“ભાભીજી ઘર પે હૈ” નાં વિભુતી નારાયણ ની દિકરી અપ્સરા થી ઓછી નથી, પહેલી વખત સામે આવી મરિયમ ની તસ્વીરો

Posted by

ટીવીનાં પોપ્યુલર કોમેડી શો “ભાભીજી ઘર પર હે” હાલનાં દિવસોમાં દર્શકો વચ્ચે ઘણો વધારે લોકપ્રિય સાબિત થઇ રહ્યો છે અને અહીં દરેક વર્ગના લોકો આ શોને ખુબ જ પસંદ કરે છે. જ્યારે શો માં નજર આવનારા બધાં કિરદાર પણ લોકોની વચ્ચે ખુબ જ વધારે પોપ્યુલર થઈ ચુક્યા છે અને આ શોમાં નજર આવનારા બધા કલાકાર પોતાની સારી એક્ટિંગથી દરેકનું દિલ જીતી રહ્યા છે. આજે અમે વાત કરવાના છીએ શો માં વિભુતી નારાયણ મિશ્રાનું કિરદાર નિભાવવા વાળા જાણીતા એક્ટર આશિફ શેખ વિશે. જે શો નાં  કારણે ખુબ જ વધારે ફેમસ થઈ ચુક્યા છે અને ફેન્સ તેમની એક્ટિંગને ખુબ જ પસંદ કરે છે.

જ્યારે વાત કરવામાં આવે આશિફ શેખની પર્સનલ લાઈફની તો આશિફ એક ફેમિલી મેન છે અને તે પોતાના પરિવારની ખુબ જ નજીક છે અને તેમની પત્નીનું નામ જેબાં શેખ છે. જ્યારે આશિફ શેખની એક ૨૪ વર્ષની દીકરી અને ૨૧ વર્ષનાં દીકરાનાં પિતા પણ બની ચુક્યા છે. આજે અમે તમને આશિફ શેખની દિકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ મરિયમ છે. મરિયમ શેખ દેખાવમાં ઘણી સુંદર નજર આવે છે. જણાવી દઈએ કે આશિફ શેખે હાલમાં જ પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના પરિવાર વિશે ઘણી વાતો કરી હતી અને આશિફે આ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “મારી પત્ની જેબા મારી દીકરી મરિયમ અને દીકરો અલીજાહ ને મારા ગામ પર ગર્વ છે.”

વળી વાત કરીયે આશિફ શેખની દીકરીની તો તેમની દીકરી મરિયમ ની ઉંમર ૨૪ વર્ષની થઇ ચુકી છે અને તે સુંદરતાની બાબતમાં બોલીવુડ એક્ટ્રેસને પણ જોરદાર ટક્કર આપે છે. જણાવી દઈએ કે આશિફ શેખની દીકરી મરિયમ મીડિયા અને લાઇમટાઈમ થી પોતાને ખુબ જ દુર રાખે છે અને ખુબ જ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે આશિફ હંમેશા સોશિયલ મિડીયા પર પોતાના પરિવાર સાથે ફોટા શેર કરતા રહે છે અને આ દરમ્યાન તેમની દીકરી મરિયમ ની પણ સુંદર ઝલક જોવા મળે છે.

જણાવી દઇએ કે મરિયમ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતી અને જેના કારણે તેમની સિંગલ ફોટો પણ વધારે જોવા નથી મળતી. જ્યારે મરિયમ પોતાના પિતાની જેમ એક્ટિંગની દુનિયામાં પોતાની કારકિર્દી ન બનાવીને એક ટેલેન્ટ કંપનીમાં મેનેજરનાં પદ પર કાર્યરત છે અને તે જોબ કરે છે.

વળી મરિયમ પોતાના આશિફની ઘણી જ નજીક છે અને આશિફ પણ પોતાની દીકરી પર ખુબ જ પ્રેમ વ્યક્ત કરે છે અને મરિયમને ઘણો પ્રેમ કરે છે. વળી આશિફનાં દિકરા અલિજાહ ને પણ એક્ટિંગમાં દિલચસ્પી નથી અને તે ફિલ્મ ડાયરેક્શનમાં પોતાની કારકિર્દી બનાવી રહેલ છે.

જ્યારે આશિફ શેખે પોતાના ઈન્ટરવ્યુમાં પોતાના પરિવાર વિશે વાત કરતા કહ્યું હતું કે, “હું પોતાને ખુબ જ નસીબદાર માનુ છું કે મને આજે આટલો સારો પરિવાર મળ્યો છે અને તેમણે કહ્યું હતું કે એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે શૂટિંગને કારણે એમણે લાંબા સમય સુધી પોતાના પરિવારથી દુર રહેવું પડતું હતું. તેમ છતાં પણ મારી પત્ની અને બાળકોએ મને કોઈ ફરિયાદ નથી કરી. કારણ કે તે મારા કામને ખુબ જ સારી રીતે સમજે છે અને એટલા માટે જ્યારે પણ મને શુટિંગ પછી ખાલી સમય મળે છે, ત્યારે હું વધુમાં વધુ સમય પોતાના પરિવાર સાથે વિતાવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *