આતિફ અસલમ ની પત્ની લાગે છે સ્વર્ગની અપ્સરા કરતાં પણ વધારે સુંદર, તસ્વીરો પરથી નજર હટાવી શકશો નહીં

Posted by

દુનિયાભરમાં એવા ઘણા બધા જાણીતા સિંગર છે, જેમણે પોતાના સુરીલા અવાજ થી બધા લોકોને પોતાના દિવાના બનાવી લીધા છે. તે જાણીતા સિંગર માંથી એક આતીફ અસલમનું નામ પણ સામેલ છે. આતીફ અસલમ પાકિસ્તાનનાં જાણીતા સિંગર છે. તે સિવાય તેમની લોકપ્રિયતા ભારતમાં પણ કંઇ ઓછી નથી. આતિફ અસલમનાં ગીત લોકોને ખુબ જ પસંદ આવે છે. ભારતમાં તેમના ગીત લોકો દ્વારા ઘણા વધારે પસંદ કરવામાં આવે છે. જ્યારે આતીફ અસલમે ઇન્ડસ્ટ્રીમાં પગલાં રાખ્યા હતા તો તેમની ઉપર લાખો યુવતીઓ ફિદા થઇ ગઇ હતી.

આતીફ અસલમે બોલીવુડમાં ઘણા હિટ ગીત ગાયા છે. તેમના ગીત હંમેશા બધાના મોઢા પર છવાયેલા રહે છે. એક સમય એવો હતો, જ્યારે યુવતીઓ વચ્ચે આતીફ અસલમની દીવાનગી કંઇક વધારે જોવા મળતી હતી. પરંતુ જાણીતા સિંગર આતીફ અસલમ સારા ભરવાના નાં દીવાના હતા અને તેમણે વર્ષ ૨૦૧૩માં તેમની સાથે લગ્ન કર્યા હતા. જો તમે આતીફ અસલમની પત્ની સારા ભરવાના ને જોઈ લેશો તો તમારી નજર તેમની ફોટો થી હટાવી શકશો નહીં. આતીફ અસલમ ની પત્ની સારા દેખાવમાં કોઈ અપ્સરાથી ઓછી નથી લાગતી.

તમને જણાવી દઈએ કે આતીફ અસલમ નો જન્મ પાકિસ્તાનના એક પંજાબી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે પ્લેબેક સિંગર સહિત ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે. આતીફ અસલમે પોતાના સુરીલા અવાજનાં દમ પર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ સારું નામ મેળવ્યું છે. આતીફ અસલમની પત્ની સારા ભરવાના દેખાવમાં એટલી સુંદર છે કે તેમની સુંદરતા જોઈ લોકો તેમના દિવાના થઈ ગયા હતા.

ખબર અનુસાર એવું જણાવવામાં આવે છે કે અતીફ અસલમ અને સારા ભરવાના એ એકબીજાને લગભગ ૭ વર્ષ સુધી ડેટ કર્યું હતું. ત્યારબાદ બંને એ લગ્ન કરવાનો નિર્ણય લીધો. વર્ષ ૨૦૧૩માં આતીફ અને સારા લગ્ન કરી લીધા. જો તમે સારા ભરવાના નાં ફોટોને જોઇ જોશો તો તમને જાતે વિશ્વાસ થઈ જશે કે તે ખુબ જ વધારે સુંદર છે. સારાની ગ્લેમરસ અને સુંદર ફોટો તમારૂ દિલ જીતી લેશે.

પોતાની ગાયકી અને અવાજથી લોકોના દિલો પર રાજ કરવા વાળા જાણીતા સિંગર આતીફ અસલમનાં ગીત તુટેલા દિલ વાળા માટે એક મલમનું કામ કરતાં હતા. તેમની સિંગીંગ સાથે સાથે તેમને સ્માર્ટનેસ પર પણ યુવતીઓ પાગલ બની જાય છે. આતીફ અસલમ ની પત્ની સારા ભરવાના ની સુંદરતાની આગળ ફિલ્મી અભિનેત્રીઓ પણ ફેલ નજર આવે છે.

તમને જણાવી દઈએ કે આતિફ ની પત્નીએ પોતાના સુંદરતાથી હિન્દુસ્તાન અને પાકિસ્તાન બન્ને દેશના લોકોને પોતાના દિવાના બનાવી લીધા છે. આ બંને વચ્ચે ઘણું સારું બોન્ડિંગ છે. સોશિયલ મીડિયા પર પણ હંમેશા બન્ને ની સાથે ફોટો શેર કરતા રહે છે. સારાનો ગ્લેમરસ અંદાજ લોકોની ઊંઘ ઉડાવી દે છે.

આતીફ અસલમ અને સારા નાં બે બાળકો છે. બંને બાળકોની ફોટો પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. આતીફ પોતાના પરિવાર સાથે આનંદથી પોતાનું જીવન જીવી રહ્યા છે.

જો આપણે આતીફ અસલમ ની વાત કરીએ તો તેમણે વર્ષ ૨૦૦૫માં આવેલી “ઝહર” માં ગીત “વો લમ્હે” ગીત ગાયું હતું. જેનાંથી તેને રાતોરાત સારી એવી લોકપ્રિયતા મળી. આ ગીત માટે આતીફ અસલમને બેસ્ટ બેગ્રાઉન્ડ સિંગર IIFA એવોર્ડ પણ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *