બોલીવુડની આ એક્ટ્રેસને સીગરેટ પીવાની છે ખરાબ આદત, નંબર-૩ નું નામ જાણીને ચોંકી જશો

Posted by

બોલીવુડ સેલિબ્રિટી પોતાના શોખ માટે ઓળખવામાં આવે છે. અભિનેતા જ નહીં પરંતુ અભિનેત્રીઓ પણ પોતાના અજીબોગરીબ શોખ માટે જાણીતી છે. ઘણી અભિનેત્રીઓ એવી છે જે સિગરેટ પીવાનો શોખ ધરાવે છે અને તેમને ઘણી વખત સિગરેટ પીતી જોવામાં આવેલ છે. થોડા સમય પહેલાં એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની એક તસ્વીર ખુબ જ વાયરલ થઈ હતી. ફોટોમાં પ્રિયંકા ચોપડા પોતાની માં અને પતિ નિક જોનાસ સાથે સિગરેટ પીતી જોવા મળી રહી હતી. સોશિયલ મીડિયા પર જ્યારે આ તસ્વીર સામે આવી તો લોકો એ પ્રિયંકાને અસ્થમાની બિમારી ને લઈને ટ્રોલ કરી હતી. તમને જણાવી દઈએ કે ફક્ત પ્રિયંકા જ નહીં પરંતુ બોલીવુડની આ અભિનેત્રીઓ પણ સિગરેટ પીવાનો શોખ ધરાવે છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા પોતાના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે મિયામી ગઈ હતી. ત્યાંથી એક તસ્વીર સામે આવી હતી. ફોટોમાં પ્રિયંકાની માં મધુ ચોપડા અને પતિ નિક જોનાસ સાથે સિગરેટ પીતી જોવા મળી આવી હતી. ત્યારબાદ ટ્રોલર્સે તેને ખુબ જ સંભળાવ્યું હતું.

માહિરા ખાન

સુપર સ્ટાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ “રઇસ” થી બોલિવુડમાં ડેબ્યુ કરવા વાળી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ સિગરેટ પીતી જોવા મળી આવી હતી. ખાસ વાત એ હતી કે તસ્વીરમાં માહિરા સાથે એકટર રણબીર કપુર પણ સિગરેટ પીતા નજર આવ્યા હતા. ત્યારબાદ બંનેનાં લિંકઅપ નાં સમાચારો પણ સામે આવ્યા હતા.

સુસ્મિતા સેન

અભિનેત્રી સુસ્મિતા સેનની પણ સિગરેટ પીતી તસ્વીરો સામે આવી હતી. ત્યારબાદ તેની ખુબ જ મજાક ઉડાવી હતી. ઇન્ડસ્ટ્રીમાં સુસ્મિતાને તેની ફિટનેસને કારણે ઓળખવામાં આવે છે.

મનીષા કોઈરાલા

એક્ટ્રેસ મનીષા કોઈરાલાને પણ સિગરેટ પીતા ઘણી વખત સ્પોટ કરવામાં આવેલ છે. વળી મનીષાને શરાબ પીવાની પણ ખરાબ આદત હતી, પરંતુ કેન્સરની બીમારી સાથે જંગ જીત્યા બાદ એક્ટ્રેસ સિગરેટ અને શરાબ છોડી દીધી છે.

સુમોના ચક્રવર્તી

વળી તમને જણાવી દઈએ કે બોલીવુડ એક્ટ્રેસ નહીં પરંતુ ટીવી એક્ટ્રેસનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. “ધ કપિલ શર્મા શો” માં કોમેડિયન કપિલ શર્માની પત્નીનો રોલ નિભાવનાર સુમોના ચક્રવર્તીને પણ સિગરેટ પીતી જોવામાં આવી હતી.

સારા ખાન

ટીવીની મશહુર એક્ટ્રેસ સારા ખાનને પણ સિગરેટ પીતા સ્પોટ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *