેથ્સ ભલે આવડે કે ન આવડે પરંતુ જીયોમેટ્રી બોક્સ આવું જ જોઈતું હતું

અમુક બાળકો જ આ બોક્સ રાખતા હતા

ક્લાસમાં જે અમીર ફ્રેન્ડ હતા તેની પાસે જ આ બોક્સ રહેતું હતું

આ ઇરેઝર જોઈને યાદ આવે છે કે કેટલીક ભુલો કરતા હતા

તમને યાદ છે આનાથી લખેલ સુંદર રાઇટીંગ

શાહી થી ખરાબ થયેલ હાથ અને મિત્રોના નોટબુક પર છાંટા જોઈને પણ ખુબ જ મજા આવતી હતી

આ ખાસ શુઝ વગર ક્લાસમાં એન્ટ્રી મળતી ન હતી

યાદ છે આ ગેમ?

કોણ-કોણ આજે પણ છુપાઈને પેન ખાય છે?

નવા ચમકદાર શુઝ મળવા પર દિલ ખુશ થઇ જતું હતું

વાંચતા સમયે આ પેડ નો ઉપયોગ ખુબ જ પસંદ કરતા હતા

નોટબુકનાં પેજ ફાડીને આવું બનાવતા

આપણી ચોર-પોલીસ ની સ્પેશિયલ ગેમ

પોતાની સ્માર્ટનેસ ને વધારવા માટે સ્કુલને સ્કર્ટને ટુંકી કરી લેતા હતા

સ્વીટ મેમરીઝ

આ તો તમે ઘણી વખત રમેલા હશો

ટીચરની સાથે રજીસ્ટર પણ સ્ટ્રિક્ટ હતું

ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ પેઇન્ટિંગ કરવાની ફેવરીટ જગ્યા હતી

સજા ને પણ ખુબ જ સારી રીતે એન્જોય કરતા હતા

યાદ છે આ કેસેટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *