બોલીવુડમાં ખુબ જ જલ્દી પગલાં રાખવા જઈ રહી છે આ પાકિસ્તાની એક્ટ્રેસ, સુંદરતાથી મચાવી શકે છે હંગામો

Posted by

પાકિસ્તાની ફિલ્મ જગતમાં કામ કરતા દરેક સ્ટારનું સપનું છે કે તે બોલિવૂડમાં કામ કરે. ઘણા બધા પાકિસ્તાનનાં અભિનેતાઓને બોલિવૂડમાં કામ કરવાનો અવસર મળ્યો છે અને તેમણે બોલિવૂડમાં કામ કરીને ખુબ જ નામ પણ કમાયા છે. હવે ખૂબ જલ્દી પાકિસ્તાનની વધુ એક અભિનેત્રી બોલિવૂડમાં પગલાં રાખવા જઈ રહી છે અને બોલિવૂડની ફિલ્મમાં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Aleeze Nasser (@aleezenasserofficial)

અભિનેત્રીનું નામ Aleeze Nasser છે. Aleeze Nasser એ પાકિસ્તાની ફિલ્મ “યાલધાર” માં કામ કર્યું છે. વળી હવે તે બોલિવૂડ ફિલ્મમાં નજર આવનાર છે. ખબરો અનુસાર પાકિસ્તાન અભિનેત્રી Aleeze Nasser ને એક બોલીવુડ ફિલ્મની ઓફર મળી છે, જેને તેઓ એ સાઈન કરી લીધેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Aleeze Nasser (@aleezenasserofficial)

Aleeze Nasser પાકિસ્તાનમાં ખૂબ જ ફેમસ છે અને હવે તે બોલિવુડમાં પગલાં રાખવા જઈ રહી છે. દુબઈમાં જન્મેલ Aleeze Nasser અહીંયાંથી પોતાની શિક્ષા પૂરી કરી હતી. ત્યારબાદ તે અમેરિકા ચાલી ગઈ હતી. જ્યાં તેમણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીથી સિનેમાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મોડલિંગની દુનિયામાં પગ રાખ્યા અને ખૂબ જ નામ કમાયું.

 

View this post on Instagram

 

A post shared by Aleeze Nasser (@aleezenasserofficial)

મુંબઈમાં મોડલિંગ કરવા દરમિયાન પાકિસ્તાની નિર્દેશક હસન રાનાએ પોતાની ફિલ્મ “યાલધાર” તેમને ઓફર કરી હતી. આ ફિલ્મમાં Aleeze Nasser નાં કામને લોકોએ ખૂબ જ પસંદ કર્યું અને તે ઘણી ફિલ્મોમાં નજર આવનાર છે. Aleeze Nasser નું સપનું બોલિવૂડમાં કામ કરવાનું છે અને તેનું આ સપનુ ખૂબ જલદી પૂરું થવાનું છે. Aleeze Nasser અનુસાર તે હંમેશાથી બોલિવૂડની ખૂબ જ મોટી પ્રશંસક રહી છે. તેને શાહરુખ ખાન ખૂબ જ પસંદ છે.

Aleeze Nasser સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની તસ્વીરો તથા વીડિયો શેર કરતી રહે છે. પાકિસ્તાનમાં તેમને ખૂબ જ સારી ઓળખ મળી છે. વળી હવે તે બોલિવૂડમાં પણ કામ કરનાર છે. જોકે તેને કઈ ફિલ્મ ઓફર થઈ છે, તેના વિશે હજુ સુધી જાણકારી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *