બેસ્ટ લવર હોય છે આ નામની જોડીઓ, એકબીજા માટે જ બનેલી હોય છે આ નામની જોડીઓ

Posted by

માનવામાં આવે છે કે લગ્ન જન્મો જન્મનું બંધન હોય છે. એટલા માટે લગ્ન કરતા પહેલા બધા લોકો યુવક અને યુવતી ની કુંડળી અને તેના ગુણનો મેળાપ કરે છે. જોકે અમુક લોકો વ્યક્તિની રાશિ અને નામમાં પણ વિશ્વાસ રાખે છે અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા પાર્ટનરના નામના પોતાના નામની સાથે મેચ કરે છે. કારણ કે નામનો પહેલો અક્ષર વ્યક્તિના ઘણા બધા રહસ્ય ખોલે છે. જો તમે પણ પોતાના માટે એક એવો પાર્ટનર ઈચ્છો છો જે તમારા માટે પરફેક્ટ મેચ હોય તો આજે અમે તમને અમુક એવા નામની જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એકબીજા માટે પરફેક્ટ મેચ કહેવામાં આવે છે.

Advertisement

A અને B નામની જોડી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોનું નામ A થી અને જેનું નામ B અક્ષરથી શરૂ થતું હોય છે તેમના વિશે કહેવામાં આવે છે કે જો આ બે નામની જોડી બને છે તો તેઓ એકબીજા માટે બિલકુલ પરફેક્ટ મેચ હોય છે. આ બંને નામના લોકોની વિચારસરણી, લાઈફને લઈને તેમનો દ્રષ્ટિકોણ, વાતો તથા સ્વભાવ એકબીજા સાથે ખૂબ જ મળતા આવે છે. તેઓ એકબીજાને સારી કંપની આપે છે અને એકબીજાથી ક્યારેય પણ કંટાળી જતા નથી અને જીવનમાં હંમેશા મધુરતા જળવાઈ રહે છે.

S અને K નામની જોડી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો S અને K નામના લોકોની જોડી બને છે તો તે પણ એક પરફેક્ટ મેચ હોય છે. કારણ કે આ બંને નામના લોકો ખુલ્લા દિલથી જીવન જીવવાનો પસંદ કરે છે. તેઓ પોતાના સંબંધોમાં રોમાંચ અને રોમાન્સ બંનેને વધારે મહત્વ આપે છે. સાથોસાથ તેઓ પોતાના પાર્ટનરની ભાવનાઓને સમજીને એવું કોઈ કામ કરતા નથી, જેના લીધે તેમના સંબંધોમાં તિરાડ પડે.

V અને N નામની જોડી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર V અને N નામની જોડી માં ખૂબ જ વધારે પ્રેમ અને અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. આ બંને નામના લોકોની જોડી બને છે તો તેઓ પોતાના સંબંધોને લઈને ખૂબ જ વફાદાર સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ હોય છે. તેમના સંબંધની સૌથી મોટી ખૂબી હોય છે કે તે બંને અલગ અલગ સંભાવના હોવા છતાં પણ એકબીજાની સાથે ખુશ રહે છે. એટલા માટે તેમને બેસ્ટ કપલ કહેવામાં આવે છે.

R અને M નામની જોડી

R અને M નામની જોડી માટે એવું કહેવામાં આવે છે કે આ જોડી સ્વર્ગમાંથી બનીને આવેલી જોડીઓમાંથી એક હોય છે. આ બંને રાશિના લોકો જ્યારે એક સંબંધમાં બંધાય છે તો તેઓ એકબીજાને ખૂબ જ સારી રીતે સમજે છે અને પોતાની સાથે જોડાયેલા લોકોનું પણ ખૂબ જ વધારે ધ્યાન રાખે છે. પાર્ટનરને ખુશ રાખવા અને સરપ્રાઈઝ આપવામાં તેઓ હંમેશા અવલ રહે છે.

R અને T નામની જોડી

R અને T નામની જોડી ખૂબ જ નસીબદાર જોડીઓમાં સામેલ કરવામાં આવેલ છે. જ્યારે આ બંને નામના લોકોની જોડી બને છે તો તેઓ એક બેસ્ટ મેચ કહેવામાં આવે છે. કારણ કે આ નામના લોકો પ્રેમ વ્યક્ત કરવાનો કોઈ પણ અવસર પોતાના હાથમાંથી જવા દેતા નથી. તેમને સારી રીતે જાણ હોય છે કે પાર્ટનરને કેવી રીતે ખુશ કરી શકાય છે. પ્રેમની બાબતમાં તેઓ એક ઉદાહરણ રજૂ કરે છે.

P અને G નામની જોડી

P અને G અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકોની જોડી બને છે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બંને નામના લોકો ખૂબ જ વધારે જવાબદાર હોય છે. તેમની વચ્ચે ક્યારેય પણ કોઈ વાતને લઈને તકરાર થઈ જાય તો તેઓ બંને ખૂબ જ જલ્દી તેનો ઉકેલ લાવતા હોય છે. તેઓ ઈમોશનલ રોમેન્ટિક અને પ્રેક્ટીકલ ત્રણેય પાસા ઉપર સાચા સાબિત થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *