પ્રાયવેટ મોમેન્ટ દરમ્યાન ભુલથી પણ ન કરો આ વાતો, નહિતર થઈ શકે છે સમસ્યા

Posted by

પ્રાયવેટ મોમેન્ટ એક પાર્ટનર માટે ક્યાંકને ક્યાંક સુકુન પ્રદાન કરનાર અને પરસ્પર મિલન નો સમય હોય છે. પરંતુ ઘણી વખત એવું થઈ જાય છે જેના કારણે આ પ્રાયવેટ મોમેન્ટ તમને નજીક લાવવાને બદલે દુર લઇ જાય છે. જી હાં, આ એક એવો સમય છે જ્યારે બંનેની વચ્ચે પરસ્પર સામંજસ્ય સિવાય અન્ય ઘણી વાતો મહત્વ રાખે છે. તેનું ધ્યાન ન રાખવામાં આવે તો બંનેની વચ્ચે અંતર વધવા લાગે છે. એટલું જ નહીં ક્યારેક ક્યારેક પ્રાયવેટ મોમેન્ટ દરમિયાન અજાણતામાં અમુક એવી વાતો થઈ જાય છે, જેના કારણે તમારા પાર્ટનરનો ફક્ત મુડ નથી ખરાબ થતો, પરંતુ સાથોસાથ તમારી વચ્ચે અંતર આવવાની સાથે બ્રેકઅપ થવાની પણ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. અમુક એવી ચીજો છે જેનાથી બચવામાં જ તમારી ભલાઈ છે. તો ચાલો જાણીએ કે તે કઈ વાતો છે જે પ્રાયવેટ મોમેન્ટ દરમિયાન કરવી જોઈએ નહીં.

પ્રાયવેટ મોમેન્ટ દરમિયાન ન કરો એક્સ ની વાતો

તે વાત તો બધા લોકોને જાણ હશે કે બધાનો એક ભુતકાળ હોય છે. પરંતુ જો તમે પોતાના ભુતકાળને વર્તમાન કરતાં વધારે મહત્વ આપો છો તો વાત બગાડવામાં જરા પણ સમય લાગતો નથી. ખાસ કરીને બેડ પર પોતાના પાર્ટનરની સાથે તો બિલકુલ પણ પોતાના ભુતકાળ વિશે વાત કરવી જોઈએ નહીં.

સે-ક્સ બાદ વાતો કરવાને બદલે સુઈ જવું

ઘણા રિસર્ચ માટે વાત સામે આવી છે કે મોટાભાગના લોકો સે-ક્સ બાદ ચાદર ઓઢીને સુઈ જતા હોય છે. જણાવી દઈએ કે તમારી આદત તમારા પાર્ટનરને ઠેસ પહોંચાડી શકે છે. પ્રેમ વ્યક્ત કર્યા બાદ પોતાના પાર્ટનરની વાત સાંભળવાની સાથે તેની સાથે થોડો સમય વાત કરવી પણ જરૂરી છે, નહીંતર તમારા સંબંધો બગડી શકે છે.

મનાઈ કરવા પર વારંવાર વાતનું પુનરાવર્તન કરવું નહીં

પ્રાયવેટ મોમેન્ટ દરમિયાન એવી ઘણી ચીજો હોય છે જે પાર્ટનરને નાપસંદ હોઈ શકે છે અને તમને સૌથી વધારે પસંદ હોય. પરંતુ તમારી પણ ફરજ બને છે કે તમે પરસ્પર વાતચીત થી કોઇ વચ્ચેનો રસ્તો કાઢવો, પરંતુ પોતાની પસંદને પાર્ટનર પર હાવી કરીને વારંવાર પોતાની વાતનું પુનરાવર્તન કરવું નહીં.

ફરિયાદ કરતા રહેવું

દરેક સંબંધમાં કોઈને કોઈ નારાજગી તો થતી હોય છે. પરંતુ દરેક સમયે, ખાસ કરીને પ્રાયવેટ મોમેન્ટ દરમિયાન ફરિયાદ કરવાથી તમે પ્રાઈવેસીને બગડી નાંખો છો. એટલા માટે યોગ્ય રહેશે કે પોતાની ફરિયાદોને અન્ય કોઈ દિવસ માટે બચાવીને રાખવી.

પાર્ટનરને નીચા બતાવવા નહીં

આ દુનિયામાં કોઈ પણ ચીજ અથવા વ્યક્તિને તુલના તેના ગુણોને ઢાંકી દેતી હોય છે, એટલા માટે તુલના કરવાથી બચવું. પાર્ટનરને કોઈપણ રીતે ઓછા આંકવા નહીં અને કોઇ વાતને લઇને તેમના પર દોષ કાઢવો નહીં. આવું કરવાથી તેમના મનમાં તમારી રિસ્પેક્ટ ઓછી થઈ જાય છે. તેવામાં તુલના કરવાથી બચવું જોઈએ.

આ અમુક એવી વાતો છે જેનું ધ્યાન રાખીને તમે પોતાની પ્રાયવેટ મોમેન્ટને ખુશનુમા અને પાર્ટનરની સાથે યોગ્ય રીતે રહી શકો છો. આ જાણકારી તમને કેવી લાગે તે અમને કોમેન્ટમાં લખી જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *