બદમાશ મિત્રોએ ભાભીને આપી અનોખી ગિફ્ટ, ખોલીને દુલ્હનનાં ચહેરાનો રંગ ઊડી ગયો, જુઓ વિડીયો

Posted by

હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્નનાં વિડીયો ખુબ જ આવી રહ્યા છે. અવારનવાર અહીંયા કોઈને કોઈ દિલચસ્પ વિડીયો ટ્રેન્ડ થતા રહે છે. આ કડીમાં હાલના દિવસોમાં દુલ્હનનાં લગ્નનાં સ્ટેજ પર ગિફ્ટ ખોલવાનો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આપણે પણ કોઈ લગ્નમાં જઈએ છીએ, તો સાથે ગિફ્ટ જરૂરથી લઈ જતા હોઈએ છીએ. ખાલી હાથે લગ્નમાં કોઈ જતું નથી. વળી જો આપણાં લગ્ન હોય તો તેમાં મળતી ગિફ્ટ ખોલવાની મજા અલગ હોય છે.

લગ્નમાં આપણને ગિફ્ટ માં ઘણી વેરાઇટી મળે છે. અમુક ગિફ્ટ એવી હોય છે જેને જોઈને આપણે ખુશ થઇ જતા હોઈએ છીએ તો અમુક ગિફ્ટ ને જોઈને નિરાશા મળતી હોય છે. ગિફ્ટ મોંઘી હોય કે સસ્તી, પરંતુ દિલથી આપવામાં આવે તો તેનો સ્વીકાર કરવો ખુબ જ ગમે છે. એટલા માટે આપણે લગ્નમાં આવેલા બધા મહેમાનોની ગિફ્ટ ને ખુબ જ પ્રેમ થી લેતા હોઈએ છીએ. તે વાત અલગ છે કે લગ્ન બાદ જો કોઈ ગિફ્ટ પસંદ ન આવે તો તેને અન્ય કોઈનાં લગ્નમાં આપી દેવામાં આવે છે.

પરંતુ કેવું થાય કે જ્યારે લગ્નમાં મળનાર ગિફ્ટ કેટલી અજીબ હોય કે તમે તેને અન્ય કોઈ વ્યક્તિને આપી ન શકો. જરા વિચારો કે ગિફ્ટ કંઈક એવી અટપટી હોય જેને ખોલવામાં પણ તમને શરમ આવે તો? હવે આવું જ કંઈક હાલના દિવસોમાં એક દુલ્હનની સાથે થયું. તે પોતાના લગ્નમાં પોતાના ભાવિ પતિ સાથે સ્ટેજ પર ખુશી-ખુશી બેઠી હતી. ત્યારે વરરાજાનાં અમુક બદમાશ મિત્રો આવ્યા. ત્યારબાદ તેણે પોતાની ભાભીને ગિફ્ટ આપી. બાદમાં તે ગિફ્ટ અને તેમની સામે જ ખોલવાની જીદ કરવા લાગ્યા અને તેમની જીદ ની આગળ હારીને દુલ્હનને બધાની સામે ગિફ્ટ બોલવાનું શરૂ કર્યું હતું.

જેવી દુલ્હન ગિફ્ટ ખોલી તો તેના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. ગિફ્ટ જોઈને તે એકદમ શરમાઈ ગઈ અને ગિફ્ટ અને સાઈડમાં રાખી દીધી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. દરેક લોકોના દિમાગમાં ચાલી રહ્યું છે કે આખરે ગિફ્ટની અંદર એવું શું હતું કે દુલ્હન શરમાઈ ગઈ. હકીકતમાં વીડિયોમાં ગિફ્ટની અંદરની ઝલક યોગ્ય રીતે જોવા મળતી નથી. એજ કારણ છે કે યુઝર્સ કોમેન્ટમાં ગિફ્ટ માં શું છે તે પુછવા લાગ્યા છે.

વળી અમુક લોકોએ પોતાના મનથી જ અંદાજ લગાવાનું શરૂ કરી દીધું છે. અવારનવાર ઘણા બદમાશ મિત્રો આવી હરકત કરે છે. ગિફ્ટ માં જરૂર કોઈ એવી અટપટી ચીજ હશે એટલા માટે જ તો દુલ્હન ગિફ્ટ ને બધાની સામે બતાવેલ નહીં અને શરમાઈને સાઈડમાં રાખી દીધી. ચાલો પહેલા તમે આ વિડિયો જોઈ લો અને બાદમાં અમને કોમેન્ટ માં જણાવો કે ગિફ્ટ માં શું હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *