એક્ટ્રેસ અને મોડલ ગહના વશિષ્ઠ પોતાની બોલ્ડનેસને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. ગહના સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર એવી પોસ્ટ કરે છે, જેને લઇને ફેન્સના હોશ ઉડી જતા હોય છે.
ગહના વશિષ્ઠ એ પોતાની બોલ્ડનેસનો જલવો જાળવી રાખીને વીતેલા દિવસોમાં પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં બેડરૂમમાં તે બિલકુલ ઉઘાડી નજર આવી રહી હતી. ગહના ઇન્સ્ટાગ્રામ પર ૧ મિલિયનથી વધારે ફોલોવર્સ છે અને તે કોઈ પણ વ્યક્તિને ફોલો કરતી નથી.
હાલમાં જ એક્ટ્રેસ ગહના વશિષ્ઠની અમુક તસ્વીરો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠ એ રેડ કલરની જાળીદાર બિકીની પહેરેલી છે, જેમાં તેણે સિઝલિંગ અદાઓમાં પોઝ આપેલા છે. આ તસ્વીરોમાં અભિનેત્રી ખુબ જ હોટ અને સુંદર દેખાઈ રહી છે.
આ અભિનેત્રી મિસ એશિયા બિકીની પણ રહી ચુકી છે અને તે વેબ સિરીઝ ગંદી બાત સીઝન-૩ માં પણ કામ કરી ચુકી છે. તે સિવાય અભિનેત્રી ઘણા વિવાદોમાં પણ ફસાઈ ચુકેલી છે.
એક વખત તે અશ્લીલ ફિલ્મોના કેસમાં રાજ કુન્દ્રાની મદદ કરી ચુકી છે અને ઇન્ટરનેટ પર એડલ્ટ કન્ટેન્ટ પોસ્ટ નાં ચક્કરમાં એક વખત તેને ધરપકડ પણ થઈ ચુકેલી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની અવારનવાર હોટ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.
જે તસ્વીરો ખુબ જ જલ્દી વાયરલ થઈ જાય છે. અભિનેત્રી પોતાની બિકીની અને હાફ ન્યુડ તસ્વીરોમાં ટોંડ ફિગર ફ્લોન્ડ કરતી નજર આવી રહી છે. અભિનેત્રીના ફિગર પાછળ લાખો લોકો દિવાના છે. અભિનેત્રી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ૧ મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે. અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને અહીંયા પણ તેની તસ્વીરોનો જલવો જોવા મળે છે.