બોલીવુડની આ સુંદરીઓએ ફિલ્મોમાં આપ્યા હતા ન્યુડ અને બોલ્ડ સીન, જોઈને ચાહકો થઈ ગયા હતા બેકાબુ

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓની સુંદરતા પાછળ દરેક લોકો દિવાના રહે છે. મોટા પડદા પર આ અભિનેત્રીઓના સ્ટાઇલિશ લુક અને બોલ્ડ આવતા ને જોયા બાદ પણ દીવાના બની જાય છે. ઘણી વખત સ્ક્રીપ્ટની ડિમાન્ડ બાદ પણ આ અભિનેત્રીઓએ ફિલ્મમાં બોલ્ડ અને ન્યુડ સીન આપવા પડે છે. આજે અમે તમને પોતાના આ રિપોર્ટમાં બોલીવુડની તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે આ સીન આપતા સમયે બોલ્ડનેસની બધી હદ પાર કરી નાખી હતી.

બોલીવુડ એક્ટ્રેસ અનુ અગ્રવાલને દર્શકોની વચ્ચે સાચી ઓળખ ફિલ્મ “આશિકી” થી મળી હતી. ત્યારબાદ અનુ અગ્રવાલ એ ફિલ્મ “ધ કલાઉડ ડોર” માં અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં અનુ અગ્રવાલ ને એક સીનમાં ટોપલેસ પણ જોવામાં આવેલ હતી, જે સીન ખુબ જ વાયરલ થયો હતો.

રાધિકા આપ્ટે એક શ્રેષ્ઠ એક અભિનેત્રી છે, જેણે બોલીવુડમાં ઘણી ફિલ્મો કરેલી છે. એક્ટ્રેસે ફિલ્મ “પાર્ચડ” માં ન્યુડ સીન આપીને ઇન્ડસ્ટ્રીને હલબલાવી નાખી હતી. ફિલ્મમાં તેમણે એક ગામડાની યુવતીનું કિરદાર નિભાવ્યું હતું.

“જન્નત-૨” થી ઈશા ગુપ્તાએ બોલિવુડની દુનિયામાં પગલા રાખ્યા હતા. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મીની સાથે તેનો લિપ લોક સીન ખુબ જ વાયરલ થયો હતો.

બોલીવુડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે ફિલ્મ “મર્ડર” ની સાથો સાથ વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ “ખ્વાહિશ” માં ઘણા બોલ્ડ સીન આપેલા હતા, જે તે સમયે દરમિયાન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. ફિલ્મમાં તેનો આ અવતાર જોઈને દર્શકો પણ ચોકી ગયા હતા.

સીમા રહેમાની પણ બોલીવુડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક રહી ચુકેલ છે. એક્ટ્રેસે ફિલ્મ “સીન્સ” માં શાઇની આહુજા ની સાથે ઓનસ્ક્રીન ઘણા બોલ્ડ સીન આપેલા હતા.

શર્લિન ચોપડા બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક છે, જે અવારનવાર પોતાની અદાઓથી ફેન્સને દીવાના બનાવતી રહે છે. એક્ટ્રેસે ફિલ્મ “કામસુત્ર 3D” માં બોલ્ડનેસ ની બધી હદ પાર કરી દીધી હતી.

ફિલ્મ “રંગ રસિયા” માં નંદના સેને સેમી ન્યુડ સીન આપીને બધા લોકોને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને નંદના સેનની વચ્ચે ઘણા બોલ્ડ સીન ફિલ્માવવામાં આવેલ હતા.

સની લીયોની એ પણ ફિલ્મ “જીસ્મ-૨” માં રણદીપ હુડ્ડા ની સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપેલા હતા. આ ફિલ્મમાં સની નાં બોલ્ડ અવતારના ફેન્સ પણ દીવાના બની ગયા હતા. તે સિવાય સની લીયોની એ “રાગીની એમએમએસ-૨” માં પોતાના બોલ્ડ અવતારથી લોકોને ચોંકાવી દીધા હતા.

૭૦નાં દશકની જાણીતી એક્ટ્રેસ સીમી ગરેવાલે ફિલ્મ “મેરા નામ જોકર” માં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. આ ફિલ્મમાં એક્ટ્રેસે ઋષિ કપુરની ટીચરનું કીરદાર નિભાવ્યું હતું. તેમના દ્વારા આપવામાં આવેલા બોલ્ડ સીન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ રેખાએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ ઉપર રાજ કરેલું છે. એક્ટ્રેસ પોતાની સુંદરતાની સાથોસાથ પોતાની એક્ટિંગ માટે પણ ઓળખવામાં આવે છે. રેખા પણ આ લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે. તેમને ફિલ્મ “આસ્થા” માં ઓમપુરી અને નવીન નિશ્ચલની સાથે બોલ્ડ સીન આપેલા હતા.

જીન્નત પોતાના જમનાની બોલ્ડ અભિનેત્રીઓ માંથી એક છે. એક્ટ્રેસ પોતાના સ્ટાઇલિસ્ટ અંદાજ અને ડ્રેસિંગ સેન્સ માટે ફેમસ હતી. જીન્નત ની ફિલ્મ “સત્યમ શિવમ સુન્દરમ” માં એક થી એક ચડિયાતા બોલ્ડ સીન આપેલા છે, જે આજે પણ દર્શકોની વચ્ચે લોકપ્રિય છે.

મંદાકિની ની ફિલ્મ “રામ તેરી ગંગા મૈલી” ને વળી કોણ ભુલી શકે છે. આ ફિલ્મમાં એક્ટ્રેસે સફેદ રંગની સાડી વીટાળેલી હતી અને તેનો આ બોલ્ડ અવતાર ખુબ જ ચર્ચામાં રહેલો હતો. આ ફિલ્મમાં મંદાકિની અને રાજીવ કપુરની વચ્ચે કિસિંગ સીન પણ ફિલ્માવવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *