ભારતની સૌથી સુંદર કિન્નરને જોઈને ઐશ્વર્યને પણ થઈ જાય છે જલન, તસ્વીરો જોઈને તમે પણ છેતરાઈ જશો

Posted by

દુનિયામાં અલગ-અલગ વિશેષતાઓને કારણે ઘણા લોકો લોકપ્રિય છે અને આ લિસ્ટમાં એવા ઘણા કિન્નર પણ આવે છે જે પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહેતા હોય છે. આજે અમે તમને એવા જ એક કિન્નર સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. જેની સુંદરતા પર દુનિયાભરના લોકો ફિદા થઇ જાય છે. જેને જોવા માટે લોકો તરસે છે અને ઘણા લોકો તો એવા પણ છે જે તેમની સાથે લગ્ન કરવા માંગે છે.

અમે તમને જે કિન્નર વિશે જણાવી રહ્યા છે તે મણિપુરની રહેવાસી ૩૦ વર્ષીય બિશેષ હુઇરેમ છે. તે એટલી સુંદર છે કે તેની આગળ બધી જ મહિલાઓની સુંદરતા ફિક્કી પડી જાય છે. પોતાની આ સુંદરતાને કારણે હુઇરેમે થાઈલેન્ડમાં થયેલ મિસ ઈન્ટરનેશનલ ક્વિન બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પ્રતિયોગિતા ફક્ત કિન્નરો માટે કરવામાં આવે છે.

આ પ્રતિયોગિતા ૨૦૦૪થી દરેક વર્ષે કરવામાં આવે છે. હુઇરેમ બેંગ્લોર વિશ્વવિદ્યાલય ફેશન ડિઝાઇનિંગ નો અભ્યાસ કરી ચૂકેલ છે. અત્યારે હુઇરેમ મણિપુરની ફિલ્મોમાં કામ કરી રહી છે. આ કિન્નરને જોઈ લીધા બાદ તમારું દિલ તેના માટે પણ ધડકવા લાગશે. તમે વિચારમાં પડી જશો કે ઉપરવાળાની રચના ખૂબ જ નિરાલી હોય છે.

ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું

જણાવી દઈએ કે સૌંદર્ય પ્રતિયોગિતા ફક્ત કિન્નરો માટે છે જે ૨૦૦૪થી દરેક વર્ષે આયોજિત થાય છે. તે સિવાય તમને જણાવી દઈએ કે બિશેષ બેંગ્લોર વિશ્વવિદ્યાલય ફેશન અને પરિધાન ડિઝાઇનિંગમાં અભ્યાસ અને મણિપુરી ફિલ્મો અને રંગમંચ સાથે જોડાયેલ સૌથી વધારે કમાણી કરનાર માં એક છે.

માતા-પિતાને છે ગર્વ

બીશેષ નાં માતા પિતાને તેની આ ઉપલબ્ધિ પર ગર્વ છે. ખબરોનું માનવામાં આવે તો જ્યારે તેના માતા-પિતાને જાણ થઈ કે બીશેષ કિન્નર છે, તો તેમણે ધીરજથી કામ લીધું. આ બાબતમાં બીશેષનાં પિતા મૈગ્લેમ જણાવે છે કે આ વાતને સમજવાની જરૂરિયાત છે કે મારો દીકરો એક દીકરી કરતાં ઘણો વધારે છે. તે પ્રેસ સાથે મુલાકાત કરવા માટે તૈયાર થવામાં ઘણી કલાક લગાડે છે. શરૂઆતમાં અમે તેના વ્યક્તિત્વની વિરુદ્ધ હતા, પરંતુ હું તેને નવી દિશા આપી શક્યો નહીં.

ખબરો નું માનવામાં આવે તો બિશેષ ના પિતા મણિપુરી ફિલ્મો અને રંગમંચનું જાણીનું નામ છે. આ બાબતમાં બિશેષની માં ખોમદોંબીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તે પોતાના દીકરા પર યુવતીઓના કપડા પ્રત્યે આકર્ષિત થવા પર નારાજ થતા હતા, પરંતુ બાદમાં તેઓએ તેનો સ્વીકાર કરી લીધો હતો.

દુનિયાની સૌથી સુંદર કિન્નરો માં આવે છે શૈલી

શૈલીની કહાની પણ બિશેષ જેવી જ છે. શૈલી જણાવે છે કે મારા પિતાએ મને રાતના ૧૨ વાગ્યે ઘરે થી ધક્કા મારીને બહાર કાઢી લીધી હતી. જન્મથી કિન્નર હોવાને કારણે મારી હરકતો પણ અસામાન્ય હતી. એ જ કારણ હતું કે મારા પિતાને સમાજમા શરમાવું પડ્યું હતું અને તેમણે મને પરિવાર માંથી કાઢી મુકી હતી. હું રસ્તા પર રખડતી હતી અને જ્યાં ત્યાં ભટકતી હતી, પરંતુ કોઈએ મારો સાથ આપ્યો નહીં.

અઢી વર્ષ ટ્રેનમાં ભીખ માગી

વળી કોણ વિશ્વાસ કરશે કે આજની મોડર્ન અને ગ્લેમર જિંદગી જીવવા વાળી શૈલી ક્યારેક ટ્રેનમાં ભીખ પણ માંગતી હતી, પરંતુ આ બિલકુલ સત્ય છે. શૈલીએ જણાવ્યું હતું કે જ્યારે મને મારા પિતાએ ઘરમાંથી કાઢી મુકી તો મેં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને જ્યાં ત્યાં દિવસો પસાર કર્યા હતા. ૨૦-૨૫ રૂપિયા માટે રાતો કાળી કરી. ભીખમાં મળેલા પૈસાથી અભ્યાસ કરતી રહી. ગ્રેજ્યુએશન બાદ મેં ફેશન ડિઝાઈનનો કોર્સ કર્યો. હવે ૭ વર્ષથી છત્તીસગઢ રાયપુર માં કિન્નરો માટે એનજીઓ ચલાવી રહી છું.

રહી ચૂકી છે મિસ નેપાળ

વર્ષ ૨૦૧૨માં એનજીઓ તરફથી મિસ નેપાળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેં પણ ભાગ લીધો. આ સ્પર્ધામાં અન્ય યુવતીઓને પાછળ છોડીને મારી દમદાર પર્સનાલિટી અને ગ્લેમર લુકે મને મિસ નેપાળ બનવાનો અવસર પ્રદાન કર્યો. આ સમય મારી જિંદગીનો સૌથી સુંદર સમય હતો.

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *