બોલીવુડની આ અભિનેત્રીએ બાથરૂમમાં કપડાં કાઢીને એવી સેલ્ફી લીધી કે જોઈને લોકોને પણ શરમ આવી જાય

Posted by

દિશા પાટણી પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને સમય સમય પર પોતાની નવી તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. દિશા પાટણી એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ખુબ જ ગ્લેમરસ તસ્વીર પોસ્ટ કરેલી છે, જેને જોઈને ફેન્સને પરસેવો છુટી ગયો છે. તમને જણાવી દઈએ કે દિશાએ આ ફોટો પોતાના બાથરૂમમાં ઉભા રહીને લીધેલો છે અને એવું લાગી રહ્યું છે કે આ સુંદર એક્ટ્રેસ નહાઈ ને નીકળેલી છે.

દિશા પાટની એ આ ફોટોમાં કપડાં પહેરેલા નથી અને આ મિરર સેલ્ફીમાં તે પોતાનું ટૉવેલ ગાઉન ઉતારતી નજર આવી રહી છે. દિશા પાટણી ની આ તસ્વીર અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસ્વીર છે.

દિશા પાટણી એ સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે, જેમાં એક્ટ્રેસ પોતાના બાથરૂમમાં ઊભા રહીને એક મિરર સેલ્ફી લઈ રહી છે. આ તસ્વીરમાં દિશા પાટણી નાં વાળ ભીના છે અને તેને જોઈને એવું લાગી રહ્યું છે કે તે હાલમાં જ નહાઈ ને નીકળેલી છે તેની પાછળ એક બાત ટબ પણ જોવા મળી રહ્યું છે.

આ ફોટોમાં દિશા ફક્ત પોતાના અંડર ગારમેન્ટમાં નજર આવી રહી છે અને એક ટૉવેલ ગાઉન પહેરેલું છે. જણાવી દઈએ કે ફોટોમાં જોઈ શકાય છે કે દિશાએ અડધું ટૉવેલ ગાઉન પણ ઉતારી દીધું છે.

આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી શેર કરીને પોતાના ફેન્સને ખુશ કરી દીધા છે. આ તસ્વીરમાં આલિયાનો સનકીસ્ડ લુક જોવા મળે છે. આ પોતાની સેલ્ફી બાથરૂમ માંથી શેર કરેલી છે, જેમાં તેણે પિંક કલરનો ડ્રેસ પહેરેલો છે જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

દેશી એન્જલિના જોલી કહેવામાં આવતી ઈશા ગુપ્તાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એવી તસ્વીર શેર કરી છે, જેને જોઈને સારા સારા લોકોને શરમ આવી જાય. તેમણે બાથરૂમમાં જઈને પોતાની એવી સેલ્ફી લીધી છે કે કોઈપણ વ્યક્તિને પરસેવો છુટી જાય. તેમણે પોતાનું ટી-શર્ટ ઉપર ચડાવી દીધું છે અને ત્યારબાદ એવો પોઝ આપ્યો છે કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઈશા ગુપ્તા અવારનવાર પોતાની તસ્વીરોને લીધે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઈશા ની તસ્વીરો ખુબ જ ધમાલ મચાવતી રહે છે. ઈશા એ “જન્નત-૨” ફિલ્મથી બોલીવુડમાં પગલાં રાખ્યા હતા. ત્યારબાદ તે ફિલ્મ “રાઝ-૩” માં નજર આવી હતી. ઈશાનાં અવતારને જોઈને મહેશ ભટ્ટ દ્વારા તેમને હિન્દુસ્તાનની એન્જલિના જોલી ની ઉપાધિ પણ આપવામાં આવી હતી, ત્યારથી તેને હિન્દુસ્તાની એન્જલિના જોલી કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *