ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક પોતાની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસ્વીરો પોતાના ફેન્સ માટે શેર કરતી રહે છે. નેહા મલિક ની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેણે એકવાર ફરીથી ફોટોશુટ કરાવેલ છે અને પોતાની ઝલક બતાવેલ છે. નેહા મલિકની નવી તસ્વીરો હંમેશાની જેમ ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહી છે અને ફેન્સ તેની ઉપર ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે. અહીંયા પર નેહા મલિકની લેટેસ્ટ તસ્વીરો તમને જોવા મળશે.
નેહા મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અમુક નવી તસ્વીરો શેર કરેલી છે. આ તસ્વીરોને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે નેહા મલિકે એકવાર ફરીથી ફોટોશુટ કરાવેલું છે.
નેહા મલિકે હંમેશા ની જેમ પોતાની બોલ્ડ તસ્વીરો પોતાના ફેન્સ માટે શેર કરેલી છે. નેહા મલિકે પોતાના લેટેસ્ટ ફોટોશુટમાં અલગ અલગ પોઝ આપીને પોતાની અદાઓ બતાવેલી છે.
નેહા મલિકે કેમેરા તરફ જોઈને ઘણા એંગલથી ફોટો ક્લિક કરાવેલા છે. નેહા મલિક નાં ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહેલ છે.
નેહા મલિકના ફોટોશુટની તસ્વીરોમાં ખાસ વાત એ છે કે તેને બધા જ પોઝ ઘુંટણ ઉપર બેસીને આપેલા છે. નેહા મલિક નો આ અંદાજ તેના ફેન્સને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.
નેહા મલિકનાં ડ્રેસની વાત કરવામાં આવે તો તેમણે ફ્લોરલ બ્રા અને વ્હાઇટટ શોર્ટ્સ પહેરી રાખેલ છે. નેહા મલિકે તેની ઉપર એક જેકેટ પહેરેલું છે, જેના બટન તેમણે ખુલ્લા રાખેલા છે.
નેહા મલિકે પોતાના લેટેસ્ટ ફોટોશુટમાં પોતાનું કર્વી ફિગર જોરદાર ફ્લોન્ટ કરેલું છે. નેહા મલિકની તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
નેહા મલિક માટે આ પહેલો અવસર નથી, જ્યારે તેમણે આટલા બોલ્ડ અંદાજમાં ફોટોશુટ કરાવેલ હોય. નેહા મલિક અવારનવાર આ પ્રકારના ફોટોશુટ કરાવતી રહે છે અને પોતાની તસ્વીરો શેર કરે છે.
નેહા મલિકની તસ્વીરો ની માટે તેમના ફેન્સ પણ આતુરતાથી રાહ જોતા હોય છે. નેહા મલિક પણ પોતાના ફેન્સને જરા પણ નિરાશ કર્યા વગર અવારનવાર પોતાની ઝલક બતાવતી રહે છે.