બોલીવુડની ૪૩ વર્ષની આ ઍક્ટ્રેસે શેર કરી પોતાની ગ્લેમરસ તસ્વીરો, તસ્વીરો જોઈને એવું લાગશે કે જાણે ૨૦-૨૧ વર્ષની હોય

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુંદર અભિનેત્રીઓની કમી નથી. એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની સારી એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું દિલ જીતી લીધું છે. તેમાંથી એક જાણીતી અભિનેત્રી દીપશિખા નાગપાલ નામ પણ આવે છે. તમને જણાવી દઈએ કે દીપશિખા નાગપાલ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સારી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે. દીપશિખા નાગપાલ ની એક્ટિંગ કારકિર્દી સફળ રહી છે. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ ૧૯૯૭માં સૌથી સફળ ફિલ્મ “કોયલા” થી શરૂઆત કરી હતી. જેમાં તેમના અભિનયની લોકોએ ઘણી પ્રશંસા કરી. ત્યારબાદ દીપશિખા નાગપાલને તેમના સારા અભિનય માટે ઘણી ફિલ્મોમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

ભલે અભિનેત્રી દીપશિખા નાગપાલ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર થઈ ચુકી છે, પરંતુ તે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. જી હાં, અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે પોતાના ચાહકો વચ્ચે હંમેશા પોતાની સુંદર તસ્વીરો શેર કરતી કહે છે. જેના માધ્યમથી તે ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. તેની વચ્ચે એક વખત ફરીથી દીપશિખા નાગપાલ પોતાની ગ્લેમરસ અને સુંદર તસ્વીરોને લઈને ચર્ચામાં આવી ગઈ છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી દીપશિખા એ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસ્વીરો શેર કરી હતી અને તેમની આ તસ્વીરો ઇન્ટરનેટ પર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોને જોઈ ફેન્સ સતત તેમના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફેન્સને અભિનેત્રીની તસ્વીરો ઘણી પસંદ આવી રહી છે. જો તમે જાતે દીપશિખા નાગપાલ આ તસ્વીરો જોશો તો તમે તેની તરફ આકર્ષિત થઈ જશો.

અભિનેત્રી દીપશિખાની ઉંમર ૪૫ વર્ષની થઇ ચુકી છે. પરંતુ આ ઉંમરમાં પણ અભિનેત્રીની સુંદરતામાં કોઈ કમી આવી નથી. દીપશિખા નાગપાલ ની સુંદર અને ગ્લેમરસ તસ્વીરો જોઈ તમે જાતે તેની ઉંમરનો અંદાજો લગાવી શકશો નહીં. અભિનેત્રીએ પોતાની તસ્વીરોનાં માધ્યમથી ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે.

જેમકે તમે લોકો અભિનેત્રી દીપશિખા નાગપાલની આ તસ્વીરો જોઈ રહ્યા છો. તેમાં અભિનેત્રી ખુબ જ ગ્લેમરસ નજર આવી રહી છે. ઇન્ટરનેટ પર તેમની આ તસ્વીરો ઘણી વાયરલ થઇ રહી છે. આ ફોટામાં અભિનેત્રી લાલ રંગની ડ્રેસમાં નજર આવી રહી છે. જેમાં તેમની સુંદરતા સ્પષ્ટ જોવા મળી રહી છે. દીપશિખા એ એક જ ડ્રેસમાં ઘણા પોઝમાં પોતાની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને જોઇ ચાહકો ઘણા આકર્ષિત થઇ રહ્યા છે. આ ફોટાને જોઈએ એવું લાગે છે કે દીપશિખા ની ઉંમર હાલમાં માત્ર ૨૦-૨૧ વર્ષ ની હોય.

સોશિયલ મીડિયા પર દીપશિખાની તસ્વીરો લોકો એટલી પસંદ કરી રહ્યા છે કે તે દરેક તરફ છવાઈ ગઈ છે. આ પહેલા પણ અભિનેત્રીએ પોતાની ઘણી તસ્વીરો શેર કરી હતી. જે ઇન્ટરનેટ પર ઘણી ઝડપથી વાયરલ થઈ હતી અને એ લોકોએ પણ તેની તસ્વીરો પર ઘણી પ્રતિક્રિયા આપી હતી. લોકો તેની સુંદરતાની પ્રસંશા કરીને થાકી રહ્યા નથી.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી દીપશિખા નાગપાલ ફિલ્મ “બાદશાહ” માં કિંગ ખાન શાહરૂખ ખાન સાથે કામ કરી ચુકી છે અને તે પોતાની ગ્લેમરસ તસ્વીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. દીપશિખા એ પોતાની કારકિર્દીમાં રાજા હિન્દુસ્તાની, જાનમ સમજા કરો, દિલ્લગી, બાદશાહ, પાર્ટનર, પ્યાર મેં ટ્વિસ્ટ અને કોપર બોટલ કોર્પોરેટ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ સિવાય અભિનેત્રી ઘણા ધારાવાહિકમાં પણ નજર આવી ચુકી છે. તેણે ૨૦૧૨માં આવનારા ધારાવાહિક “સોનપરી” માં રૂબી પરી નું કિરદાર નિભાવ્યું હતું. છેલ્લી વખત તે કલર્સનાં રિયાલિટી શો બિગ બોસ સિઝન-8 માં નજર આવી હતી.

જો અમે અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો તેમના પહેલા લગ્ન જીત ઉપેન્દ્ર સાથે થયા હતા અને તેમના બે બાળકો છે. પરંતુ લગ્નનાં ૧૦ વર્ષ પછી તેમના છુટાછેડા થઈ ગયા. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૧૨માં દીપશિખા નાગપાલે ઇન્દોરના કેશવ અરોરા સાથે લગ્ન કરી લીધા. જે તેમના નિર્દેશનમાં બનેલી યે દુરિયા માં તેમના સહ અભિનેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *