અન્વેષી જૈન નાં નામને કોઈ ઓળખની જરૂરિયાત નથી. અવારનવાર પોતાના બોલ્ડ અવતારને લઈને અન્વેષી જૈન ચર્ચામાં રહેતી હોય છે. અન્વેષી જૈન ૨૦૧૯માં ગુગલ માં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી હતી. અન્વેષી જૈન નો જન્મ ભોપાલમાં થયેલો છે અને તેને થોડા સમય પહેલા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલાં રાખેલા છે અને આજે તેને કોઈ ઓળખની જરૂરિયાત નથી. અન્વેષી જૈન સૌથી પહેલા ચર્ચામાં ત્યારે આવી હતી જ્યારે તેણે “ગંદી બાત” ની બીજી સિઝનમાં કામ કર્યું હતું અને ત્યાંથી તેને ખુબ જ ઓળખ મળેલી હતી.
અન્વેષી જૈન સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર જ અન્વેષીનાં ૪ મિલિયનથી વધારે ફોલોવર્સ છે. એક્ટ્રેસ હોવાની સાથે સાથ મોડેલ અને શો પણ હોસ્ટ કરે છે. પરંતુ તે વાત ખુબ જ ઓછા લોકો જાણે છે કે અન્વેષી એ ભોપાલના રાજીવ ગાંધી પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલય માંથી ઈલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયરિંગ ની ડિગ્રી મેળવેલી છે.
ગંદી બાત ફેમ એક્ટ્રેસ અન્વેષી જૈન પોતાની સુંદરતા અને બોલ્ડ અંદાજ માટે ઓળખવામાં આવે છે. અન્વેષીને ફિટનેસ નો પણ ખુબ જ શોખ છે. એ જ કારણ છે કે અન્વેષી હંમેશા આટલી એટ્રેકટીવ દેખાય છે. ઓલ્ટ બાલાજી ની મશહુર વેબ સિરીઝ ગંદી બાદથી ચર્ચામાં આવેલી અન્વેષી આજે ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકેલી છે. આજે અન્વેષી કંઈપણ અપલોડ કરે છે તો તે ખુબ જ જલ્દી વાયરલ થઈ જાય છે. આજે અમે તમને અન્વેષી ના એવા પાંચ બોલ્ડ અવતાર દેખાડવા જઈ રહ્યા છીએ, જેને જોયા બાદ તમે અન્વેષી જૈનનાં દીવાના બની જશો.
અન્વયે છીએ હાલમાં જ સાઉથ ઇન્ડિયન ગીત “ના પેરુ સીસા” માં પોતાના જલવા બતાવેલા હતા. આ એક આઈટમ સોંગ છે. આ ગીતને શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલ છે. અન્વેષી નો જન્મ ૨૫ જુન, ૧૯૯૧માં ખજુરાહોમાં એક મિડલ ક્લાસ ફેમિલીમાં થયેલો હતો.
અન્વેષી એ પોતાની કારકિર્દીની શરૂઆત એક ઈલેક્ટ્રીક એન્જિનિયરનાં રૂપમાં કરી હતી. ત્યારબાદ અન્વેષી એ આ નોકરી છોડી દીધી અને ઈન્દોરમાં એક બિઝનેસ કરવા લાગી હતી.
અન્વેષી એક સમયે બધું છોડીને મુંબઈ આવી ગઈ હતી અને પોતાનો પ્રોફેશન બદલીને મીડિયામાં કામ કરવા લાગી. અહીંયા થી અન્વેષી ની મોડલિંગ કારકિર્દીની શરૂઆત થઈ.
અન્વેષી ચર્ચામાં ત્યારે આવી ગઈ હતી જ્યારે તેને ઓલ્ડ બાલાજી ની વેબ સિરીઝ “ગંદી બાત” માં કામ કર્યું હતું. અન્વેષી એ આ વેબ સીરિઝમાં ખુબ જ બોલ્ડ સીન આપેલા હતા. આ સીન ને લીધે અન્વેષી ખુબ જ ચર્ચામાં રહેલી હતી.
અન્વેષી જૈન હંમેશા પોતાની બોલ્ડ અને હોટ તસ્વીરોને લીધે ઇન્ટરનેટ નો પારો વધારતી રહે છે. એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે, તો ફેન્સ હંમેશા તેની તસ્વીરોને જોઈને પોતાનું દિલ હારી જાય છે. હાલમાં જ અન્વેષી જૈન દ્વારા પોતાના લેટેસ્ટ ફોટોશુટની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવેલી છે, જેમાં તેનો અલગ અવતાર જોવા મળી રહ્યો છે.
એકતા કપુરની ઈરોટિક વેબ સિરીઝ ગંદી બાત માં ઇન્ટીમેટ સીન થી સોશિયલ મીડિયા નો પારો વધારવા વાળી એક્ટ્રેસ અન્વેષી જૈન લોકોની વચ્ચે ખુબ જ મશહુર રહે છે. અન્વેષી જૈન પોતાના દરેક લુક માં તસ્વીરો શેર કરે છે, જેને જોઈને ફેન્સ પોતાના હોશ ગુમાવી બેસે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ગ્લેમરસ લુક્સમાં ફોટોશુટ કરાવેલ છે. આ તસ્વીરોમાં અભિનેત્રી જૈન ખુબ જ સુંદર દેખાઈ રહી છે.