ટીવીનાં પોપ્યુલર કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” પાછળ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહેલ છે અને આ શો નાં દરેક કિરદાર ફેન્સને ખુબ જ પસંદ આવે છે. આ શોનાં બધા કલાકારો પોતાની એક્ટિંગ અને કોમેડી માટે ઓળખવામાં આવે છે. વળી આ શો ફક્ત દર્શકોનું મનોરંજન નથી કરતો, પરંતુ પાડોશી બનીને એક પરિવારની જેમ કઈ રીતે રહી શકાય તે પણ શીખવે છે. તેવામાં આ શો માં સોનુ નું કિરદાર પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે, જે એક્ટ્રેસ પલક સિધવાની નિભાવી રહી છે.
પલક સિધવાની અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને હોટ તસ્વીરો શેર કરતી રહે છે અને તેનો લુક ઇન્ટરનેટ ઉપર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
શો માં સોનુ નું કિરદાર નિભાવી રહેલી પલક હંમેશા કોઈને કોઈ કારણોને લીધે છવાયેલી રહે છે. તેણે પોતાની માસુમિયત અને મુસ્કાનથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે. એજ કારણ છે કે આજે તેને કોઈપણ ઓળખને જરૂરિયાત રહેતી નથી.
હાલમાં જ અભિનેત્રી દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અમુક તસ્વીરો શેર કરવામાં આવેલ છે, જેમાં તે હંમેશાની જેમ ખુબ જ સ્ટાઇલિસ્ટ અને બોલ્ડ લુકમાં નજર આવી રહી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં પલક સમુદ્ર કિનારે પોતાની અદાઓ બતાવતી નજર આવી રહી છે.
તારક મહેતાની સોનુ ઉર્ફે પલક સિધવાની નો આ બીચ અવતાર તમારા દિલને પણ ઘાયલ કરી દેશે અને તે એક થી એક ચડિયાતા પોઝ આપી રહી છે. આ તસ્વીરોને જોઈને સમજમાં આવી રહ્યું છે કે અભિનેત્રી વેકેશનનો આનંદ માણી રહી છે.
સોનુ નું કિરદાર પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. શો માં સોનુ નો રોલ એક્ટ્રેસ પલક સિધવાની નિભાવી રહેલ છે. પલકે ખુબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગ થી બધા લોકોને પોતાના ફેન બનાવી લીધા છે. સમુદ્ર કિનારે બીકીની ટોપ અને થાઈ હાઇ સ્કર્ટમાં પોતાની જબરજસ્ત અદાઓ બતાવી રહી છે અને તેનો આ લુક દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહેલ છે.
જણાવી દઈએ કે પલક પોતાના ચાહનારા લોકોની સાથે જોડાઈ રહેવા માટે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તસ્વીરો શેર કરીને ફેન્સને પોતાની પ્રોફેશનલ અને અંગત જીવન વિશે જણાવતી રહે છે. આજે તે એવા સ્થાન ઉપર પહોંચી ચુકેલ છે, જ્યાં ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા હોય છે.
પલક સિધવાની ની આ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. ફેન્સ કોમેન્ટ કરીને અલગ અલગ રિએક્શન પણ આપી રહ્યા છે. વળી અભિનેત્રીની આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકો લાઇક કરી ચુકેલ છે.
પલક સિધવાનીએ આ તસ્વીરો શેર કરીને એકવાર ફરીથી સાબિત કરી દીધું છે કે તે ક્યારેય પણ પોતાના જબરજસ્ત ફેશન સેન્સથી લોકોને આકર્ષિત કરવાનો કોઈ અવસર છોડતી નથી. તેનો સ્ટાઇલિશ અવતાર અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે અને એકવાર ફરીથી આવું જ જોવા મળી રહ્યું છે. આ તસ્વીરોમાં પલકે સુંદરમાં જબરજસ્ત પોઝ આપેલા છે.