અસલમાં કેવો દેખાય છે ભગવાનનો ચહેરો, વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો

શું તમે ઈશ્વરને જોયેલા છે? શું તમે જાણો છો કે ઈશ્વર કેવા દેખાય છે? શું કોઈ વ્યક્તિ ઈશ્વર નો ચહેરો બનાવી શકે છે? જી હાં, અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ એક એવી શોધ કરી છે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોએ ૫૧૧ અમેરિકી ઈસાઈઓની મદદથી યુનિવર્સિટી ઓફ નોર્થ કેલિફોર્નિયા નાં ચેપલ હિલ પર ચિત્ર બનાવ્યું હતું.

બધા પસંદ કરવામાં આવેલા ચહેરાઓને સંયોજક કરીને શોધકર્તાઓએ એક સમગ્ર વિશ્વનો ચહેરો એકઠો કર્યો હતો, જે દર્શાવે છે કે પ્રત્યેક વ્યક્તિ એ ભગવાનને કેવી રીતે પ્રગટ કરેલા. તેમના પરિણામ આશ્ચર્યજનક હતા. શોધકર્તાઓને મળી આવ્યું કે ઘણા ઈસાઈઓએ ભગવાનને નાની, વધારે સ્ત્રી અને ઓછા કોકેશિયન નાં રૂપ માં જોયેલ.

હકીકતમાં આ શોધમાં ભાગ લેવા વાળા એ આંશિક રૂપથી પોતાના રાજનૈતિક વિચારધારા પર ભરોસો કર્યો. લિબરલ એ ઈશ્વરને વધારે સ્ત્રી, નાના અને વધારે પ્રેમાળ રૂપમાં જોયા હતા. કન્ઝર્વેટિવ એ ભગવાનને કોકેશિયન અને ઉદારવાદીઓ થી વધારે શક્તિશાળી બતાવેલ. લોકોની ધારણાઓ પણ પોતાની જનસંખ્યાકીય વિશેષતાઓ સાથે સંબંધિત છે. નાના કદ કાઠી નાં લોકો એક નાના દેખાતા ભગવાનમાં વિશ્વાસ રાખે છે. જે લોકો શારીરિક રૂપથી આકર્ષક હતાં, તેઓ વધારે શારીરિક રૂપથી આકર્ષક ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે.

આફ્રિકી અમેરિકાનો એ એક એવા ભગવાનમાં વિશ્વાસ કર્યો જે કોકએશિયાન લોકોની તુલનામાં વધારે આફ્રિકી અમેરિકી દેખાતા હોય. આ સમગ્ર રિસર્ચ પત્રિકા પીએલઓએસ વન માં પ્રકાશિત કરવામાં આવેલ હતી.