ભોજપુરી અભિનેત્રીએ જેકેટનાં બટન ખોલીને આપ્યા જોરદાર પોઝ, તસ્વીરો જોઈને ચાહકો થયા દિવાના

Posted by

નમ્રતા મલ્લા અભિનેત્રી અને સિંગર છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નમ્રતા મલ્લા અવારનવાર પોતાના ગ્લેમરસ લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે અને પોતાના ફેન્સનાં દિલ ઉપર રાજ કરે છે. તો હાલમાં જ નમ્રતાએ પોતાનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ અવતાર શેર કરેલો છે, જે ખુબ જ ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ તસ્વીરોને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત બની ગયા છે.

ભોજપુરી સિનેમાની જાણીતી એક્ટ્રેસ નમ્રતા મલ્લા પોતાની ગ્લેમરસ અદાઓને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. નમ્રતા મલ્લા નો હોટ લુક અને ફિગર ફેન્સને દીવાના બનાવે છે અને નમ્રતા મલ્લાના ફિગરને જોવા માટે લોકો પણ આતુર હોય છે. બોલ્ડનેસની બાબતમાં નમ્રતા મલ્લાનો કોઈ મુકાબલો કરી શકતું નથી.

તે દરેક સમયે ઇન્ટરનેટ ઉપર છવાયેલી રહે છે, પરંતુ આ વખતે નમ્રતા મલ્લાએ અમુક એવી તસ્વીરો પોસ્ટ કરેલી છે, જેને જોઈને તમે પણ પોતાની ઉપર કાબુ રાખી શકશો નહીં. સુંદરતાની બાબતમાં નમ્રતા મલ્લા ની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. તેને શેર કરેલી તસ્વીરોમાં તેણે પોતાના બંને હાથથી પોતાના જેકેટ અને પકડી રાખેલું છે અને અલગ અલગ પોઝમાં ફોટોશુટ કરાવ્યું છે. નમ્રતાની આ તસ્વીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તેને પોસ્ટ કરેલી છે.

નમ્રતા મલ્લાએ બરફની ઋતુમાં બ્રાલેસ બનીને ખુબ જ ગ્લેમરસ પોઝ આપેલા છે. તેની આ તસ્વીરો પોસ્ટ કરતા ની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. તેણે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “જગ્ગુ કી લાલટેન” માં પોતાના આઈટમ ડાન્સથી પ્રસિદ્ધિ પણ મેળવેલી છે.

ભોજપુરી સિનેમાની આ સુંદર એક્ટ્રેસે આ વખતે બધી જ હદ પાર કરી નાખી છે. એક્ટ્રેસનાં ફિગર ને જોઈને સારા સારા લોકો પાણી ભરવા માટે મજબુર બની જાય છે. આ વખતે નમ્રતા મલ્લાનો લુક જોયા બાદ તમારી આંખો પહોળી થઈ જશે. ભોજપુરી ઍક્ટ્રેસે બ્રાલેસ બનીને પોતાની તસ્વીરો પોસ્ટ કરેલી છે. એક્ટ્રેસે એક વ્હાઇટ કલરનાં જેકેટથી પોતાને કવર કરેલ છે અને તસ્વીરમાં તેનો ગ્લેમરસ અવતાર સ્પષ્ટ નજર આવી રહ્યો છે.

નમ્રતા મલ્લા રૂમની બારી પાસે ઉભી રહીને બહારનું બરફનું દ્રશ્ય જોઈ રહી છે. એક્ટ્રેસે કાતિલ ઠંડીમાં પોતાના ગ્લેમરસ અવતારથી લોકોને પરસેવે રેબજેબ કરી દીધા છે. નમ્રતા મલ્લા પોતાના ફિગર અને અંદાજને લીધે લોકોના દિલ ઉપર રાજ કરે છે. એક્ટ્રેસનો આ અવતાર કોઈ પણ વ્યક્તિને દિવાના બનાવવા માટે કાફી છે અને તમે પણ એક્ટ્રેસના લુકની પ્રશંસા કરવાથી પોતાને રોકી શકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *