અહિયાં દીકરી યુવાન થાય એટલે પિતા પોતે જ બનાવી લે છે તેને પોતાની દુલ્હન, પછી કરે છે એવું કામ કે તમારા રૂંવાડા ઊભા થઈ જશે

આ દુનિયા એટલી રંગીલી છે કે ઘણી વખત આપણને અમુક એવા કિસ્સા સાંભળવા અને જોવા મળે છે, જેની ઉપર આપણે બિલકુલ પણ વિશ્વાસ કરી શકતા નથી. પરંતુ અમુક વાતો બિલકુલ સાચી હોય છે. દુનિયામાં ઘણા રીતિરિવાજ છે, જેને લોકો માને છે અને ફોલો કરે છે. વળી ઘણી એવી કુપ્રથાઓ પણ છે, જેને લોકો વર્ષોથી માનતા આવ્યા છે અને જે સમાજને ખોટી દિશા બતાવી રહેલ છે. આવી જ એક પ્રથા બાંગ્લાદેશના મંડી જનજાતિ દ્વારા અપનાવવામાં આવેલ છે, જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

દીકરી સાથે પિતા કરે છે લગ્ન

આમ મંડી જનજાતિ નો એક ખુબ જ અજીબો ગરીબ રિવાજ છે. અહીંયા એક પિતા પહેલા બાળપણથી પોતાની દીકરીનું પાલનપોષણ કરે છે અને તેના યુવાન બની ગયા બાદ તે પોતાની દીકરીને સાથે લગ્ન કરીને તેની દુલ્હન બનાવી લે છે. મંડી જનજાતિના પુરુષો વિધવા સ્ત્રી સાથે લગ્ન કરે છે અને ત્યારબાદ તેમની દીકરી તેમની સાથે લગ્ન કરશે.

સદીઓથી ચાલી રહી છે આ પ્રથા

હકીકતમાં જ્યારે કોઈ પુરુષ આ સમુદાયમાં ઓછી ઉંમરની વિધવા સાથે લગ્ન કરે છે તો તેને સાવકી દીકરી પણ તેની પત્ની બની જાય છે. તે તેને બાળપણથી પિતા કહે છે, પરંતુ જ્યારે તે યુવતી યુવાન થાય છે તો તે પુરુષ તેના પિતા બની જાય છે. જાણકારી અનુસાર બાંગ્લાદેશની આ કુપ્રથા આજથી નહીં, પરંતુ સદીઓથી ચાલી રહી છે. આ કુપ્રથા માટે પિતાનું સાવકા હોવું જરૂરી છે. જ્યારે એક વિધવા સાથે બીજો પુરુષ લગ્ન કરે છે, તો તે આગળ ચાલીને તેના પહેલા લગ્નથી થયેલી દીકરીના યુવાન થવા પર તેને પોતાની પત્ની બનાવી લે છે.

પિતાના બદલે કહે છે પતિ

વળી આ કુપ્રથા માટે એવો તર્ક આપવામાં આવે છે કે નાની ઉંમરમાં પતિ પોતાની પત્ની અને દીકરી બંનેની લાંબા સમય સુધી સુરક્ષા કરી શકે. આ પ્રથા ને લીધે મંડી જનજાતિની બાળકીઓનું જીવન બરબાદ થઈ ચુક્યું છે. તેઓ જેને બાળપણથી પોતાના પિતા કહે છે, તેને પતિ કહેવા માટે તેમણે મજબુર બનવું પડે છે. આવી રીતે તે યુવતીઓની જિંદગી નર્ક બની ગયેલ છે.