અપ્સરા કરતાં પણ વધારે સુંદર આ અભિનેત્રી એ અશ્લીલ ફિલ્મોમાં એવા સીન આપ્યા કે પોલીસે ધરપકડ કરી લીધી, જુઓ તેની તસ્વીરો

Posted by

હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહેવાવાળી અભિનેત્રી ગહના વશિષ્ઠ એકવાર ફરીથી ચર્ચામાં આવેલી છે. તેની ગણતરી હંમેશા થી સૌથી બોલ્ડ એક્ટ્રેસના રૂપમાં થાય છે. ગહના વશિષ્ઠ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની મદહોશ તસ્વીરો પોસ્ટ કરીને પ્રશંસકોને ચોંકાવી દેતી હોય છે. જણાવી દઈએ કે ગહના વશિષ્ઠ ને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વેબસાઈટ ઉપર અશ્લીલ વીડિયો અપલોડ કરવા અને શુટિંગમાં કથિત ભુમિકા માટે ધરપકડ કરવામાં આવેલ હતી. હાલમાં જ ગહના વશિષ્ઠ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ઘણી તસ્વીરો પોસ્ટ કરેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

ગહના વશિષ્ઠ એક બાદ એક તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી રહી છે. તેની આ તસ્વીરોને જોયા બાદ લોકો સતત તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો તેને ટ્રોલ કરીને ગંદી ફિલ્મોની એક્ટ્રેસ પણ જણાવી રહ્યા છે. તેની આ તસ્વીરો ઉપર લોકો અશ્લીલ ફિલ્મ બનાવવાની બાબતમાં ધરપકડ કરવામાં આવેલ રાજ કુન્દ્રાને લઈને પણ કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે રાજ કુંદ્રા નાં મામલામાં ગહના વશિષ્ઠ નું નામ પણ સામે આવેલું હતું.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

તેની આ તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર લોકો તેની ઉપર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તેની તસ્વીર ઉપર કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “રાજ કુન્દ્રાની ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે.” તો વળી બીજા યુઝરે લખ્યું હતું કે, “કેટલો ચાર્જ લો છો?” અન્ય યુઝરને કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “આવી તસ્વીરો પોસ્ટ કરવી સારી નથી.” એક યુઝરે તો ગહના વશિષ્ઠ ને એવું પણ કહી દીધું હતું કે, “તમને શરમ નથી આવતી કે શું?” લોકો સતત ગહના વશિષ્ઠ ને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

જણાવી દઈએ કે ગહના વશિષ્ઠ ને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક વેબસાઈટ ઉપર અશ્લીલ વીડિયો અપલોડ કરવા અને શુટિંગમાં કથિત ભુમિકા નિભાવવા માટે તેની ધરપકડ કરવામાં આવેલ હતી. માલવાની પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા કેસને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવેલ હતો. હકીકતમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સહિત તેની કંપનીના ૩ થી ૪ પ્રોડ્યુસર્સ અને ગહના વશિષ્ઠ વિરુદ્ધ એક મોડલે ફરિયાદ દાખલ કરાવેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

રાજ કુંદ્રા પહેલા અશ્લીલ ફિલ્મો બનાવવાની બાબતમાં ગહના વશિષ્ઠ ને ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવેલ હતી. ગહના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બીજી ફરિયાદમાં ધરપકડના ડર થી આગોતરા જામીન માટે પણ અરજી કરેલી હતી, પરંતુ બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેના આગોતરા જામીનની અરજીને નકારી દેવામાં આવેલ હતી. ત્યારબાદ તેના વકીલે કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી જશે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

મીડિયા રિપોર્ટ અનુસાર ગહના અત્યાર સુધીમાં ૭૦ થી વધારે જાહેરાતમાં કામ કરી ચુકી છે અને પાછલા પાંચ વર્ષમાં તે સાઉથની ૩૦ થી વધારે ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. ગહના વશિષ્ઠ ની ગણતરી બોલ્ડ એક્ટ્રેસમાં થાય છે. ગહના નાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોવામાં આવે તો અહીંયા તે પોતાના ફેન્સ માટે ઘણા કન્ટેન્ટ શેર કરે છે. રાજ કુંદ્રા નો મામલો સામે આવ્યા બાદ ગહના વશિષ્ઠ સતત ચર્ચામાં છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

વેબ સિરીઝમાં કામ કરનાર ગહના વશિષ્ઠ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસ્વીરોથી ટેમ્પરેચર હાઇ કરવામાં કોઈ પણ કસર છોડતી નથી. ગહના વશિષ્ઠ નાં ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી મનમોહક તસ્વીરો રહેલી છે. ઓપન હેયર્સ, પિંક લિપસ્ટિક અને ગ્લોઇંગ મેકઅપમાં ગહના વશિષ્ઠ ગ્લેમરસ લાગી રહી છે. આ ફોટો જેટલો સુંદર છે તેનાથી અલગ ગહનના વશિષ્ઠ નું કેપ્શન છે. ફોટો જોઈને ખુશ થયેલા ફેન્સ તેનું કેપ્શન જોયા બાદ નિરાશ થઈ શકે છે. એવું પણ શક્ય છે કે ફેન્સને ગહના વશિષ્ઠની ચિંતા થવા લાગે.

 

View this post on Instagram

 

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

તમે વિચારી રહ્યા હશો કે ગહના એ આખરે પોતાના કેપ્શન માં એવું શું લખ્યું છે, તો ચાલો જરા પણ મોડું કર્યા વગર તમને જણાવીએ. ગ્લેમર ગહના એ પોતાની સુપર સિઝલિંગ તસ્વીર શેર કરીને લખ્યું છે કે, “હું ખુબ જ ટેન્શનમાં છું.” ગહનાની આ વાત વાંચીને લોકો પણ ચિંતામાં આવી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસની તસ્વીર ઉપર ફાયર અને હાર્ટ ઈમોજી બનાવી રહ્યા છે. સાથોસાથ તેની ચિંતા પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *