બોડીકોન ડ્રેસમાં જ્હાનવી કપુરે બતાવ્યો ગ્લેમરસ અવતાર, અદાઓ જોઈને ફેન્સને પરસેવ છુટી ગયો

Posted by

બોલીવુડ એક્ટ્રેસ જ્હાનવી કપુર ખુબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવવામાં સફળ રહી છે. ક્યારેક પોતાના સાદગી ભરેલા અંદાજથી તો ક્યારેક પોતાના ગ્લેમરસ અવતાર થી જ્હાનવી અવારનવાર ફેન્સના દિલમાં આગ લગાવતી નજર આવી રહી છે. જ્હાનવી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેની વચ્ચે હવે જ્હાનવી એ પોતાની લેટેસ્ટ તસ્વીરો ઇન્ટરનેટ પર પોસ્ટ કરી છે, જેનાથી લોકો પાગલ બન્યા છે. તસ્વીરોમાં જ્હાનવી નો લુક એટલો ગ્લેમરસ છે કે કોઈપણ નો પરસેવો છુટી જાય.

હકીકતમાં જ્હાનવી કપુરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે લેટેસ્ટ તસ્વીરો શેર કરી છે, તેમાં તે બોડીકોન ડ્રેસમાં નજર આવી રહી છે.

બધી તસ્વીરમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે. જ્હાનવી એ બ્રાઉન કલરની ડ્રેસ પહેરી રાખેલ છે અને તેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

ફોટોમાં તેના ખુલ્લા વાળ તેના લુકને વધારે ગ્લેમરસ બનાવે છે. આ ગ્લેમરસ લુકમાં જ્હાનવી કપુરનો સુંદર અવતાર જોવા મળે છે. ફેન્સ જ્હાનવી કપુરની આ તસ્વીરો પર ખુબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

જ્હાનવી કપુરની તસ્વીરો પર ફેન્સ સિવાય સેલિબ્રિટી પણ કોમેન્ટ કરી રહ્યા છે. મનીષ મલ્હોત્રા, મહિપ કપુર, શનાયા કપુર સહિત તમામ સેલિબ્રિટીએ આ તસ્વીરો પર કોમેન્ટ કરેલ છે.

તે વાત માં જરા પણ બેમત નથી કે જ્હાનવી કપુર નો અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ અને ફેન્સ ખુબ જ પસંદ કરે છે. એટલા માટે જ તો સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ખુબ જ વધારે છે.

વર્કફ્રંટ ની વાત કરવામાં આવે તો હાલમાં જ તેમની ફિલ્મ “રુહી” સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેણે એક એવી યુવતીનું કિરદાર નિભાવ્યો હતું, જે ચુડેલની ઝપેટમાં આવી જાય છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા હતા. ખુબ જલ્દી જ્હાનવી કપુર એક્ટર લક્ષ્યની સાથે ફિલ્મ “દોસ્તાના-૨” નજર આવનાર છે. તે સિવાય તે ફિલ્મ “ગુડ લક જેરી” માં પણ કામ કરી રહી છે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મને આનંદ એલ રાય પ્રોડ્યુસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *