બોલીવુડનાં આ ૬ ખતરનાક વિલનની દિકરીઓ છે ખુબ જ ગ્લેમરસ અને સુંદર, તસ્વીરો જોઈને દિવાના બની જશો

Posted by

બોલીવુડમાં ફિલ્મી કહાનીઓ ભલે આજકાલ રીયલ સ્ટોરી પર બની રહી હોય, પરંતુ એક સમય હતો જ્યારે હિન્દી સિનેમામાં એવી કહાનીઓ અને વધારે મહત્વ આપવામાં આવતું હતું જેમાં નાયક-નાયિકા અને વિલનનો વિશેષ રોલ રહેતો હોય. એટલું જ નહીં ૮૦નાં દશકમાં બોલીવુડમાં હિન્દી સિનેમા જગતમાં હીરો થી વધારે વિલનનો દબદબો હતો અને તે સમયના મશહુર વિલન હતા અમરીશ પુરી, રણજીત, કુલભુષણ ખરબંદા, પ્રેમ ચોપડા અને ઓમ શિવપુરી જેમણે ખતરનાક વિલનનો રોલ ખુબ જ સારી રીતે નિભાવેલ હતો.

જણાવી દઈએ કે અભિનેતા અને અભિનેત્રીઓની ચર્ચા તો હંમેશા થાય છે પરંતુ વિલન અને તેની સુંદર દીકરીઓની ચર્ચા ક્યારેક જ સાંભળવા મળે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ અને દીકરીઓ વિશે જે દેખાવમાં ખુબ જ સુંદર છે. જણાવી દઈએ કે ફિલ્મોમાં મશહુર વિલન બનેલ રણજીતની દીકરી દિવ્યાંકા બેદી, મેકમોહન ની દીકરી મંજરી અને વીંતી, શક્તિ કપુરની દીકરી શ્રદ્ધા કપુર, ડેની ની દીકરી પેમા અને પ્રેમ ચોપડા ની ત્રણ દીકરીઓ છે. શક્તિ કપુરની દીકરી શ્રદ્ધા કપુરે પોતાના પિતાથી પણ વધારે નામ કમાયેલ છે. વળી આજે શ્રદ્ધા પોતાની સુંદરતા અને પોતાના કામને લીધે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકી છે. તો ચાલો આજે તમને અન્ય વિલન ની દીકરીઓ વિશે જણાવીએ.

ઓમ શિવપુરીની દીકરી

જણાવી દઈએ કે રીતુ શિવપુરી ડોન જેવી ફિલ્મોના અભિનેતા ઓમ શિવપુરી ની દીકરી છે. જેમણે પોતે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. તેમણે આંખે, હમ સબ ચોર હૈ, આર યા પાર જેવી ફિલ્મો કરી છે.

અમજદ ખાનની દીકરી

અમજદ ખાનને વળી કોણ ભુલી શકે છે. તેમણે શોલે ફિલ્મમાં ગબ્બરનો રોલ કરેલો હતો. અમજદ ખાન ની દીકરી નું નામ અહલમ છે.

રાજ બબ્બરની દીકરી

રાજ બબ્બર જે એક અભિનેતા હોવાની સાથે સાથે કોંગ્રેસના મોટા નેતા પણ છે. તેમની દીકરીનું નામ જુહી છે.

પ્રેમ ચોપડાની દીકરી

જણાવી દઈએ કે પ્રેમ ચોપડાની ત્રણ દીકરી છે. પ્રેમ ચોપડા ની સૌથી નાની દીકરી પ્રેરણા અભિનેતા શર્મન જોશીની પત્ની છે. વળી બીજી દીકરી પુનિતા છે, જેને અભિનેતા વિકાસ ભલ્લા સાથે લગ્ન કરેલા છે. પ્રેમ ચોપડા ની ત્રીજી દીકરી નું નામ રૂકિતા છે.

કુલભુષણ ખરબંદા ની દીકરી

શ્રુતિ શકલ અભિનેતા કુલભુષણ શાનની દીકરી છે. જે જ્વેલરી ડિઝાઇનર છે.

કિરણ કુમારની દીકરી

કિરણ કુમારની દીકરી નું નામ શ્રુતિ કુમાર છે. તમને જણાવી દઈએ કે કિરણકુમાર નાં પિતા જીવન પોતે બોલીવુડના મશહુર રહી ચુક્યા છે.

રણજીત ની દીકરી

લાવારીસ જેવી ૨૦૦થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલા રણજીત અવારનવાર પોતાની દીકરી દિવ્યાંકા ની સાથે ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. દિવ્યાંકા વ્યવસાયથી જ્વેલરી ડિઝાઇનર છે.

શક્તિ કપુરની દીકરી

શક્તિ કપુર જ્યારે નેગેટિવ રોલમાં જોવા મળે છે તો લોકો ડરી જાય છે અને રાજા બાબુ જેવી ફિલ્મોમાં નંદુ નાં રોલમાં નજર આવે છે તો લોકોને ખુબ જ હસાવે છે. આ અભિનેતાને એક દીકરી છે, જેનું નામ શ્રદ્ધા કપુર છે. શ્રદ્ધા કપુર આજે બોલીવુડ એક્ટ્રેસ માંથી એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *