ભાભીએ દિયર ને શીખવ્યો ડાન્સ, બંનેએ ખુબ જ કર્યું એન્જોય, જુઓ વિડીયો

Posted by

સોશિયલ મીડિયા પર દિયર ભાભી નો વિડીયો ખુબ જ પસંદ કરવામાં આવે છે. અમુક દિયર ભાભી ની બોન્ડિંગ ખુબ જ સારી હોય છે અને તેમનામાં ખુબ જ ઓછા સમયમાં સારી મિત્રતા થઈ જાય છે. આજકાલ ઇન્સ્ટાગ્રામ પર દિયર-ભાભીનાં ડાન્સ વિડીયો ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે. તેમાં બંને વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પેક્ટ અને પ્રેમ જોવાલાયક હોય છે.

ભાભીએ દિયરને શીખવ્યો ડાન્સ

સોશિયલ મીડિયા સાઇટ્સ ઇંસ્ટાગ્રામ પર વંદના નામની ફિટનેસ ટ્રેનર નું એકાઉન્ટ છે. વંદના પોતાના એકાઉન્ટ પર ડાન્સ અને ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે. લગ્ન બાદ તેણે પોતાના દિયર ને પણ ડાન્સ શીખવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના દિયર ને પુરી ટ્રેનિંગ આપી હતી. તેણે યોગ્ય રીતે ડાન્સ શીખી લીધા બાદ વંદનાએ દિયર ભાભીનો ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો.

દિયરે એન્જોય કર્યા ડાન્સ મુવ્ઝ


આ ડાન્સ વીડિયોમાં દિયર પોતાની ભાભીનાં શીખવેલા ડાન્સ સ્ટેપને ફોલો કરીને ડાન્સ કરી રહેલ છે. તેનો હસતો ચહેરો તે વાતની સાબિતી છે કે તેને આ રીતે ડાન્સ શીખવો ખુબ જ પસંદ આવી રહ્યો છે. તે પોતાની નવી સ્કિલ ને ખુબ જ એન્જોય કરી રહેલ છે. વંદનાએ કેપ્શનમાં તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, દિયરજી ને મ્યુઝિક અને ડાન્સ મુવ્ઝ ખુબ જ પસંદ આવે છે.

લોકોએ કોમેન્ટમાં કરી પ્રશંસા

આ વિડીયો ની કોમેન્ટ વાંચીને લાગી રહ્યું છે કે બધા લોકોને દિયરજી નો ડાન્સ ખુબ જ પસંદ આવી રહ્યો છે. દરેક લોકો કોમેન્ટમાં બંનેની ખુબ જ સારી બોન્ડિંગ ની પ્રશંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *