બાબા વેંગા ની બે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચુકી છે, ૨૦૨૨ માટે કરેલી છે કુલ ૬ ભવિષ્યવાણીઓ

Posted by

દુનિયામાં ઘણા ભવિષ્યવક્તા થયેલા છે, જેમણે પોતાની ભવિષ્યવાણીઓને લીધે દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. તેમાં બુલ્ગારીયા નાં ભવિષ્યવક્તા બાબા વેંગાનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તેમણે વર્ષ ૨૦૨૨ માટે ડરામણી ભવિષ્યવાણીઓ કરેલી હતી. દુનિયામાં પોતાની ભવિષ્યવાણીઓ માટે પ્રસિદ્ધ બાબા વેંગા ની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થયેલી છે. બાબા વેંગાને બાલકન ક્ષેત્રના નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે.

Advertisement

તેમણે સન ૫૦૭૯ સુધીની ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાએ વર્ષ ૨૦૨૨ માટે જે ભવિષ્યવાણીઓ કરી હતી તેમાંથી લગભગ બે સાચી સાબિત થઈ ચુકી છે. આ પહેલા બાબા વેંગા એ સોવિયત સંઘના વિઘટન, અમેરિકામાં અલકાયદાના ૯/૧૧ હુમલા સહિત ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે બિલકુલ સાચી સાબિત થઈ છે. બુલ્ગારીયા નાં દ્રષ્ટિહીન બાબા વેંગા દુનિયાનાં તે ભવિષ્યવક્તાઓમાં સામેલ છે, જેની ઉપર આખી દુનિયા વિશ્વાસ કરે છે.

જાણો કઈ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ

બાબા વેંગા એ વર્ષ ૨૦૨૨ માટે કહેલી પોતાની ભવિષ્યવાણીઓમાં જણાવ્યું હતું કે અમુક દેશો પાણીની તંગીનો સામનો કરશે. પોર્ટુગલ અને ઈટલી જેવા દેશોના લોકોને ઓછા પાણીનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ૧૯૫૦નાં દશક બાદથી દેશમાં સૌથી ઓછો વરસાદ થઈ રહ્યો છે. ઈટલીમાં પણ ૧૯૫૦ ના દશક બાદ સૌથી ઓછો વરસાદ પડી રહ્યો છે.

બાબા વેંગા એ વર્ષ ૨૦૨૨ માં એશિયાય દેશો અને ઓસ્ટ્રેલિયાના અમુક વિસ્તારોમાં પુર આવવાની ભવિષ્યવાણી કરી હતી. તેની સાથે જ કહ્યું હતું કે ભુકંપ આવશે અને સુનામી પણ આવશે. ભારે વરસાદ અને પુરને લીધે ઓસ્ટ્રેલિયાના પુર્વી તટ ઉપર તબાહી મચી જશે. બાંગ્લાદેશ ભારતના ઉત્તર પુર્વી વિસ્તાર અને થાઈલેન્ડમાં પણ પુર થી લોકો પ્રભાવિત થયા હતા. તેને જોઈને લાગે છે કે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ બિલકુલ સાચી સાબિત થઈ રહી છે.

વર્ષ ૨૦૨૨ માટે કરી હતી આ ભવિષ્યવાણીઓ

ભવિષ્યવક્તા બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે સાયબેરીયામાં એક ઘાતક વાયરસ મળશે. જળવાયુ પરિવર્તન ને લીધે બરફ ઓગળવા લાગશે અને આ વાયરસ ફેલાઈ જશે. તેમને પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે આ વાયરસ ફેલાઈ ગયા બાદ દુનિયામાં સ્થિતિ બેકાબુ બની જશે.

બાબા વેગાએ ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે ૨૦૨૨ માં ભયાનક પ્રાકૃતિક ઘટનાઓ આવશે. દુનિયાભરમાં ભુકંપ અને સુનામી આવવાની સંભાવના રહેલી છે. વળી ઓસ્ટ્રેલિયા અને ઘણા એશિયાય દેશોમાં ભીષણ પુર આવશે. સુનામીથી અઢળક લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે.

ભારતમાં ભુખમરો

ભવિષ્યવક્તા બાબા વેંગાએ દાવો કર્યો હતો કે ભારતમાં તીડ પાક અને ખેતર ઉપર હુમલો કરશે. જેના લીધે દેશમાં ભુખમરો ઉત્પન્ન થવાની સંભાવના છે. સાથોસાથ ધરતી ઉપર એલીયન ઓમુઆમુઆ નામનાં એસ્ટરોઈડને મોકલશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.